31/07/2025
જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,ગાંધીનગર અને જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત
“નારી વંદન ઉત્સવ સપ્તાહ” ઉજવણી અંતર્ગત “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે
મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતીમેળો
MAHILA JOB FAIR 2025
REGISTRATION FORM LINK: https://forms.gle/XbZLECnStmJRaCJs6
DATE: 04/08/2025
TIME: 10:00 AM Onwards
VENUE: GOVERNMENT COMMERCE COLLEGE, NEAR MAHATMA MANDIR,
SECTOR-15, GANDHINAGAR, GUJARAT
REGISTRATION FORM LINK: https://forms.gle/XbZLECnStmJRaCJs6