30/05/2024
ગુજરાતમાં બે દિવસમાં અગ્નિશામક બાટલા નું કરોડો રૂપિયા નું વેચાણ.
હવે પ્રશ્ન એ પણ થાય છે કે આ બાટલા વેચવા વાળી એજન્સી તો અસલી છે ને......કે પછી કોરોના ની રસી જેવી..... આગ લાગે 🔥 ત્યારે ખબર પડે કે ખાલી હવા જ છે.