09/06/2026
સાસુની સુંદરતા પર મોહિત થઈને જમાઈએ કરી લીધા લગ્ન!
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક સાસુએ પોતાના જ જમાઈ સાથે લગ્ન કરી લીધા છે. આ અજીબોગરીબ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર બંનેનો એક વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે
#સાસુજમાઈલગ્ન
.