Adv Ashok Bhalia

Adv Ashok Bhalia सामाजिक

02/01/2026

બગદાણા,તા. મહૂવા ખાતે નવનિતભાઈ બાળધિયા નામના કોળી સમાજ નાં જાગૃત યુવા આગેવાન પર બેફામ ગાળો સાથે જીવલેણ હુમલો કરી મારા મારનાર શખ્શો સામે કડક હાથે કાર્યવાહી કરી ન્યાય અપાવવા સમાજ જોગ મારો સંદેશ...
લી. અશોક ભાલીયા એડવોકેટ

30/10/2025

જમીન ધારક ખેડૂતો સાથે ખેત મજૂર તરીકે ભાગીયુ રાખનારા ખેડૂતો માટે પણ વળતર ની માંગણી કરનાર દિવ્યેશ ચાવડા ને અભિનંદન જય જવાન.... જય કિસાન......જય #કોંગ્રેસ
Amit Chavda Gariyadhar Vidhansabha Congrass Bhavnagar Congress Kisan Samaj Ekta Manubhai Chavada Koli Samaj Botad Adv Ashok Bhaliya Adv Divyesh Chavada

શ્રેષ્ઠ માર્ગદર્શક, આત્મિય સ્નેહી, પરીવાર ના મોટા ભાઇ, સુખ નાં સાથી, દુ:ખનો હોંકારો, સોહાર્દપ્રિય ભાઈ, ઉર્જાવાન સહારો, આ...
12/09/2025

શ્રેષ્ઠ માર્ગદર્શક, આત્મિય સ્નેહી, પરીવાર ના મોટા ભાઇ, સુખ નાં સાથી, દુ:ખનો હોંકારો, સોહાર્દપ્રિય ભાઈ, ઉર્જાવાન સહારો, આદર્શ લીડર એડવોકેટ શ્રી દિવ્યેશભાઈ ચાવડા ના જન્મદિવસે તેઓ ને લાખ લાખ અભિનંદન સહ શુભકામનાઓ આપ જીવન માં તમામ ક્ષેત્રે ઉત્તરોતર સિધ્ધિઓ સર કરો એવી પ્રાર્થના સહ મારા આદરપૂર્ણ ભાઇ ને જન્મદિવસ ના હાર્દિક અભિનંદન..

23/02/2025
01/04/2024

અખિલ ભારતીય કોળી સમાજ(રજી.) - ન્યુ દિલ્લી ના રાષ્ટ્રીય મહામંત્રી Manubhai Chavda મનુભાઈ ચાવડા દ્વારા લીમડી ખાતે કોળી સમાજ ના મહાસંમેલન માં હાજરી આપેલ તથા પોતાની આગવી શ્રેણી માં કોળી સમાજ ની તમામ પેટા જ્ઞાતી ને એક કરી રાજનીતિ ના કાવા – દાવા થી દૂર રહી આવનારી ચુંટણી માં કોળી સમાજ ની એકતા નું પ્રદર્શન કરવા હાંકલ કરેલ..

17/02/2024
14/02/2024

ઘોઘા ગરીબ કોળી સમાજ ના પરિવારો ની જમીન પચાવી પાડવા માંગતા અસામાજિક તત્વો અને પોલીસ ને સાથે રાખી રાજુભાઈ સોલંકી અને મનુભાઈ ચાવડા ની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાઈ જવાયા.....

17/01/2024
23/11/2023

ગુજરાત નાં લોકો છેલ્લા ૨૫ વર્ષ થી ભાજપ ને મત આપે છે એને ગેસ નો બાટલો ૯૫૦/- માં અને રાજસ્થાન માં ૪૫૦/- નો વાયદો.. સમજવું હોઈ તો સમજાઈ એવુ..

રાજસ્થાન:  #અજમેર_શરીફ ના દર્શન.. દિવ્યેશ ચાવડા તથા જગદીશ રંગપરા સાથે....
22/11/2023

રાજસ્થાન: #અજમેર_શરીફ ના દર્શન.. દિવ્યેશ ચાવડા તથા જગદીશ રંગપરા સાથે....

Address

138, Ravi Park Sco
Surat

Telephone

+919825142918

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv Ashok Bhalia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Adv Ashok Bhalia:

Share