Kayda Shaastra

Kayda Shaastra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kayda Shaastra, Lawyer & Law Firm, Vadodara.

⚖️ 10+ Years of Advocacy | 1 Lakh+ Strong Insta Family 💥
🇮🇳 Educating India • Empowering Citizens • Enforcing Justice
📚 Law Simplified • Rights Amplified • Voice Justified KaydaShaastra કાયદો માત્ર પુસ્તકો માંજ રહી ના જાય તેવો એક પ્રયાસ

02/12/2025

RTO દંડ ની રકમ ઓછી કરવા માટે ની છેલ્લી તક ..

🚗 **RTO ચલણ આવ્યું છે? દંડ ખૂબ વધુ છે?**
ચિંતા ન करो! આ વિડિયોમાં હું તમને સમજાવીશ કે **લોક અદાલત (Lok Adalat)** માં જઈને કેવી રીતે સરળ રીતે **દંડની રકમ ઓછી કરાવી શકાય** અને કાયદેસર રીતે તમારું ચલણ સેટલ કરી શકાય.

👉 આ વિડિયોમાં તમે શીખશો:
✔️ લોક અદાલત શું છે?
✔️ RTO ચલણ લોક અદાલતમાં કેમ ઓછું થાય છે?
✔️ કયા પ્રકારના ચલણમાં દંડ માફ અથવા ઘટાડો થઈ શકે?
✔️ લેવું પડે તે ડોક્યુમેન્ટ્સ શું?
✔️ કોર્ટમાં જવાની સંપૂર્ણ પ્રોસેસ
✔️ વકીલની મદદ લેવી જરૂરી છે કે નહીં?
✔️ Online અને Offline બંને રીત
✔️ Live Example સાથે સંપૂર્ણ માર્ગદર્શન

🔍 **Special Tips:**
– Judge/Panel Samaksh કેવી રીતે વાત કરવી
– કયા ચલણમાં વધારે ડિસ્કાઉન્ટ મળે છે
– Old pending challans કેવી રીતે સેટલ થાય છે
– Gujarat RTO Lok Adalatની નવી માર્ગદર્શિકા

Why You Should Watch this Video?**

આ વિડિયો જોઈને તમે તમારા RTO Challan ની penalty 30% થી લઈને 90% સુધી ઓછી કરાવી શકો છો — તે પણ ફક્ત સાચી પ્રોસેસ ફોલો કરીને.

26/11/2025

ઘરે બેઠા CONSUMER ફરિયાદ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવો ..

ઓહ્મ શાંતિ🙏🙏
24/11/2025

ઓહ્મ શાંતિ🙏🙏

22/11/2025

એવી કોઈ વસ્તુ જણાવો જેનું કોઈ નામ નથી .

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર જે વર્ષો થી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં Ipl માં રમી રહ્યો હતો હવે તે લખનૌ સુપર ઝાયન્ટ ન...
15/11/2025

સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર જે વર્ષો થી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં Ipl માં રમી રહ્યો હતો હવે તે લખનૌ સુપર ઝાયન્ટ ની ટીમથી આ વખતે IPL માં રમતો જોવા મળશે..👆🤨
Follow For More Latest update.

13/11/2025

**કંપની સમયસર પગાર નથી આપતી? જાણો તમારા હક્કો | Payment of Wages Act 1936 Explained in Gujarati**

જો તમારી કંપની અથવા માલિક સમયસર પગાર આપતા નથી, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે!
આ વિડિયો માં તમે શીખશો 👉

✅ Payment of Wages Act, 1936 મુજબ તમારા કાયદેસર હક્કો શું છે
✅ પગાર સમયસર ન મળે તો કઈ કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે
✅ Section 5, Section 15 અને Section 20 ની સંપૂર્ણ સમજ
✅ લેબર ઓફિસમાં કેવી રીતે ફરિયાદ કરવી
✅ કઈ સજા અને દંડ કંપની પર થઈ શકે

આ વિડિયો દ્વારા તમે તમારા હક્ક માટે કાયદેસર રીતે કેવી રીતે લડી શકો તે સમજી શકશો 💪

📚
**Act Reference:** Payment of Wages Act, 1936
**Language:** Gujarati
**Explained by:** Advocate Alpesh Vaghela

📢
જો વિડિયો ઉપયોગી લાગે તો LIKE કરો,
કાયદાની વધુ માહિતી માટે FOLLOW કરો,
અને SHARE કરીને અન્યને પણ જાણકારી આપો!

આ વર્ષે IPL માં મોટી ઉલટ ફેર ની સંભાવના .
12/11/2025

આ વર્ષે IPL માં મોટી ઉલટ ફેર ની સંભાવના .

શ્રેયસ ઐયરે પોતાના ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી અપલોડ કરીને પોતાના સ્વાસ્થ્યની માહિતી આપી અને Support અને પ્રેમ માટે બધાનો આભા...
11/11/2025

શ્રેયસ ઐયરે પોતાના ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરી અપલોડ કરીને પોતાના સ્વાસ્થ્યની માહિતી આપી અને Support અને પ્રેમ માટે બધાનો આભાર વ્યક્ત કર્યો ..

ધર્મેન્દ્રના મોતની અફવા સોશિયલ મીડિયામાં વાયુવેગે થતા હેમામાલીની એ ટ્વિટ કરીને જણાવ્યું કે તેમની તબિયત નાજુક છે અને ટ્રી...
11/11/2025

ધર્મેન્દ્રના મોતની અફવા સોશિયલ મીડિયામાં વાયુવેગે થતા હેમામાલીની એ ટ્વિટ કરીને જણાવ્યું કે તેમની તબિયત નાજુક છે અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે જેથી આવી ખોટી અફવાઓ ના ફેલાવશો.

10/11/2025

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ ની ક્ષણો Live કેમેરા માં કેદ..

દિલ્હી માં લાલ કિલ્લા પાસે એક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયા જેમાં 10 લોકોના મૃત્યુ થયાં અને 15થી વધુ લોકો ઘાયલ થયાં છે.બોમ્બ ...
10/11/2025

દિલ્હી માં લાલ કિલ્લા પાસે એક કારમાં બોમ્બ બ્લાસ્ટ થયા જેમાં 10 લોકોના મૃત્યુ થયાં અને 15થી વધુ લોકો ઘાયલ થયાં છે.
બોમ્બ બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ ચાલી રહી છે.
તેને આતંકવાદી હુમલા છે કે શું તે બાજુ પણ તપાસ ચાલી રહી છે .

Address

Vadodara
391330

Alerts

Be the first to know and let us send you an email when Kayda Shaastra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kayda Shaastra:

Share