24/04/2026
હવે ચૂંટણીને માત્ર 2 દિવસ બાકી છે.
આ વખતે સાચો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
હું દીપ્તીબેન સાકરિયા,
તમારી સેવા માટે હંમેશા પ્રતિબદ્ધ છું.
🗳️ મતદાન ક્રમાંક : 6️⃣
જનતાનો સાથ, બદલાવ ની વાત.