K E Y U R M O D I

K E Y U R M O D I All Type Case Of Civil and Revenue...

આજથી શરૂ થતા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે આપને તથા આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ 💐💐💐માં  નવદુર્ગા  સુખ,,શા...
22/09/2025

આજથી શરૂ થતા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે આપને તથા આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ 💐💐💐
માં નવદુર્ગા સુખ,,શાંતિ,,સમૃદ્ધિ,, સંપતિ,,સારૂ આરોગ્ય આપે, આપ ની તમામ ઈચ્છાઓ પુરી કરે તેવી માં જગદંબા ના ચરણોમા પ્રાર્થના.🙏🏻
🙏🏻🚩જય માતાજી🚩🙏🏻

10/09/2025
આજે ધુળેટીનાં તમામ રંગો તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે. તમારું આગામી વર્ષ સુખી-સમૃદ્ધ ,નિરોગી અને દરેક દિવસ ધુળેટીની...
29/03/2021

આજે ધુળેટીનાં તમામ રંગો તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે.
તમારું આગામી વર્ષ સુખી-સમૃદ્ધ ,નિરોગી અને દરેક દિવસ ધુળેટીની જેમ રંગીન રહે.

આ પવિત્ર તહેવાર નિમિત્તે 👦આપને તથા આપના👨‍👨‍👦 પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

સાવચેત રહો - સ્વસ્થ રહો👨‍👩‍👧‍👦

Happy Holi to You & Your Family.May this Holi brings Prosperity & Good health in Everyones Life 💐🙏
28/03/2021

Happy Holi to You & Your Family.
May this Holi brings Prosperity & Good health in Everyones Life 💐🙏

• H A P PY • V A G H B A R A S •
12/11/2020

• H A P PY • V A G H B A R A S •

• H A P P Y • D U S S E H R A •
25/10/2020

• H A P P Y • D U S S E H R A •

17/10/2020

જય માતાજી મિત્રો...

20/08/2020

શ્રી રૂપાણી સાહેબનો જબરદસ્ત ક્રાન્તિકારી નિર્ણય: ખેતીની જમીન હવે ખેડૂત ન હોય તેવા લોકો પણ ખરીદી શકશે*

*કલેકટરની મંજૂરી લેવી નહિ પડે, જમીન ખરીદ કર્યાના એક મહિનામાં કલેકટરને માત્ર જાણ કરવાની રહેશે*

*બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકશે. અત્યાર સધી ગુજરાતના મહેસુલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો*

ગુજરાતના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપારીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે. ગઈકાલે મંત્રીમંડળની બેઠકમાં બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકશે. અત્યાર સધી ગુજરાતના મહેસુલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો પરંતુ વિવિધ મુદા પર સરકાર ઈઝ ઓફ ડુઈઝ બિઝનેસને આગળ વધારવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પુરવાર થઈ શકશે. રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં કરવામાં આવેલા નિર્ણયને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે જેમાં ગણોત કાયદાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર વિકાસની નવી દિશાઓ ખુલશે પરિણામે રાયમાં વધુ ઔધોગિક મૂડી રોકાણ આકર્ષિત કરી શકાશે. હવે રાયમાં કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઈજનેરી કોલેજ અને અન્ય શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા માટે કલેકટરની પરવાની લેવી નહીં પડે આવી જમીન ખરીદયા બાદ એક મહિનામાં કલેકટરને જાણ કરવી પડશે અને બોનાફાઈટ ઈન્ડસ્ટ્રીઝ પરપઝની જેમ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. ભૂતકાળમાં આવી જમીનો ખરીદી માટે બિનખેડૂત સંસ્થાઓ કે વ્યકિતઓએ જિલ્લા કલેકટરની મંજૂરી મેળવવી આવશ્યક હતી પરિણામે લાંબો સમય સુધી ટાઈટલ કિલયરન્સ, ઈન્સ્પેકશન જેમાં લાંબો સમય પસાર થતો હતો પરિણામે પ્રોજેકટ શરૂ કરવામાં વિલબં થતો હતો આ નવા ક્રાંતિના કારણે તમામ પ્રકારની માથાકૂટનો અતં આવશે. રાજ્યમાં બોનાફાઈડ ઈન્ડસ્ટ્રીઝ પરપઝ માટે જો જમીન ખરીદી કરવામાં આવી હોય પરંતુ ઔધોગક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં જીડીસીઆરની જોગવાઈ મુજબ ઉધોગ સિવાયના અન્ય હેતુ માટે જમીન વેચી શકાશે.

આવી જમીનના કિસ્સામાં કંપનીના મર્જર પોઈન્ટ વેન્ચર એમલ્ગેશન કે પોતાની જ પેટા કંપની, ગ્રુપ કંપની અથવા સહયોગી કંપનીને તબદિલ કરાયો, જમીનને વેચાણ ગણવામાં આવશે નહીં આવા વ્યવહારમાં ૧૦ ટકા જંત્રીનું પ્રિમિયમ ભરીને તબદિલ કરી શકાશે. ડેટ રિકવરી, દેવા વસુલી એનસીએલ–૪ લીકવીડેટર કે નાણાકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં જમીન ખરીદનારે ફરજિયાત હુકમના ૬૦ દિવસમાં જંત્રીના ૧૦ ટકા પ્રિમિયમ ભરીને પોતાના નામે કરી શકશે. આ નિર્ણયને પરિણામે ઉધોગ સાહસિક દ્રારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનનાં પ્રશ્નોનું નિરાકરણ આવશે પડતર રહેલી જમીનનો કાર્યક્ષમ ઉપયોગ શકય બનશે નવી તકો રોજગારીની નવી દિશા ખુલવાની શિક્ષણ સહિત મેડિકલ ઈજનેરી આરોગ્ય ક્ષેત્રે વિકાસની નવી તકો ખુલશે ..

Address

205, Aksharvats Complex, Opp. Parsi Library, Next To Laalbhai Contractor Building, Nanpura
Surat
395001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 3pm

Telephone

+91 74057 60005

Website

Alerts

Be the first to know and let us send you an email when K E Y U R M O D I posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share