Adv Akshay Kathrotiya

Adv Akshay Kathrotiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Adv Akshay Kathrotiya, Lawyer & Law Firm, Surat.

નવા વર્ષના શુભદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી C R Paatil  સાહેબ સાથે તેમના નિવાસ સ્...
27/10/2022

નવા વર્ષના શુભદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી C R Paatil સાહેબ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત લઈ નવ વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

Diwali gift from the 'Men In Blue' against the arch rivals Pakistan. Fireworks of an innings from ace batsman Virat Kohl...
23/10/2022

Diwali gift from the 'Men In Blue' against the arch rivals Pakistan.

Fireworks of an innings from ace batsman Virat Kohli and All-round performace from our Gujarat dynamite Hardik Pandya.

On to the next one now! 🇮🇳

26/02/2022
વૉર્ડ નં.6 (કતારગામ)ના કોર્પોરેટર એવા મારા પરમ મિત્ર શ્રી દક્ષેશભાઈ માવાણી ના પિતાશ્રી કિશોરભાઈ માવાણીનું આજરોજ દુઃખદ  અ...
13/04/2021

વૉર્ડ નં.6 (કતારગામ)ના કોર્પોરેટર એવા મારા પરમ મિત્ર શ્રી દક્ષેશભાઈ માવાણી ના પિતાશ્રી કિશોરભાઈ માવાણીનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે.
પ્રભુ એમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. ૐ શાંતિ 🙏

🙏જય જય ગરવી ગુજરાત🙏આજ રોજ ગુજરાત ભા.જ.પા. પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ ને જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ શુભ...
16/03/2021

🙏જય જય ગરવી ગુજરાત🙏
આજ રોજ ગુજરાત ભા.જ.પા. પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ ને જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છા અને ભગવાન ને પ્રાર્થના કે ખૂબજ પ્રગતિ કરી આગળ વધો જન સુખા કારી અવિરત કામ કરતા રહો અંતરપુર્વક પ્રાથનાં કરુ છુ

મારા પરમ મિત્ર ના પિતા શ્રી ગારીયાધાર તાલુકા પંચાયતના પરવડી ૨ ના ઉમેદવાર ધનજીભાઈ અરજણભાઈ ખેની ને જંગી બહુમતીથી વિજય બનાવ...
19/02/2021

મારા પરમ મિત્ર ના પિતા શ્રી ગારીયાધાર તાલુકા પંચાયતના પરવડી ૨ ના ઉમેદવાર ધનજીભાઈ અરજણભાઈ ખેની ને જંગી બહુમતીથી વિજય બનાવો✌️✌️🌷🌷

*ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર**સુરત કતારગામ વિધાનસભા વિરાટ જાહેર સભા**ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ...
15/02/2021

*ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર*

*સુરત કતારગામ વિધાનસભા વિરાટ જાહેર સભા*

*ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબની જાહેર સભા*

વોર્ડ નંબર 7 કતારગામ- વેડનાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સુરત ભાજપ પ્રમુખશ્રી Niranjan Zanzmera ji કતારગામના ધારાસભ્યશ્રી V...
11/02/2021

વોર્ડ નંબર 7 કતારગામ- વેડનાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સુરત ભાજપ પ્રમુખશ્રી Niranjan Zanzmera ji કતારગામના ધારાસભ્યશ્રી Vinod Moradiya ji એ ઉમેદવારો અને કાર્યકરોને માર્ગદર્શન પુરુ પાડ્યું.

આજરોજ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી વોર્ડ નંબર ૭ (કતારગામ-વેડ) ની પ્રથમ મિટિંગની શુભ શરૂઆત બજરંગ દાસ બાપાના દર્શન કરી બાપા સી...
06/02/2021

આજરોજ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી વોર્ડ નંબર ૭ (કતારગામ-વેડ) ની પ્રથમ મિટિંગની શુભ શરૂઆત બજરંગ દાસ બાપાના દર્શન કરી બાપા સીતારામ ચોક ચોક પર બાપા સીતારામ મઢુલી પરિવાર દ્વારા મીટીંગ યોજાઈ હતી. આ પ્રસંગે મારા સાથી ઉમેદવાર અને આસપાસ ની સોસાયટીના પ્રમુખ તેમજ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આપ સૌનો ખુબ ખુબ આભાર 🙏

અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથિ પર તેમને કોટી કોટી વંદન..🙏
15/12/2020

અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથિ પર તેમને કોટી કોટી વંદન..🙏

Address

Surat
395004

Telephone

+919904554541

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv Akshay Kathrotiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share