Kashyap Shah & Associates

Kashyap Shah & Associates A Government Document Clearence and Service Center https://youtu.be/4jXNSGzagJQ

With Jain sanskar sena – I just got recognised as one of their top fans! 🎉
15/05/2024

With Jain sanskar sena – I just got recognised as one of their top fans! 🎉

સંસ્કાર નગરી વડોદરા ના જૈન સંસ્કાર રત્ન તપસ્વીયો અને લાભાર્થીયો ની ખુબ ખુબ અનુમોદના.      શ્રી  કારેલીબાગ શ્વેતામ્બર મૂર...
12/05/2024

સંસ્કાર નગરી વડોદરા ના જૈન સંસ્કાર રત્ન તપસ્વીયો અને લાભાર્થીયો ની ખુબ ખુબ અનુમોદના.

શ્રી કારેલીબાગ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મહાપદમ સૂરીશ્વરજી મહારાજ ની આજ્ઞા અને નિશ્રામાં સમસ્ત વડોદરા માટે અકલ્પનીય ટ્રસ્ટી ગણ ની ઉદારતા અને ઉચ્ચભાવો સાથે 356 તપસ્વી ઓ નું વર્શિતપ ચાલી રહ્યું હતું જેના અંતિમ પારનોત્સવ પ્રસંગને ધ્યનમાં રાખીને તમામ તપસ્વીઓ પોતાના તપની અનુમોદના કરી સકે તે હેતુથી તપની અનુમોદના અર્થે જીવન ઉપકારી સરસ્વતી લબ્ધિ પ્રસાદ રાજ પ્રતીબોધક આચાર્ય ભગવંત રત્નસુંદર મહારાજા દ્વારા આપવામાં આવેલ આશીર્વચન ની કેનવાસ ઉપર ફ્રેમ બનાવી દરેક તપસ્વી ઓ ને અર્પણ કરવાનુ સૌભાગ્ય દેવ ગુરુ ના આશીર્વાદ થી ગુરુભક્ત પરિવાર કશ્યપ શાહ અને કોકિલાબેન શાહ ને મળ્યું. તેમજ તે સાથે શેરડી નો એક ફૂટ નો ટુકડો પણ અખાત્રીજ નિમિતે ભેટ આપી. ગુરુદેવ ના વચન તેમજ સહી જોઈ દરેક તપસ્વી ઑ ખુબ જ આનંદિત થઈ ગયા.

ખુબ ખુબ અનુમોદના.

શ્રી  કારેલીબાગ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મહાપદમ સૂરીશ્વરજી મહારાજ ની આજ્ઞા અને નિશ્રા...
11/05/2024

શ્રી કારેલીબાગ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મહાપદમ સૂરીશ્વરજી મહારાજ ની આજ્ઞા અને નિશ્રામાં સમસ્ત વડોદરા માટે અકલ્પનીય ટ્રસ્ટી ગણ ની ઉદારતા અને ઉચ્ચભાવો સાથે 356 તપસ્વી ઓ નું વર્શિતપ ચાલી રહ્યું હતું જેના અંતિમ પારનોત્સવ પ્રસંગને ધ્યનમાં રાખીને તમામ તપસ્વીઓ પોતાના તપની અનુમોદના કરી સકે તે હેતુથી તપની અનુમોદના અર્થે જીવન ઉપકારી સરસ્વતી લબ્ધિ પ્રસાદ રાજ પ્રતીબોધક આચાર્ય ભગવંત રત્નસુંદર મહારાજા દ્વારા આપવામાં આવેલ આશીર્વચન ની કેનવાસ ઉપર ફ્રેમ બનાવી દરેક તપસ્વી ઓ ને અર્પણ કરવાનુ સૌભાગ્ય દેવ ગુરુ ના આશીર્વાદ થી ગુરુભક્ત પરિવાર કશ્યપ શાહ અને કોકિલાબેન શાહ ને મળ્યું. તેમજ તે સાથે શેરડી નો એક ફૂટ નો ટુકડો પણ અખાત્રીજ નિમિતે ભેટ આપી. ગુરુદેવ ના વચન તેમજ સહી જોઈ દરેક તપસ્વી ઑ ખુબ જ આનંદિત થઈ ગયા. દેવ ગુરુ દ્વારા આવા જ કાર્યો થતાં રહે તેવા અંતર થી આશિષ આપજો જી.

11/05/2024

પ્રણામ, આપડા ગ્રુપ માં કોઈ મિત્ર ની Innova car કે હોન્ડા સિટી કાર અથવા કોઈ 7 કે 8 seater કાર વેચવાની હોઇ તો જણાવશો જી. જૉ કોઈની હોઇ તો આ નીચેના નંબર ઉપર ફોટો મોકલશો અને વાત કરસો જી.
મોં 8000915839

કારેલીબાગ સમસ્ત વડોદરા જૈન સંઘ આયોજિત સામૂહિક વર્શિતપ પારનોત્સવ
08/05/2024

કારેલીબાગ સમસ્ત વડોદરા જૈન સંઘ આયોજિત સામૂહિક વર્શિતપ પારનોત્સવ

Address

KASHYAP SHAH AND ASSOCIATES[AN ADVOCATE FIRM], GF "Dharam Vihar" Flats, Opp. Jain Temple, Dera Pole, Rajmahal Road, Vadodara-1 Guj.
Vadodara
390001

Opening Hours

Monday 9am - 7:03pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+919825215839

Alerts

Be the first to know and let us send you an email when Kashyap Shah & Associates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kashyap Shah & Associates:

Share