Lalji Thakor

Lalji Thakor ⚖️ सत्यमेव जयते
[email protected]
(1)

03/09/2026

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન કેમ? 🛂પાસપોર્ટ અરજીમાં આપેલી માહિતી, સરનામું અને જરૂરી કાનૂની બાબતોની ચકાસણી માટે પોલીસ વ...
03/09/2026

પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન કેમ? 🛂

પાસપોર્ટ અરજીમાં આપેલી માહિતી, સરનામું અને જરૂરી કાનૂની બાબતોની ચકાસણી માટે પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે.

જામીન કોને મળે અને કોને ન મળે? કાયદાની સાચી સમજજામીન એટલે શું? Bailable અને Non-Bailable ગુનામાં શું ફરક છે?ઘણા લોકો માન...
02/09/2026

જામીન કોને મળે અને કોને ન મળે? કાયદાની સાચી સમજ

જામીન એટલે શું? Bailable અને Non-Bailable ગુનામાં શું ફરક છે?
ઘણા લોકો માને છે કે 7 વર્ષથી ઓછી સજામાં જામીન મળી જ જાય, પણ કાયદામાં એવો કોઈ સીધો નિયમ નથી!
આ પોસ્ટમાં જાણો BNSS કલમ 478 મુજબ જામીન ક્યારે નકારી શકાય છે.

કાયદાની જાણકારી દરેક નાગરિક માટે જરૂરી છે. શેર કરો.

#જામીન #કાયદાકીય_માર્ગદર્શન

01/09/2026

PUMA

Address

Morbi
363341

Website

Alerts

Be the first to know and let us send you an email when Lalji Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share