Bhavnesh Patel Advocate & R.T.I activists

Bhavnesh Patel Advocate & R.T.I activists Social Awareness & Legal services

સરકાર માહિતી અધિકાર નો કાયદો ભ્રષ્ટાચારના મુદ્દે અને માહિતી મેળવવાના પ્રયાસ ના ઉમદા વિચાર સાથે લાવેલ. કેટલાક. સરકારી ભ્ર...
02/03/2025

સરકાર માહિતી અધિકાર નો કાયદો ભ્રષ્ટાચારના મુદ્દે અને માહિતી મેળવવાના પ્રયાસ ના ઉમદા વિચાર સાથે લાવેલ. કેટલાક. સરકારી ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા મીલીભગત માં આ કાયદા નો થતો વેપાર અને તેમાં સાથ આપ્યા તેમના જ મળતિયાઓ હવે આવા સરકારી અધિકારીઓ પાસે પણ વસુલાત કરતા થઈ જતાં આવા અધિકારીઓ ના ઘરના ના ઘાટ ના જેવો ખેલ..



#પ્રેસ
#પબ્લિક

સુરત મહાનગર પાલિકા હોય કે અન્ય કચેરી જ્યારે તમે કાયદા થી ઉપરવટ જઇ ખોટું ના કરતા હોય તો તમારે rti activist થી ગભરાવાની શી...
15/02/2025

સુરત મહાનગર પાલિકા હોય કે અન્ય કચેરી જ્યારે તમે કાયદા થી ઉપરવટ જઇ ખોટું ના કરતા હોય તો તમારે rti activist થી ગભરાવાની શી જરૂર ?? આમ નાગરિકોના મહેનતથી ટેક્સ રૂપે ભરેલા રૂપિયા થી પગાર મેળવતા આવા સરકારી કર્મચારીઓ વિરોધ અવશ્ય કરશે..
સરકાર આવા ભ્રષ્ટાચાર ને નાથવા માહિતી અધિકાર નો કાયદો લાવી છે..
નહિ કે આવા ભ્રષ્ટાચારીઓ ને બચાવવા..
માહિતી અધિકાર ની કલમ ચ (છ) અને કલમ 8 g હેઠળ ના બહાના દેખાડી માહિતી છાછવારે આપવા માંથી બહાના બનાવવામાં આવે છે..
મારું અંગત મંતવ્ય એવું છે કે માહિતી અધિકાર હેઠળ મેળવેલી માહિતી ઈન્ટરનેટ ના માધ્યમથી જાહેર કરી દેવી જેથી આવા ભ્રષ્ટ અધિકારીઓ ખુલ્લા પડે..


#પ્રેસ
#પબ્લિક

સુરત મહાનગર પાલિકા માં બોગસ ડિગ્રી વાળા આવા જવાબો આપે છે..?? શું માહિતી અધિકાર માં થયેલ હુકમ મુજબ આપવાની માહિતી માં પન ર...
30/04/2024

સુરત મહાનગર પાલિકા માં બોગસ ડિગ્રી વાળા આવા જવાબો આપે છે..?? શું માહિતી અધિકાર માં થયેલ હુકમ મુજબ આપવાની માહિતી માં પન રૂપિયા ભરવાના થાય ?? સુરત મહાનગર પાલિકા અને શાસક પક્ષના આવા લોકો ને પ્રોપર ટ્રેનીંગ આપશે ??






સુરત મહાનગર પાલિકા માં આવી બોગસ દિગ્રી વાળા નીકળી જાય તો ?? યા નીકળી આવે ત્યારે શું મહાનગર પાલિકા કમિશનરશ્રી ફરિયાદ કરશે...
30/03/2024

સુરત મહાનગર પાલિકા માં આવી બોગસ દિગ્રી વાળા નીકળી જાય તો ?? યા નીકળી આવે ત્યારે શું મહાનગર પાલિકા કમિશનરશ્રી ફરિયાદ કરશે ?? યા ચકાસવાનો સમય કાઢશે ?? #સુરત

સુરત મહાનગપાલિકામાં પન આવા બોગસ ડિગ્રી લઈ પ્રમોશન મેળવવા વાળા અને ઉચા હોદ્દા ઉપર બેસનારા મળી રહે તો નવી નહિ.. નવી નવી પો...
25/03/2024

સુરત મહાનગપાલિકામાં પન આવા બોગસ ડિગ્રી લઈ પ્રમોશન મેળવવા વાળા અને ઉચા હોદ્દા ઉપર બેસનારા મળી રહે તો નવી નહિ.. નવી નવી પોસ્ટ ઊભી કરી પોતાના ચપ્લુસ અધિકારીઓને કોભાડ કરવા સાચવી લેવાય છે .

Adv Neetesh Patel ને જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ..
13/02/2024

Adv Neetesh Patel ને જન્મ દિવસની હાર્દીક શુભેચ્છાઓ..

23/01/2024
15/01/2024

14/01/2024

મકર સંક્રાંતિનાં પર્વની આપ સર્વને શુભેચ્છાઓ પાઠવું છું. આપની સફળતાઓ આભ જેવી ઉંચાઇને સ્પર્શે, આપની ઇચ્છાઓ પૂર્ણ થાય અને સ્વસ્થ સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થાય એવી પ્રાર્થના. 🪁🪁🪁🪁

Happy New year 🎊🎉🎉
01/01/2024

Happy New year 🎊🎉🎉

થોડા સમય અગાઉ આવી પરિસ્થિતી થવા પામેલ હોય સુરત મહાનગર પાલિકા માં ઓનલાઇન ફરિયાદ કરવામાં આવેલ.. ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત ...
14/12/2023

થોડા સમય અગાઉ આવી પરિસ્થિતી થવા પામેલ હોય સુરત મહાનગર પાલિકા માં ઓનલાઇન ફરિયાદ કરવામાં આવેલ.. ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત મહાનગર પાલિકા અને પાલિકા ના બહેરા અધિકારીઓ ઉપર દડાત્મક કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનરે કરવી જોઈએ કે નહિ ?? આવા કિસ્સાઓ પ્રેસ માં આવ્યા પછી યા કોઈ નિર્દોષનો જીવ જસે ત્યારે જ ધ્યાન માં આવે છે..

#સુરત
City



Address

SNS Business Park, University Road, Opp. . Ambani Road
Surat
395007

Opening Hours

Monday 10am - 5:30pm
Tuesday 10am - 5:30pm
Wednesday 10am - 5:30pm
Thursday 10am - 5:30pm
Friday 10am - 5:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavnesh Patel Advocate & R.T.I activists posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share