Piyush Ghava

Piyush Ghava Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Piyush Ghava, Haribhai Ghava main Road , below navneet hall "shree hari construction ", Rajkot.

વોર્ડ નંબર 17 વિનુભાઈ ધવાની બસ રેસકોર્સ મોદી સાહેબના કાર્યક્રમ માં
28/07/2023

વોર્ડ નંબર 17 વિનુભાઈ ધવાની બસ રેસકોર્સ મોદી સાહેબના કાર્યક્રમ માં

27/07/2023
આગામી તારીખ ૨૭/૭/૨૦૨૩ ના રોજ રાજકોટ મહાનગર ના આંગણે દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી તથા વિશ્વ ના લોક નાયક શ્રી નરેન્દ્રભા...
23/07/2023

આગામી તારીખ ૨૭/૭/૨૦૨૩ ના રોજ રાજકોટ મહાનગર ના આંગણે દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી તથા વિશ્વ ના લોક નાયક શ્રી નરેન્દ્રભાઈ મોદી હિરાસર એરપોર્ટ નું ઉદઘાટન પ્રસંગે પધારવાના હોય તેના ભાગ રૂપે વોર્ડ માંથી મોટી સંખ્યા માં લોકો જોડાય તે અનુસંધાને વોર્ડ નં 17 ની મીટીંગ યોજાઈ .. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ...

બિપારજોય વાવાજોડા ને લય ભઈ ગ્રસ્ત વિસ્તાર ના લોકો ને (આશરે 800 લોકો) ની માંગણી ને ધ્યાને લઇ વોર્ડ નં 17 ના કોર્પોરેટર ને...
16/06/2023

બિપારજોય વાવાજોડા ને લય ભઈ ગ્રસ્ત વિસ્તાર ના લોકો ને (આશરે 800 લોકો) ની માંગણી ને ધ્યાને લઇ વોર્ડ નં 17 ના કોર્પોરેટર ને શાશાક પક્ષ ના નેતા શ્રી વિનુભાઈ ઘવા, કોર્પોરેટર કીર્તિબા રાણા, પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ ઘવા ને વોર્ડ નં 17 ની સમગ્ર ટીમ દ્વારા નવનીત હોલ શ્રી હરિભાઈ ઘવા માર્ગ પર રસીડું ધમ ધમતું કરી ચાપડી ઉંધયું નું આયોજન કરેલ જે પ્રસંગે સાંસદ શ્રી રામભાઈ મોકારીયા, રાજ્ય સરકાર ના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ બોઘરા વિધાન સભા 70 ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા એ વિશેષ્ઠ હાજરી આપી હતી

10/01/2014

Gum friends have a nice day. ☕️☕️🍵🍵

02/01/2014

Gm fnds.

Address

Haribhai Ghava Main Road , Below Navneet Hall "shree Hari Construction "
Rajkot
360002

Telephone

+917359779777

Website

Alerts

Be the first to know and let us send you an email when Piyush Ghava posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share