Advocate Chandresh Pipaliya

Advocate Chandresh Pipaliya Advocate @ District & Session Court, Surat

✌️✌️✌️સત્યમેવ જયતે ✌️✌️✌️
18/06/2024

✌️✌️✌️સત્યમેવ જયતે ✌️✌️✌️

""લડતા હતા , લડતા રહીશુ પણ જિયાવ બુડિયા તો નહિ જ જશુ ""  કોર્ટ પ્રેકટીસ, રેવેન્યૂ પ્રેકટીસ , ઇનકમ ટેક્ષ પ્રેકટીસ કે અન્ય...
19/07/2023

""લડતા હતા , લડતા રહીશુ પણ જિયાવ બુડિયા તો નહિ જ જશુ "" કોર્ટ પ્રેકટીસ, રેવેન્યૂ પ્રેકટીસ , ઇનકમ ટેક્ષ પ્રેકટીસ કે અન્ય કોઈ પ્રેકટીસ કરતા વકીલ મિત્રો હવે આપડી એકતા બતાવવાનો સમય આવી ગયો છે.... સુરત જિલ્લા વકીલ મંડળ ના વકીલો દ્વારા છેલ્લા ઘણા સમય થી સરકારે સુરત જિલ્લા ન્યાયાલય માટે ફાળવેલ સૂચિત જગ્યા (જિયાવ)નો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં સરકાર ના પેટ નું પાણી પણ નથી હલતું જેથી આવતીકાલે તા 20/07/2023 ના રોજ બપોરે 2:00 વાગ્યે સુરત જિલ્લા વકીલ મંડળ ના વકીલો દ્વારા એક વિશાળ પગપાળા રેલી નું આયોજન કરી ને કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપવા જવાનું છે જેથી આ રેલી માં તમામ વકીલ મિત્રો અને જાહેર જનતા મોટી સંખ્યા માં જોડાય ને આપડી એકતા બતાવીને વિરોધ કરવા આપ સૌ આ રેલી માં હાજર રેહશો જી..... વકીલ એકતા જિંદાબાદ

સુરત જિલ્લા વકીલ મંડળમાં સતત ત્રણ વર્ષ પ્રમુખ તરીકે સેવા આપનાર લોકલાડીલા અને અમારા સિનિયર તેમજ ગુરુજી એવા સિનિયર એડવોકેટ...
17/07/2023

સુરત જિલ્લા વકીલ મંડળમાં સતત ત્રણ વર્ષ પ્રમુખ તરીકે સેવા આપનાર લોકલાડીલા અને અમારા સિનિયર તેમજ ગુરુજી એવા સિનિયર એડવોકેટ શ્રી બ્રીજેશભાઈ પી. પટેલ સાહેબને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.... હેપ્પી બર્થડે સર 🎂🎂🎂🎂🎉🎉🎉

Happy birthday Brijesh Patel sir 🎂🎂🎂🎂

સાહેબ જો અમે વકીલો અસીલો ના ન્યાય માટે લડતા હોઈ તો પોતાના ન્યાય માટે તો જે કરવું પડે એ કરવા તૈયાર છીએ.."" બાકી અમે જિયાવ...
08/07/2023

સાહેબ જો અમે વકીલો અસીલો ના ન્યાય માટે લડતા હોઈ તો પોતાના ન્યાય માટે તો જે કરવું પડે એ કરવા તૈયાર છીએ..

"" બાકી અમે જિયાવ બુડિયા તો નહિ જ જઈએ ""

પ્રમુખ શ્રી અને કોર્ટ કમિટી ના સભ્યો ને ખાસ જણાવવાનું કે તમે જેમ કહેશો તેમ અમે જુનિયરો કરવા તૈયાર છીએ,

""તમે કહેશો આંદોલન તો અમે આંદોલન કરવા તૈયાર છીએ""

"" તમે કહેશો હડતાલ કરવાનું તો અમે હડતાલ કરવા પણ તૈયાર છીએ ""

""જે રીતે મેહુલ બોઘરા માં રેલી નહિ પણ રેલો કાઢ્યો હતો તે રીતે આ વખતે પણ અમે રેલો કાઢવા તૈયાર છીએ ""

પણ સાહેબ અમે જુનિયરો જિયાવ બુડિયા જવા નથી માંગતા કેમ કે આ લડાઈ અમારી, તમારી અને જાહેર જનતા ની છે...

#અમે લડતા હતા
#લડતા રહીશુ
#પણ જિયાવ બુડિયા તો
#નહિ જ જઈસુ

વકીલ એકતા જિંદાબાદ

29/10/2022

‼️વિવાદ વગર દિવસ પૂર્ણ થઈ જાય એ પ્રથમ લાભ‼️

‼️રાત્રે શાંતિપૂર્ણ નીંદર આવી જાય એ બીજો લાભ‼️

‼️દિવસમાં કોઈ એકને મદદરૂપ થવાય એ ત્રીજો લાભ‼️

‼️દવાખાનામાં ખોટો પૈસો ન વેડફાય એ ચોથો લાભ‼️

‼️મહેનત અને પ્રમાણિકતાથી ધન આવે એ પાંચમો લાભ‼️

‼️ *લાભપાંચમ માં આપ શ્રી ને આ પાંચ લાભ મળે તેવી ભગવાનને હૃદયથી પ્રાર્થના* ‼️

🌱 *શુભ સવાર* 🌱

હર હર મહાદેવ

આપનો દિવસ મંગલમય રહે...

26/10/2022

મારા વ્હાલા સ્નેહીશ્રીઓ

મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.💐

✨ નવું વર્ષ તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવે એવી મારી દેવાધી દેવ મહાદેવ ને પ્રાર્થના🙏🏻🥰

હર હર મહાદેવ

આપનો દિવસ મંગલમય રહે...

24/10/2022

જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી
તમારા ઘરના આંગણામા ધન-ધાન્ય, સુખ, અને
સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે
એવી દિવાળીની હાર્દિક શુભકામનાઓ.

🌱 *શુભ સવાર* 🌱

હર હર મહાદેવ

આપનો દિવસ મંગલમય રહે...

સુરત જીલ્લા વકીલ મંડળ ના વકીલ શ્રી Siddharth Katyare સાહેબ ને ખુબ ખુબ અભિનંદન....સુરત જિલ્લા વકીલ મંડળ માં નવા સભ્ય બનના...
28/12/2021

સુરત જીલ્લા વકીલ મંડળ ના વકીલ શ્રી Siddharth Katyare સાહેબ ને ખુબ ખુબ અભિનંદન....

સુરત જિલ્લા વકીલ મંડળ માં નવા સભ્ય બનનાર વકીલ કે
1. જેવો ની ઉંમર 28 વર્ષ ની હોય
2. જેવો દિવ્યાંગ હોય તેમજ
3. જેવો એ પિતાની છત્રછાયા ગુમાવેલ હોય તેવા જુનિયર વકીલ શ્રી ને ભરવાની થતી સુરત જિલ્લા વકીલ મંડળ ની નોંધણી ફી અને લાઇબ્રેરી માં ભરવાની થતી ફી મળી કુલ રૂપિયા 1,600/- ની રકમ ભરવાની જવાબદારી સુરત જિલ્લા વકીલ મંડળ ના વકીલ શ્રી Siddharth Katyare એ લીધેલી છે.

જુનિયર વકીલ મિત્રો સુધી આ મેસેજ પોહચાડવા નમ્ર વિનંતી..

સુરત જિલ્લા વકીલ મંડળ ને સાથ સહકાર આપવા બદલ Siddharth Katyare સાહેબ ને ખુબ ખુબ અભીનંદન.

સુરત જિલ્લા વકીલ મંડળ ની નવી યુવા ટીમ ને તમારો કિંમતી અને પવિત્ર મત આપી ને જંગી બહુમતી થી વિજય બનાવવા બદલ તમામ વકીલ મિત્...
18/12/2021

સુરત જિલ્લા વકીલ મંડળ ની નવી યુવા ટીમ ને તમારો કિંમતી અને પવિત્ર મત આપી ને જંગી બહુમતી થી વિજય બનાવવા બદલ તમામ વકીલ મિત્રો તેમજ તમારા ગ્રુપ નો ખુબ ખુબ આભાર..

સુરત જિલ્લા વકીલ મંડળ ની નવી યુવા ટીમ..
પ્રમુખ Ramesh Korat
ઉપપ્રમુખ Sanket Desai
સેક્રેટરી Chaitanya Paramhans
જોઇન્ટ સેક્રેટરી Hiten Shingala
ખજાનચી Yahya Sheikh

29/11/2021

*ના ફાવે તો મેદાન છોડી દેવું પણ જ્યાં રહો ત્યાં વફાદાર રહેવું ડબલ ઢોલકી માં કોઈ આગળ નથી આવ્યા ઈતિહાસ ગવાહ છે.....*

🌱 *શુભ સવાર* 🌱

હર હર મહાદેવ

આપનો દિવસ મંગલમય રહે...

આજરોજ  આપડા ભારત દેશ ના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે મે ૧૨ મી વાર રકતદાન કર્યું.....રકતદાન મહાદાન...
23/05/2021

આજરોજ આપડા ભારત દેશ ના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે મે ૧૨ મી વાર રકતદાન કર્યું.....

રકતદાન મહાદાન....
એક વાર અવશ્ય રકતદાન કરો...

હર હર મહાદેવ..

Address

Katargam
Surat
395004

Telephone

+919879196789

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocate Chandresh Pipaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Advocate Chandresh Pipaliya:

Share