Legal Aid and Awareness Committee, Sheth V S Law College,Unjha.

  • Home
  • India
  • Unjha
  • Legal Aid and Awareness Committee, Sheth V S Law College,Unjha.

Legal Aid and Awareness Committee, Sheth V S Law College,Unjha. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Legal Aid and Awareness Committee, Sheth V S Law College,Unjha., Legal, Unjha.

29/01/2026
તારીખ 28-06-2025 ના રોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડાભી પ્રાથમિક શાળા તાલુકો- ઊંઝા, જિલ્લો- મહેસાણા ખાતે કાનૂની સાક્ષરતા...
25/09/2025

તારીખ 28-06-2025 ના રોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ડાભી પ્રાથમિક શાળા તાલુકો- ઊંઝા, જિલ્લો- મહેસાણા ખાતે કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ શાળા બાળકોને કાનૂની બાબતો અંગે માહિતગાર કર્યા હતા





આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, ધારપુર મેડિકલ કોલેજ - હોસ્પિટલ, પાટણ ની મુલાકાત લેવામાં આવી હતી
02/12/2024

આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, ધારપુર મેડિકલ કોલેજ - હોસ્પિટલ, પાટણ ની મુલાકાત લેવામાં આવી હતી

આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ચીમનગઢ પ્રાથમિક શાળા, શિહોરીતાલુકો:- કાંકરેજ, જિલ્લો:- બનાસકાંઠામાં કાનૂની સાક્ષરતા શિબ...
02/12/2024

આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ચીમનગઢ પ્રાથમિક શાળા, શિહોરી
તાલુકો:- કાંકરેજ, જિલ્લો:- બનાસકાંઠામાં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું

02/12/2024
આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉનાવાની શ્રી મીરા દાતાર સર્વોદય વિદ્યાલય માં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્...
02/12/2024

આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉનાવાની શ્રી મીરા દાતાર સર્વોદય વિદ્યાલય માં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પાટણની શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય માં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ...
29/11/2024

આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પાટણની શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય માં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભુણાવ ગામની શાળામાં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું
29/11/2024

આજરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભુણાવ ગામની શાળામાં કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Address

Unjha
384170

Website

Alerts

Be the first to know and let us send you an email when Legal Aid and Awareness Committee, Sheth V S Law College,Unjha. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category