Vipul R Joshi, Advocate & Notary

Vipul R Joshi, Advocate & Notary Civil અને Revenue Practitioner અને Consultant
2009 થી Notary Public.

28/03/2025
20/09/2020

ઇ-સ્ટેમ્પ (ઈલેક્ટ્રોનિક સ્ટેમ્પ) પેપરની સુવિધા અમારી ઓફિસમાં શરૂ થઈ ચૂકી છે. ઈ-સ્ટેમ્પ આવી ગયેલ છે.

તમામ પ્રકારના સોગંદનામાઓ જે તે વ્યક્તિ ના નામના ઓનલાઇન સ્ટેમ્પ પેપર ઉપર કરી આપવામાં આવે છે.

નામ તથા અટક ફેરફાર તથા જન્મતારીખ ફેરફાર ના ગેઝેટ નું કામ કરવામા આવે છે.

કેરી, આંબા, નાળિયેરી તથા તમામ ફળ તથા પાક ના ઇજારાના નોટરાઈઝડ લખાણ કરી આપવામાં આવે છે.

તમામ પ્રકારની સરકારી-બિન સરકારી યોજનાના સોગંદનામાંઓ કરી આપવામાં આવે છે.

વાહનોના તમામ પ્રકારના વેચાણ અંગેના કરાર તથા સોગંદનામા કરી આપવામાં આવે છે.

ખેત સાધનોની સબસીડીના કબુલાતનામાં, સંમતિ, બિન અનામત પ્રમાણપત્ર એટલે કે જનરલ કેટેગરી માટેના પ્રમાણ પત્ર માટે, નોન-ક્રિમીલેયર, ડોમીસાઇલ, જાતિના દાખલા, આવકના દાખલા, ઓબીસી ના દાખલાના સોગંદનામાં, અંગ્રેજીમાં ટ્રાન્સલેશન વિગેરે કામગીરી કોમ્પ્યુટરાઇઝડ ટાઈપીંગ સ્ટેમ્પ પેપર તથા તેના નોટોરાઇઝેશને લગતી તમામ કામગીરી એક જ સ્થળે.
વધુમાંફ્લેટ, મકાન, દુકાન, પ્લોટ, ખેતીની જમીનના તમામ પ્રકારના વેચાણ, ભેટ, ફારગતિ દસ્તાવેજો, અંગ્રેજીમા તથા ગુજરાતીમા મુખત્યારનામાઓ, અંગ્રેજીમા તથા ગુજરાતીમા રેન્ટ એગ્રીમેન્ટ માટે સંપર્ક

નાની મોટી તમામ રકમના સોગંદનામાઓ, તમામ પ્રકારના દસ્તાવેજો, બોન્ડ, સંમતિ, મુખત્યાનામાઓ, બેન્ક માટે તમામ હેતું માટેના સ્ટેમ્પ મળશે.

વિપુલભાઈ આર. જોષી, એડવોકેટ & નોટરીની ઓફિસમાં,
૭, મીરાં કોમ્પલેક્ષ, નવી મામલતદાર ઓફિસ ની સામે, ગીરગઢડા રોડ, ઉના.
સંપર્ક : ૯૪૨૭૭ ૩૭૭૫૮, ૮૨૦૦૦ ૫૮૮૫૯ આજે જ અમારી ઓફિસમાં મુલાકાત લેવા વિનંતી.

ઓફિસ સમય
સવારે 9-45 થી સાંજે 8-00.
લંચ સમય 1-15 pm થી 2-15 pm

28/08/2020

23/08/2020

ગઇ રાત થી સારો અવિરત વરસાદ, ઉનામાં.

25/07/2020

ઇ-સ્ટેમ્પ (ઈલેક્ટ્રોનિક સ્ટેમ્પ) પેપરની સુવિધા અમારી ઓફિસમાં શરૂ થઈ ચૂકી છે.

તમામ પ્રકારના વિદ્યાર્થીઓને લગતા તથા મેરેજ રજીસ્ટ્રેશન ના, ખેતીવાડી, pgvcl, LIC, FINANCE, BANK ને લગત સોગંદનામાઓ જે તે વ્યક્તિ ના નામના ઓનલાઇન સ્ટેમ્પ પેપર ઉપર કરી આપવામાં આવે છે.

અમારી ઓફિસે દરેક વ્યક્તિના સોગંદનામા, સંમતિ, બાહેધરીઓ જે તે વ્યક્તિના નામના ઓનલાઇન સ્ટેમ્પ પેપર પર જ કરી આપવામાં આવે છે.

નામ તથા અટક ફેરફાર તથા જન્મતારીખ ફેરફાર ના ગેઝેટ નું કામ કરવામા આવે છે.

બિન અનામત પ્રમાણપત્ર એટલે કે જનરલ કેટેગરી માટે ના પ્રમાણ પત્ર માટે, નોન-ક્રિમીલેયર, ડોમીસાઇલ, જાતિના દાખલા, આવકના દાખલા, ઓબીસી ના દાખલા, અંગ્રેજીમાં ટ્રાન્સલેશન વિગેરે કામગીરી કોમ્પ્યુટરાઇઝડ ટાઈપીંગ સ્ટેમ્પ પેપર તથા તેના નોટોરાઇઝેશને લગતી તમામ કામગીરી એક જ સ્થળે.

વધુમાં તમામ પ્રકારના ખેતી, મકાન, ફ્લેટ, દુકાન, ઓફિસ, પ્લોટ ના વેચાણ તથા ગિફ્ટ દસ્તાવેજો, ફરગતી દસ્તાવેજો, અંગ્રેજીમા તથા ગુજરાતીમા મુખત્યારનામાઓ, અંગ્રેજીમા તથા ગુજરાતીમા રેન્ટ એગ્રીમેન્ટ તથા ધંધા ના ભાગીદારી દસ્તાવેજો માટે સંપર્ક

નાની મોટી તમામ રકમના સોગંદનામાઓ, તમામ પ્રકારના દસ્તાવેજો, બોન્ડ, સંમતિ, મુખત્યાનામાઓ, બેન્ક માટે તમામ હેતું માટેના સ્ટેમ્પ મળશે.

વિપુલભાઈ આર. જોષી, એડવોકેટ & નોટરીની ઓફિસમાં,
૭, મીરાં કોમ્પલેક્ષ, નવી મામલતદાર ઓફિસ ની સામે, ગીરગઢડા રોડ, ઉના.
સંપર્ક : ૯૪૨૭૭ ૩૭૭૫૮, ૮૨૦૦૦ ૫૮૮૫૯ આજે જ અમારી ઓફિસમાં મુલાકાત લેવા વિનંતી.
Mail Id: [email protected]

14/07/2020

ઇ-સ્ટેમ્પ (ઈલેક્ટ્રોનિક સ્ટેમ્પ) પેપરની સુવિધા અમારી ઓફિસમાં શરૂ થઈ ચૂકી છે. ઈ-સ્ટેમ્પ આવી ગયેલ છે.

તમામ પ્રકારના વિદ્યાર્થીઓને લગતા તથા મેરેજ રજીસ્ટ્રેશન ના, ખેતીવાડી, pgvcl, LIC, FINANCE, BANK ને લગત સોગંદનામાઓ જે તે વ્યક્તિ ના નામના ઓનલાઇન સ્ટેમ્પ પેપર ઉપર કરી આપવામાં આવે છે.

નામ તથા અટક ફેરફાર તથા જન્મતારીખ ફેરફાર ના ગેઝેટ નું કામ કરવામા આવે છે.

બિન અનામત પ્રમાણપત્ર એટલે કે જનરલ કેટેગરી માટે ના પ્રમાણ પત્ર માટે, નોન-ક્રિમીલેયર, ડોમીસાઇલ, જાતિના દાખલા, આવકના દાખલા, ઓબીસી ના દાખલા, અંગ્રેજીમાં ટ્રાન્સલેશન વિગેરે કામગીરી કોમ્પ્યુટરાઇઝડ ટાઈપીંગ સ્ટેમ્પ પેપર તથા તેના નોટોરાઇઝેશને લગતી તમામ કામગીરી એક જ સ્થળે.

વધુમાં તમામ પ્રકારના ખેતી, મકાન, ફ્લેટ, દુકાન, ઓફિસ, પ્લોટ ના વેચાણ તથા ગિફ્ટ દસ્તાવેજો, ફરગતી દસ્તાવેજો, અંગ્રેજીમા તથા ગુજરાતીમા મુખત્યારનામાઓ, અંગ્રેજીમા તથા ગુજરાતીમા રેન્ટ એગ્રીમેન્ટ માટે સંપર્ક

નાની મોટી તમામ રકમના સોગંદનામાઓ, તમામ પ્રકારના દસ્તાવેજો, બોન્ડ, સંમતિ, મુખત્યાનામાઓ, બેન્ક માટે તમામ હેતું માટેના સ્ટેમ્પ મળશે.

વિપુલભાઈ આર. જોષી, એડવોકેટ & નોટરીની ઓફિસમાં,
૭, મીરાં કોમ્પલેક્ષ, નવી મામલતદાર ઓફિસ ની સામે, ગીરગઢડા રોડ, ઉના.
સંપર્ક : ૯૪૨૭૭ ૩૭૭૫૮, ૮૨૦૦૦ ૫૮૮૫૯ આજે જ અમારી ઓફિસમાં મુલાકાત લેવા વિનંતી.
Mail Id: [email protected]

11/07/2020

નવી શરૂઆત, રેવેન્યુ તથા નોટોરિયલ કામ માટે one point service place, એક જ સ્થળે તમામ કામગીરી. ઇ-સ્ટેમ્પ, ટાઈપિંગ, નોટરી એક જ સ્થળે.

ઈ-સ્ટેમ્પ પેપર સેન્ટર, આપના સોગંદનામા, સંમતિ, બાહેંધરી, કબુલતનામું વિગેરે આપના નામના ઓનલાઇન સ્ટેમ્પ પેપર ઉપર જ કરી આપવામાં આવશે.

વિપુલભાઇ આર જોશી, એડવોકેટ-નોટરી, ૭, મીરા કોમ્પ્લેક્સ, પહેલે માળે, નવી મામલતદાર ઓફિસ સામે, ઉના.
મોબાઈલ:૯૪૨૭૭૩૭૭૫૮, ૮૨૦૦૦૫૮૮૫૯

ગઈકાલે મોડી સાંજે ઉના શહેર માં લાંબા સમય પછી કોરોના કેસ ની પુષ્ટિ થતા આજરોજ ઓફિસ માં સૌ પ્રથમ સેનેટાયઝેશન ની કામગીરી પૂર...
30/06/2020

ગઈકાલે મોડી સાંજે ઉના શહેર માં લાંબા સમય પછી કોરોના કેસ ની પુષ્ટિ થતા આજરોજ ઓફિસ માં સૌ પ્રથમ સેનેટાયઝેશન ની કામગીરી પૂર્ણ કરી. અમોને અમારા ગ્રાહકો ની ચિંતા છે.

28/06/2020

ઇ-સ્ટેમ્પ (ઈલેક્ટ્રોનિક સ્ટેમ્પ) પેપરની સુવિધા અમારી ઓફિસમાં શરૂ થઈ ચૂકી છે. ઈ-સ્ટેમ્પ આવી ગયેલ છે.

તમામ પ્રકારના સોગંદનામાઓ જે તે વ્યક્તિ ના નામના ઓનલાઇન સ્ટેમ્પ પેપર ઉપર કરી આપવામાં આવે છે.

નામ તથા અટક ફેરફાર તથા જન્મતારીખ ફેરફાર ના ગેઝેટ નું કામ કરવામા આવે છે.

બિન અનામત પ્રમાણપત્ર એટલે કે જનરલ કેટેગરી માટે ના પ્રમાણ પત્ર માટે, નોન-ક્રિમીલેયર, ડોમીસાઇલ, જાતિના દાખલા, આવકના દાખલા, ઓબીસી ના દાખલા, અંગ્રેજીમાં ટ્રાન્સલેશન વિગેરે કામગીરી કોમ્પ્યુટરાઇઝડ ટાઈપીંગ સ્ટેમ્પ પેપર તથા તેના નોટોરાઇઝેશને લગતી તમામ કામગીરી એક જ સ્થળે.
વધુમાં તમામ પ્રકારના દસ્તાવેજો, અંગ્રેજીમા તથા ગુજરાતીમા મુખત્યારનામાઓ, અંગ્રેજીમા તથા ગુજરાતીમા રેન્ટ એગ્રીમેન્ટ માટે સંપર્ક

નાની મોટી તમામ રકમના સોગંદનામાઓ, તમામ પ્રકારના (ખેતી, મકાન, દુકાન, ઓફિસ, ફ્લેટ, પ્લોટના) વેચાણ દસ્તાવેજો, બોન્ડ, સંમતિ, મુખત્યાનામાઓ, બેન્ક માટે તમામ હેતું માટેના સ્ટેમ્પ મળશે.
વિપુલભાઈ આર. જોષી, એડવોકેટ & નોટરીની ઓફિસમાં,
૭, મીરાં કોમ્પલેક્ષ, નવી મામલતદાર ઓફિસ ની સામે, ગીરગઢડા રોડ, ઉના.
સંપર્ક : ૯૪૨૭૭ ૩૭૭૫૮,
૮૨૦૦૦ ૫૮૮૫૯
આજે જ અમારી ઓફિસમાં મુલાકાત લેવા વિનંતી.

Address

7, Meera Complex, Opp. New Mamlatdar Office
Una
362560

Opening Hours

Monday 9:30am - 7:45pm
Tuesday 9:30am - 7:45pm
Wednesday 9:30am - 7:45pm
Thursday 9:30am - 7:45pm
Friday 9:30am - 7:44pm
Saturday 9:30am - 7:45pm
Sunday 9:45am - 12:30pm

Telephone

+91 82000 58859

Website

Alerts

Be the first to know and let us send you an email when Vipul R Joshi, Advocate & Notary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share