29/01/2025
સુરત જીલ્લા વકીલ મંડળના ભૂતપૂર્વ સેક્રેટરી તેમજ સુરતી મોઢ વણિક સમાજનાં ભૂતપૂર્વ પ્રમુખ અને સાદગીના પ્રતિક એવા આદરણીય સિનિયર વકીલશ્રી હસમુખભાઈ લાલવાળા સાહેબ ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા.
પ્રભુ એમને તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન બક્ષે તેમજ અપાર સફળતા આપે એવી મંગલકામનાઓ....
#મારોસમાજમારુંઅભિમાન
ાજ_શ્રેષ્ઠ_સમાજ