Kevalsinh Rathod

Kevalsinh Rathod Mr Kevalsinh Rathod is a well known Advocate at the Supreme Court of India, New Delhi.

અમારા પુજ્ય દાદીમાં દિવંગત લાખીબેન લક્ષ્મણભાઈ રાઠોડ ના અવસાન પછી એમનું પુણ્યાનુમોદન તેમજ શ્રધ્ધાંજલી સભા તારીખ 28/08/202...
26/08/2025

અમારા પુજ્ય દાદીમાં દિવંગત લાખીબેન લક્ષ્મણભાઈ રાઠોડ ના અવસાન પછી એમનું પુણ્યાનુમોદન તેમજ શ્રધ્ધાંજલી સભા તારીખ 28/08/2025 અને ગુરૂવાર ના રોજ સવારે 9.00 કલાકે અમારા વતન કોબ (ઉના) મુકામે રાખેલ છે.

કેવલસિંહ રાઠોડ 🙏🙏

અમારા માતૃશ્રી દિવંગત લાખીબેન લક્ષ્મણભાઈ રાઠોડ નું આજ રોજ અવસાન થયેલ છે, એમની અંતિમક્રિયા કોબ ગામે સવારે ૧૦.૦૦ કલાકે રાખ...
23/08/2025

અમારા માતૃશ્રી દિવંગત લાખીબેન લક્ષ્મણભાઈ રાઠોડ નું આજ રોજ અવસાન થયેલ છે, એમની અંતિમક્રિયા કોબ ગામે સવારે ૧૦.૦૦ કલાકે રાખવામાં આવી છે.

બાબુભાઈ, પ્રેમજીભાઈ અને મગનભાઈ

Rest in peace 🙏
08/07/2025

Rest in peace 🙏

સામાજીક એકતા જાગૃતિ મિશન આણંદ જીલ્લા ના પ્રભારી શ્રી અશ્વિન રોહિત અને એમના પરીવારજનો ઉપર ગઈકાલે રાત્રે કેટલાક અસામાજીક ત...
28/06/2025

સામાજીક એકતા જાગૃતિ મિશન આણંદ જીલ્લા ના પ્રભારી શ્રી અશ્વિન રોહિત અને એમના પરીવારજનો ઉપર ગઈકાલે રાત્રે કેટલાક અસામાજીક તત્વોએ જીવલેણ હુમલો કર્યો, એમની હાલત ખૂબ જ ગંભીર છે, હાલ તેઓ સારવારગ્રસ્ત છે. પોલીસ આ બાબતે ગંભીરતા દાખવે, આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરે અને પીડિતો ને રક્ષણ આપે.

જય ભારત
15/06/2025

જય ભારત

સામાજીક એકતા જાગૃતિ મિશન ના સમર્પિત કાર્યકર્તા અને તળાજા નગરપાલિકા ના પુર્વ સદસ્ય શ્રી સુનિલ ચૌહાણ ની ગઈ કાલે રાત્રે અજા...
15/06/2025

સામાજીક એકતા જાગૃતિ મિશન ના સમર્પિત કાર્યકર્તા અને તળાજા નગરપાલિકા ના પુર્વ સદસ્ય શ્રી સુનિલ ચૌહાણ ની ગઈ કાલે રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવી. ગુજરાત માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ અત્યંત કથળી ગઈ છે, કોઈ પણ ની હત્યા કરવી એ ખૂબ સામાન્ય બની ગયું છે. ભાવનગર પોલીસ આ બાબતે ગંભીરતા દાખવે અને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરે તેમજ તેમના વિરુદ્ધ ધોરણસર ની કાર્યવાહી કરે.

🙏
11/06/2025

🙏

18/05/2025

રામદેવ પીર નું આંદોલન અસ્પૃશ્યતા નિવારણ માટે તેમજ જાતિ વ્યવસ્થા ને ખતમ કરવા માટે નું આંદોલન હતું. સામાજીક એકતા જાગૃતિ મિશન સમગ્ર દેશ માં રામદેવ પીર ની વિચારધારા નો પ્રચાર પ્રસાર કરી રહ્યું છે, અસ્પૃશ્યતા અને જાતિ વ્યવસ્થા સામે લડી રહ્યું છે.

જય ભારત

सब्बे सत्ता सुखी होन्तु, सब्बे होन्तु च खेमिनो,सब्बे भद्राणि पस्सन्तु, माँ किचिंत दुख्मागमा।बुद्ध पूर्णिमा के पावन अवसर ...
12/05/2025

सब्बे सत्ता सुखी होन्तु, सब्बे होन्तु च खेमिनो,
सब्बे भद्राणि पस्सन्तु, माँ किचिंत दुख्मागमा।

बुद्ध पूर्णिमा के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएँ, मंगल हो !

ગીર સોમનાથ ના આંબલીયાળા ગામ ના અનુસૂચિત જાતિ ના નિર્દોષ યુવાન ભરત ગોહેલ ને જીવતો સળગાવી દેવાના કેસ માં આરોપી દેવાયત જોટવ...
09/05/2025

ગીર સોમનાથ ના આંબલીયાળા ગામ ના અનુસૂચિત જાતિ ના નિર્દોષ યુવાન ભરત ગોહેલ ને જીવતો સળગાવી દેવાના કેસ માં આરોપી દેવાયત જોટવા ને વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદ ની સજા ફટકારવામાં આવી. અમારી સાથે પીડીતો ના પક્ષે આંદોલન માં સહભાગી બની અને ન્યાય ની લડાઈ માં મદદ કરનારા તમામ નો આભાર.

Address

C 302, Business Park Complex, PDEU Road, Raisan
Gandhinagar
382421

Telephone

+917383737773

Website

Alerts

Be the first to know and let us send you an email when Kevalsinh Rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kevalsinh Rathod:

Share