Cyber Crime Police station Rajkot range

Cyber Crime Police station Rajkot range AWARENESS OF CYBER CRIMES

અજાણી લિંક પર વિશ્વાસ = મોટી ભૂલ !
26/02/2026

અજાણી લિંક પર વિશ્વાસ = મોટી ભૂલ !

Private photos or videos, real or AI-edited, being misused online is a serious offence. Threats of leaks, morphed images...
24/02/2026

Private photos or videos, real or AI-edited, being misused online is a serious offence. Threats of leaks, morphed images, or fake content can cause severe emotional and reputational harm, but there are steps you can take to stop the spread.
StopNCII is a preventive tool that helps block the circulation of private images and videos without uploading the actual content online.
How it helps:
•Creates a secure digital fingerprint (hash) of your content directly on your device
•Shares only the hash with online platforms for detection
•Platforms can then block or remove matching uploads
•Your image or video never leaves your phone
Important to know:
•The tool is meant for 18+ users only
•You can file a case only for your own images or videos
•AI-generated or morphed fake images are also covered
•The case number and PIN must be kept safe for future reference
For women or child-related cyber offences, anonymous reporting is available on cybercrime.gov.in
If you are a victim of cyber fraud, report it immediately by calling 1930 or visiting cybercrime.gov.in

આપને કોઈ Unknown Phone Number, Fake Website અથવા Social Media Profile પર Doubt છે, તો આપ તેને NCRP પર Check અથવા Report ...
24/02/2026

આપને કોઈ Unknown Phone Number, Fake Website અથવા Social Media Profile પર Doubt છે, તો આપ તેને NCRP પર Check અથવા Report કરી શકો છો.
Suspect Check કરવા માટે cybercrime.gov.in પર જઈને Suspect Repository માં Check કરો.
Suspect ને Report કરવા માટે Report & Check Suspect સેક્શનમાં Report Suspect to I4C ક્લિક કરો.

સાયબર ગુનેગારો ઓનલાઇન પાર્ટ ટાઈમ નોકરીમાં બમણા પૈસા કમાઓ એવી જાહેરાતો મૂકીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.અજાણી નોકરી...
31/01/2026

સાયબર ગુનેગારો ઓનલાઇન પાર્ટ ટાઈમ નોકરીમાં બમણા પૈસા કમાઓ એવી જાહેરાતો મૂકીને તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.

અજાણી નોકરીની ઓફરવાળી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

જો તમે સાયબર ફ્રોડના શિકાર હોય તો તેની ફરિયાદ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર નોંધાવો.

બેંકના નામથી આવતા ફોન,અજાણ્યા નંબર પરથી મેસેજમાં આવતી લિંક કેઈમેજ પર ક્લિક ન કરશો એક ક્લિક થી એકાઉન્ટબેલેન્સ થશે 0
31/01/2026

બેંકના નામથી આવતા ફોન,અજાણ્યા નંબર પરથી મેસેજમાં આવતી લિંક કેઈમેજ પર ક્લિક ન કરશો એક ક્લિક થી એકાઉન્ટબેલેન્સ થશે 0

પબ્લિક wifi નો ઉપયોગ કરવાનું ટાળો...
31/01/2026

પબ્લિક wifi નો ઉપયોગ કરવાનું ટાળો...

મોબાઈલ એપ્લિકેશન હંમેશા પ્લેસ્ટોર / એપ સ્ટોર પર થી ઇન્સ્ટોલ કરવી જોઈએ, વોટ્સએપ / મેસજ દ્વારા મળેલઅજાણી લીંક મારફતે એપ્લિ...
31/01/2026

મોબાઈલ એપ્લિકેશન હંમેશા પ્લેસ્ટોર / એપ સ્ટોર પર થી ઇન્સ્ટોલ કરવી જોઈએ, વોટ્સએપ / મેસજ દ્વારા મળેલઅજાણી લીંક મારફતે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી નહીં

👉 ગુગલ પર કોઈપણ પ્રકાર ની શોપિંગ વેબસાઈટ ખરાઈ કરી ને ક્લિક કરો.👉 પેમેન્ટ કરતી વખતે વેબસાઈટની બરાબર ચકાસણી કરી ને પેમેન્ટ...
31/01/2026

👉 ગુગલ પર કોઈપણ પ્રકાર ની શોપિંગ વેબસાઈટ ખરાઈ કરી ને ક્લિક કરો.

👉 પેમેન્ટ કરતી વખતે વેબસાઈટની બરાબર ચકાસણી કરી ને પેમેન્ટ કરો.

👉 સાયબર ગુનેગારો તમારી અંગત માહિતી ચોરી શકે છે.

સતર્કતા એજ સમજદારી છે !

ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડથી સાવધાન...સોશીયલ મિડિયા પ્લેટ ફોર્મ જેવા કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ તથા ટેલીગ્રામ પર શેર બજાર...
31/01/2026

ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડથી સાવધાન...
સોશીયલ મિડિયા પ્લેટ ફોર્મ જેવા કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ તથા ટેલીગ્રામ પર શેર બજારમાં રોકાણ કરી વધુ નફો મેળવો જેવી ઇન્વેસમેન્ટ કંપનીઓના મળતા-ભળતા નામની જાહેરાતોમાં વિશ્વાસમાં આવી રોકાણ કરવુ નહીં.
વિશેષ માહિતી માટે મુલાકાત લો: www.cybercrime.gov.in

ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખો
31/01/2026

ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખો

DIGITAL ARREST થી સાવધાન !કોઈ ફોન / વિડિઓ કોલ પર કહે કે આપ “ડિજિટલ અરેસ્ટ” થયા છો...તો સમજી જજો કે આ સાયબર ઠગ છે.
31/01/2026

DIGITAL ARREST થી સાવધાન !

કોઈ ફોન / વિડિઓ કોલ પર કહે કે આપ “ડિજિટલ અરેસ્ટ” થયા છો...
તો સમજી જજો કે આ સાયબર ઠગ છે.

⚠️ સોશીયલ મિડિયા પર કોઇપણ પ્રકારનાનામ વાળી .APK ફાઇલ (એપ્લિકેશન)મળે તો ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં.🚫🔗અજાણી .APK ફાઇલ પર જ...
31/01/2026

⚠️ સોશીયલ મિડિયા પર કોઇપણ પ્રકારનાનામ વાળી .APK ફાઇલ (એપ્લિકેશન)મળે તો ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં.

🚫🔗અજાણી .APK ફાઇલ પર જો કરશો કિલક તો તમારી સમગ્ર માહિતી થઈ શકે છે લીક.

Address

Jam Tower Chowk
Rajkot
360001

Website

Alerts

Be the first to know and let us send you an email when Cyber Crime Police station Rajkot range posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category