Rahmat E-Seva Kendra

Rahmat E-Seva Kendra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rahmat E-Seva Kendra, Passport and visa service, ANTI PADRA, Vadodara.

28/10/2025

✨🌟 Rahmat E-Seva Kendra 🌟✨📌 સરકારી તથા દૈનિક સેવાઓ માટે એક જ જગ્યા✅ આધાર કાર્ડ | ✅ પાન કાર્ડ | ✅ પાસપોર્ટ✅ વીજળી બિલ ચુક...
07/09/2025

✨🌟 Rahmat E-Seva Kendra 🌟✨
📌 સરકારી તથા દૈનિક સેવાઓ માટે એક જ જગ્યા

✅ આધાર કાર્ડ | ✅ પાન કાર્ડ | ✅ પાસપોર્ટ
✅ વીજળી બિલ ચુકવણી | ✅ PF | ✅ લોન પેમેન્ટ
અને વધુ ઘણી સેવાઓ – એક જ સેન્ટર પર!

📍 તમારા ગામ અને શહેર માટે વિશ્વસનીય સેવા
📞 9265112304

ખેડૂત મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 20મી કિસ્ટ અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે.📅 સરકારી સૂત્રો અનુસાર શક્...
30/07/2025

ખેડૂત મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 20મી કિસ્ટ અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે.

📅 સરકારી સૂત્રો અનુસાર શક્ય તારીખ 2 ઓગસ્ટ 2025 ચર્ચામાં છે. આ દિવસે વારાણસી ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન કિસ્ટ રિલીઝ થવાની સંભાવના છે.

PM kisan
29/07/2025

PM kisan

20/07/2025
07/05/2025

માનવ કલ્યાણ યોજના – વર્ષ 2025-26 🌟
અરજી સમયગાળો: 08/04/2025 થી 22/05/2025

🔹 પાત્રતા:
ઉંમર 18 થી 60 વર્ષ
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે ગરીબી રેખાની યાદીમાં નામ ફરજીયાત (0 થી 16 સ્કોર ધરાવતાંને આવકનો દાખલો જરૂરી નહીં)
અથવા
વાર્ષિક આવક ₹6,00,000/- સુધી હોવી જોઈએ (તાલુકા મામલતદાર/નગરી અધિકારીનો આવક દાખલો ફરજીયાત)
🧰 મળવા પાત્ર ટૂલકીટ્સ:
1. દૂધ-દહીં વેચાણ
2. ભરતકામ
3. બ્યુટી પાર્લર
4. પાપડ બનાવટ
5. વાહન સર્વિસિંગ અને રીપેરીંગ
6. પ્લમ્બર
7. સેન્ટિંગ કામ
8. ઇલેક્ટ્રિક સાધનો રીપેરીંગ
9. અથાણાં બનાવટ
10. પંચર કિટ

📑 આવશ્યક દસ્તાવેજો:
✔ આધાર કાર્ડ
✔ રેશન કાર્ડ
✔ આવકનો દાખલો
✔ e-Shram Card (ઈ-શ્રમ કાર્ડ)
📞 ફોર્મ ભરવા માટે સંપર્ક કરો: CSC – Rahmat E-Seva Kendra
મલેક શકીલ ઇકબાલ
📱 9265112304
⚠ મહત્વપૂર્ણ સૂચના:
🔸 જો લાભાર્થી કે તેના પરિવારના કોઈપણ સભ્યએ અગાઉ આ યોજનાનો લાભ લીધો હશે, તો ફોર્મ નામંજૂર થઈ શકે છે.
🔸 પહેલાથી કોઈ ફોર્મ ભર્યું હશે, તો નવું ફોર્મ રદ થઈ શકે છે.
🔸 ફોર્મ રદ થવા માટે અમારી કોઈ જવાબદારી નહીં રહે.
🔸 ફોર્મ ભરવાના પૈસા પાછા આપવામાં આવશે નહીં.

Ration Card
11/03/2025

Ration Card

Anti
05/12/2024

Anti

Address

ANTI PADRA
Vadodara
391445

Opening Hours

Monday 10am - 5:30am
Tuesday 10am - 5:30am
Wednesday 10am - 5:30am
Thursday 10am - 5:30am
Friday 10am - 5:30am
Saturday 10am - 5:30am

Website

Alerts

Be the first to know and let us send you an email when Rahmat E-Seva Kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share