Dr. Aarti Bhil

Dr. Aarti Bhil • કર્મભુમિ - વ્યારા તાપી
• ADVOCATE HIGHCOURT OF GUJARAT
• PRIDE OF GUJARAT 2022

19/05/2026
17/05/2026

મારી માટે મારો સમાજ મારો પરિવાર છે
મારી માટે મારા સમાજ થી વધારે મારા દેશ થી વધારે મહત્વ નું કઈ નથી.

Aarti Bhil
Advocate Highcourt Of Gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

11/05/2026

જયા સમાજ ના લોકો ની વેદના અને તકલીફ માટે કામ કરવાનું હોય છે ત્યાં લાંબા લચક ભાષણો ની કોઈ જરૂર નથી પડતી. કારણ કે સમાજ માં પરિવર્તન ખાલી વાતો થી નઈ આવે પરંતુ સમાજ ના લોકો ને પડી રહેલ તકલીફ માટે યોગ્ય પરિણામ લક્ષી કામગીરી થી આવશે.

Aarti Bhil
Advocate Highcourt Of Gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

સલાહ હંમેશા હારેલા વ્યક્તિ ની માનવી અને અનુભવ હંમેશા જીતેલા વ્યક્તિનો લેવો - Aarti Bhil
07/05/2026

સલાહ હંમેશા હારેલા વ્યક્તિ ની માનવી અને
અનુભવ હંમેશા જીતેલા વ્યક્તિનો લેવો - Aarti Bhil

05/05/2026

મારા સમાજ ને મારી જરૂર છે !
હું એક એડવોકેટ પછી છું, પહેલા હું મારા આદિવાસી સમાજ ની છું.
મારું જીવન સૌ પ્રથમ મારા સમાજ ને સમર્પિત છે.

જય આદિવાસી | જય જોહાર

Aarti Bhil
Advocate Highcourt Of Gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

03/05/2026

यह आदिवासी समाज के किसानो के हक और अधिकार की लड़ाई है, जब तक मेरे समाज को उनका हक नहीं मिल जाता तब तक हमारा संघर्ष चलता रहेगा और एक दिन मेरा समाज समृद्ध और सशक्त बन के रहेगा इसी विश्वास और समाज से मिल रहे प्रेम के साथ मेरा सेवायज्ञ चलता रहेगा ।

Aarti Bhil
Advocate Highcourt Of Gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳

25/04/2026

આજે જ્યારે ૫૫ વર્ષ થી ગરીબ ખેડૂતો નો સહારો ના કોઈ નેતા બન્યો છે ના કોઈ અભિનેતા બન્યો છે બધા ખાલી પોતાના સ્વાર્થ ખાતર પોતાની પાર્ટીઓ ના વોટબેન્ક માટે ગરીબ ભોળી જનતા નો ઉપયોગ કરતા આવ્યા છે.

શું આવા વિકાસ ને આપડે સમર્થન આપવું યોગ્ય છે ??

જ્યાં એક ગરીબ માણસ નો ઉપયોગ ફક્ત ચૂંટણી આવે ત્યારે જુમલાબાજી કરી પોતાની વોટબેન્ક મજબૂત કરી અને તેમના વિશ્વાસ નો ફાયદો ઉઠાવી નેતાઓ ને માત્ર સત્તા ભોગવાની લાલચ છે તે સાબિત થાય છે.

- Aarti Bhil
Advocate Highcourt Of Gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સફળતા હજુ દૂર છે. - Aarti Bhil Follow us જય જોહાર | જય ભીમ | જય આદિવાસી
24/04/2026

પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સફળતા હજુ દૂર છે.
- Aarti Bhil Follow us

જય જોહાર | જય ભીમ | જય આદિવાસી

12/04/2026

પાનમ ડેમ ના આદિવાસી સમાજ ના અસરગ્રસ્ત ખેડૂતો જે વર્ષો થી પોતાની જમીન થી વંચિત છે તેવા ખેડૂતો ની મુલાકાત લીધી અને કાયદાકીય માર્ગદર્શ પૂરું પાડ્યું.

Aarti Bhil
Advocate Highcourt Of Gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

06/04/2026

આદિવાસી વિસ્તારો ના ખેડૂતો નું થતું શોષણ !
જે આદિવાસી સમાજ જળ, જંગલ અને જમીન નો મૂળ માલિક છે
પ્રકૃતિ નો રક્ષક છે તેવા આદિવાસી ખેડૂતો ને સરકારે આજે મલિક માંથી મજૂર બનાવી દીધો છે.

આ છે ગુજરાત ના આદિવાસી ખેડૂતો નું શોષણ કરતો અને મોટી મોટી કંપનીઓ ના શેઠો નો વિકાસ. - Aarti Bhil

Address

Vyara
394650

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Aarti Bhil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Aarti Bhil:

Share