Surat Advocate & Notary

Surat Advocate & Notary Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Surat Advocate & Notary, Notary public, 3-4, Adarsh Shopping Center 1st Floor, Opp. Snehmudra Soc. , Kapodara, Varachha Road, Surat.

:- નીચે મુજબ ના કામકાજ માટે તથા માર્ગદર્શન માટે રૂબરૂ મળો:-
(૧) રીયલ એસ્ટેટ અધિનિયમ -૨૦૧૬ ના કાયદા મુજબ પ્રોજેક્ટ ની નોંધણી કરાવવા માટે
(૨) જમીન મિલકત એન.એ.(નોન એગ્રીકલ્ચર ) ના તથા બાંધકામ ની મંજુરી મેળવવા માટે તથા પ્લાન પાસ કરાવવા
(૩) વેચાણ કરાર, ગીરવિખત ,પવાર ઓફ એટોર્ની ,એફિડેવિટ , વેચાણ દસ્તાવેજ ,સાટાખત, કબ્જા રસીદ ભાયુ ભાગે કૌટુંબિક મીલોઅકત વહેચણી ના કામકાજ બાબતે
(૪) નોટરી અંગે ના કામ માટે

(૫) સુરત મહાનગર પાલિકા ના કામ માટે .(ગુમાસ્તાધારા , આરોગ્ય ખાતું , આકારણી, જન્મ –મરણ અંગે ના દાખલા માટે
(૬) સોલ્વન્સી તથા જાતી અંગે ના દાખલા માટે તેમજ આવક અંગેના દાખલા માટે
(૭) સોસાયટી નું રજીસ્ટ્રેશન કરવા બાબતે તેમજ ટ્રેડ યુનીયાનોનું રજીસ્ટ્રેશન કરવા બાબતે
(૮)સીટી સર્વે ના રેકોર્ડ્સ માં મિલકત નીન્ધાની કરાવવા બાબતે તેમજ વલુઅતિઓન રેપોર્ત બાબતે
(૯) પુરવઠા ખાતાના તથા પોલીસ કમિશનર તથા હોટેલ રેસ્ટોરન્ટ ના લાઇસન્સ બાબતે
(૧૦) ગુજરાત વિદ્યુત બોર્ડ માં નવું વિદ્યુત કનેક્શન મેળવવા તેમજ નામ ટ્રાન્સફર તેમજ લોડ વધારા બાબતે
(૧૧) આકારણી ખાતામાં મિલકત ટ્રાન્સફર માટે તેમજ વાંધા અરજી ,ભાડૂત કમી કરવા બાબતે
(૧૨) આર.ટી.ઓ. લાયસન્સ ,ગાડી ટ્રાન્સફર ,એન.ઓ.સી માટે
(૧૩)ટ્રેડ માર્ક ના કામકાજ માટે
(૧૪) ગુજરાતી તેમજ અંગ્રેજી માં કોમ્પુટર ટાઈપીંગ માટે
(૧૫) ફાઈનાન્સ લોન માટે તથા પાસપોર્ટ ના કામ માટે
(૧૬) સરકારી, અર્ધસરકારી કચેરીઓના કામકાજ માટે તથા માર્ગદર્શન માટે રૂબરૂ મળો

ઓફીસ સમય:-
સોમવાર થી શનિવાર : સવારે ૯-૦૦ થી રાત્રે ૯-૦૦
રવિવાર : સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦

Saubhaagya Panchmi ke paavan parv parBhagwan aap ko aur aapke parivaar ko Saubhaagya pradaan kareSaubhaagya Panchmi ki H...
11/11/2018

Saubhaagya Panchmi ke paavan parv par

Bhagwan aap ko aur aapke parivaar ko Saubhaagya pradaan kare

Saubhaagya Panchmi ki Hardik Shubhkamnaye …

Praying for your long life and good healthon this Bhai Dooj and alwaysHave a Chocolaty Bhai Dooj
08/11/2018

Praying for your long life and good health
on this Bhai Dooj and always
Have a Chocolaty Bhai Dooj

Hope the new year fills your life with eternal happiness and infinite reasons to celebrate so that life becomes a memora...
07/11/2018

Hope the new year fills your life with eternal happiness and infinite reasons to celebrate so that life becomes a memorable journey for you.
Wish you a very Happy New Year.

This Diwali, may you be blessed with good fortune as long as Ganeshji's trunk, wealth and prosperity as big as his stoma...
06/11/2018

This Diwali, may you be blessed with good fortune as long as Ganeshji's trunk, wealth and prosperity as big as his stomach, happiness as sweet as his ladoos and may your trouble be as small as his mouse. Happy Diwali

Sone ka rath, chaandi ki paalkiBaithkar jismein hain Maa Lakshmi aayiDene aapko aur aapke poore parivar koDhanteras ki b...
04/11/2018

Sone ka rath, chaandi ki paalki
Baithkar jismein hain Maa Lakshmi aayi
Dene aapko aur aapke poore parivar ko
Dhanteras ki badhaai...!!

On this special Day, As U Celebrate valor & courage, Triumph of Good over Evil,Wish you success & Happiness in Everythin...
18/10/2018

On this special Day, As U Celebrate valor & courage, Triumph of Good over Evil,
Wish you success & Happiness in Everything you Do..

HAPPY DASHERA..

A time for celebration, A time for victory of good over bad,A time when world see the example of power of good.Let us co...
18/10/2018

A time for celebration, A time for victory of good over bad,
A time when world see the example of power of good.
Let us continue the same "true" spirit.

Blessing of Dussehra!!!

May this Navratri be as bright as ever.May this Navratri bring joy, health and wealth to you.May the festival of lights ...
09/10/2018

May this Navratri be as bright as ever.
May this Navratri bring joy, health and wealth to you.
May the festival of lights brighten up you and your near and dear ones
lives...
"Happy Navratri"

02/10/2018


12/09/2018

Address

3-4, Adarsh Shopping Center 1st Floor, Opp. Snehmudra Soc. , Kapodara, Varachha Road
Surat
395006

Opening Hours

Monday 9am - 9am
Tuesday 9am - 9am
Wednesday 9am - 9am
Thursday 9am - 9am
Friday 9am - 9am
Saturday 9am - 9am
Sunday 9am - 1am

Telephone

9426105242

Alerts

Be the first to know and let us send you an email when Surat Advocate & Notary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Surat Advocate & Notary:

Share

Category

Our Story

એડવોકેટ કાળુભાઇ એન. નસીત કાનૂની અને નૈતિક રીતે બન્ને પરિણામ લક્ષી અભિગમ સાથે સ્વતંત્રપણે કેસ ચલાવી રહ્યા છે. અને કાનૂની સલાહ અને સલાહકારી સેવાઓ પૂરી પાડવાનો ઘણા વર્ષોથી વ્યાવસાયિક અનુભવ છે. તેમણે વર્ષ 1994 માં Bachelor of Law (LLB) પૂર્ણ કર્યું.

એડવોકેટ કાળુભાઇ નાગરિક કાયદા, કૌટુંબિક કાયદા, ફોજદારી કેસો, કોર્પોરેટ કેસો, આવક, ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ બાબતોના વિવિધ ક્ષેત્રો અને વિવિધ સમજૂતીઓ અને દસ્તાવેજોના મુદ્દા અને અધિક્ષકમાં વિવિધ સેવાઓ પૂરી પાડે છે.

એડવોકેટ કાળુભાઇ નસિત, સુરત જિલ્લા BAR એસોસિએશન, નોટરી એસોસિએશન ગુજરાત સાથે જોડાયેલા છે. તેઓ 'ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી' સુરતના આજીવન સભ્ય છે.

:- નીચે મુજબ ના કામકાજ માટે તથા માર્ગદર્શન માટે રૂબરૂ મળો:- (૧) રીયલ એસ્ટેટ અધિનિયમ -૨૦૧૬ ના કાયદા મુજબ પ્રોજેક્ટ ની નોંધણી કરાવવા માટે (૨) જમીન મિલકત એન.એ.(નોન એગ્રીકલ્ચર ) ના તથા બાંધકામ ની મંજુરી મેળવવા માટે તથા પ્લાન પાસ કરાવવા (૩) વેચાણ કરાર, ગીરવિખત ,પવાર ઓફ એટોર્ની ,એફિડેવિટ , વેચાણ દસ્તાવેજ ,સાટાખત, કબ્જા રસીદ ભાયુ ભાગે કૌટુંબિક મીલોઅકત વહેચણી ના કામકાજ બાબતે (૪) નોટરી અંગે ના કામ માટે (૫) સુરત મહાનગર પાલિકા ના કામ માટે .(ગુમાસ્તાધારા , આરોગ્ય ખાતું , આકારણી, જન્મ –મરણ અંગે ના દાખલા માટે (૬) સોલ્વન્સી તથા જાતી અંગે ના દાખલા માટે તેમજ આવક અંગેના દાખલા માટે (૭) સોસાયટી નું રજીસ્ટ્રેશન કરવા બાબતે તેમજ ટ્રેડ યુનીયાનોનું રજીસ્ટ્રેશન કરવા બાબતે (૮)સીટી સર્વે ના રેકોર્ડ્સ માં મિલકત નીન્ધાની કરાવવા બાબતે તેમજ વલુઅતિઓન રેપોર્ત બાબતે (૯) પુરવઠા ખાતાના તથા પોલીસ કમિશનર તથા હોટેલ રેસ્ટોરન્ટ ના લાઇસન્સ બાબતે (૧૦) ગુજરાત વિદ્યુત બોર્ડ માં નવું વિદ્યુત કનેક્શન મેળવવા તેમજ નામ ટ્રાન્સફર તેમજ લોડ વધારા બાબતે (૧૧) આકારણી ખાતામાં મિલકત ટ્રાન્સફર માટે તેમજ વાંધા અરજી ,ભાડૂત કમી કરવા બાબતે (૧૨) આર.ટી.ઓ. લાયસન્સ ,ગાડી ટ્રાન્સફર ,એન.ઓ.સી માટે (૧૩)ટ્રેડ માર્ક ના કામકાજ માટે (૧૪) ગુજરાતી તેમજ અંગ્રેજી માં કોમ્પુટર ટાઈપીંગ માટે (૧૫) ફાઈનાન્સ લોન માટે તથા પાસપોર્ટ ના કામ માટે (૧૬) સરકારી, અર્ધસરકારી કચેરીઓના કામકાજ માટે તથા માર્ગદર્શન માટે રૂબરૂ મળો ઓફીસ સમય:- સોમવાર થી શનિવાર : સવારે ૯-૦૦ થી રાત્રે ૯-૦૦ રવિવાર : સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦