K B GOTI & Co

K B GOTI & Co TAX CONSULTANT We are proving range of services like Tax Planning, Income Tax Return Filing, GST Consulting and Return, Fianancial Services etc.....

16/03/2024

       Due date for linking PAN-Aadhar expended to 30th June 2023..
28/03/2023



Due date for linking PAN-Aadhar expended to 30th June 2023..

FILE YOUR INCOME TAX RETURN FOR F.Y.2021-22 WITH US....
05/07/2022

FILE YOUR INCOME TAX RETURN FOR F.Y.2021-22 WITH US....

WELCOME TO OUR OFFICE AT NEW LOCATION
05/07/2022

WELCOME TO OUR OFFICE AT NEW LOCATION

05/07/2022
"વેક્સિનનો એક કે બંને ડોઝ લીધા હોય એમને પણ કોરોના થાય છે " ..... વેક્સિન ન લેવા માટે કે વેક્સિનના વિરોધ માટે આ બહાનું હમ...
29/04/2021

"વેક્સિનનો એક કે બંને ડોઝ લીધા હોય એમને પણ કોરોના થાય છે " ..... વેક્સિન ન લેવા માટે કે વેક્સિનના વિરોધ માટે આ બહાનું હમણાંથી વારંવાર આગળ ધરવામાં આવી રહ્યું છે .

યાદ રાખીએ કે વેક્સિન એ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ અથવા તો ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મટ જે કામ આપે છે એવું કામ આપવાની . સીટબેલ્ટ કે હેલ્મટ અકસ્માતને નથી રોકતા પણ એનાથી થતાં નુકશાનની તીવ્રતા ઓછી કરીને મહામૂલી જિંદગી બચાવવામાં ઉપયોગી સાબિત થાય છે .

કોઈ પણ વેક્સિન લીધા પછી શરીર એ રોગના એન્ટિજન ( જીવાણુ , વિષાણુ અથવા તો કોવિડ વાયરસ જેવા કિસ્સામાં એમાંનું પ્રોટીન ) સામે પ્રતિકાર કરવા માટે એન્ટિબોડી બનાવતા શીખી જાય છે ( રોગ થાય ત્યારે પણ શરીર તો આ જ પ્રોસેસ કરે પણ એમાં ઘણીવાર ઇન્ફેકસન તીવ્ર હોય તો શરીરની પ્રતિકાર શક્તિ હથિયાર હેઠાં મૂકી દેતી . હોય છે ) .

Important:
આ એન્ટિબોડી બની ગયા હોય અથવા તો એક વાર શરીરને એ બનાવતા આવડી ગયા હોય પછી જ્યારે આવા રોગનું સંક્રમણ થાય ત્યારે શરીરને એની સામે લડવાની હથોટી આવી ગઈ હોઈને સ્વાથ્યને ઓછામાં ઓછું નુકશાન પહોંચે છે .

વેક્સિનનું કામ " નેટ પ્રેક્ટિસ " જેવું છે . વિરોધી સામે કેમ લડીશું એની આગોતરી તાલિમ વેક્સિન શરીરને અપાવી દે છે . એક વાર સાયકલ કે સ્કૂટર ચલાવવાનું શીખ્યા પછી વર્ષો બાદ પણ એ ચલાવો તો કોઈ ખાસ તકલીફ વિના ચલાવી શકાય છે . બસ આવું જ વેક્સિનના કિસ્સામાં છે .
એકવાર શરીર પ્રતિકાર કરતા શીખી ગયું એટલે ભવિષ્યમાં એ વધુ સજ્જતાથી દુશ્મનનો સામનો કરવા તૈયાર હોવાનું . કોવિડ જેવા વાયરસમાં એક મુશ્કેલી એ છે કે એ વારંવાર mutation થી પોતાનું સ્વરૂપ બદલતા હોવાથી નવી સ્ટ્રેઈન સામે લડવું ક્યારેક અઘરું પડે છે .

એન્ટિજન - એન્ટિબોડી રીએકશન એ lock and key mechanism પર આધારિત છે . જેમ ચોક્કસ પ્રકારની ચાવી જ કોઈ તાળાને ખોલી શકે એમ ચોક્કસ પ્રકારના એન્ટિબોડી જ સામેના એન્ટિજનનો મુકાબલો કરતા હોય . એટલે એન્ટિજન ( સ્ટ્રેઈન ) બદલાય ત્યારે એને અનુરૂપ એન્ટિબોડી શરીર પાસે ન હોય તો સામનો ન થઈ શકે . પણ જ્યાં સુધી વાયરસ ( પ્રોટીન ) સ્ટ્રક્વર મૂળ રીતે સમાન હોય ત્યાં સુધી વેક્સિન સ્વાભાવિક રીતે અસરકારક નીવડે .

વેક્સિનનો સિવાય અત્યારે બીજો વિકલ્પ નથી .આપના , આપના પરિવારજનોના અને વિશાળ દેશહિતમાં વેક્સિન લેવાનો આગ્રહ રાખો અને બીજાઓ પાસે રખાવો .

અત્યારના સંજોગોમાં કોરોનાને નાથવાનો એ એક જ હાથવગો ઉપાય છે .

* માટે વેકેસીન લેવી જોઈએ , જેનાથી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ *

Address

A-202, Apex Commercial Center, Gitanjali, Varachha Road
Surat
395006

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

09327671518

Website

Alerts

Be the first to know and let us send you an email when K B GOTI & Co posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to K B GOTI & Co:

Share

Category