Hiren C Mor - Sagar

Hiren C Mor - Sagar A Bed Situation Is A One Kind Of Opportunity

17/09/2020
12/04/2020

*આજે રવિવાર છે* અઠવાડિયા નો છેલ્લો દિવસ એટલે રવિવાર. ઉત્સાહ નો દિવસ એટલે રવિવાર. આરામ નો દિવસ એટલે રવિવાર. રવિવાર ની રાહ દરેક જીવમાંત્ર ને રહેતી હતી. નાના થી માંડીને ધંધાર્થી સુધીના તમામ લોકો ને રવિવાર ની પ્રતીક્ષા રહેતી હતી. વિચારો કે *કોરોના વાયરસ* ને લીધે આપણા દેશ અને દુનિયા માં હાલમાં રવિવાર નું મહત્વ ઘટી ગયું. એમ જાણે કે રવિવાર નું અભિમાન છીનવાય ગયું હોય. જો આ રીતે કોરોના વાયરસ એ રવિવાર ના અભિમાન ને યાને મહત્વને ઘટાડી નાખ્યો હોય તો આપડે તો કંઈ જ ના કહેવાય. તો મારી એક જ વિનંતી કે ખોટું અભિમાન કરીને કોરોના સામે સંતાકૂકડી ના ખેલ ના રમો. કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો. આપણી પોલીસ અને આપડા ડૉક્ટરો આપણી સેવામા છે એમની સેવા વ્યર્થ ના જાય એની આપડે કાળજી લઈએ.
*કૃપીયા કરી ઘરની અંદર રહો અને સલામત રહો.*

-> *લી. હિરેન સી. મોર(સગર)*
(લૉ સ્ટુડન્ટ સિદ્ધાર્થ લૉ કૉલેજ,
ફાઇનાન્શ્યલ એડવાઈઝર,
ટેક્ષ એન્ડ જીએસટી કન્સલ્ટન્ટ)

Stay home and safe..
07/04/2020

Stay home and safe..

Address

Surat
394180

Alerts

Be the first to know and let us send you an email when Hiren C Mor - Sagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Hiren C Mor - Sagar:

Share