Dhanush News Gujarati

Dhanush News Gujarati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhanush News Gujarati, Lawyer & Law Firm, Surat.

આ લેખ લખનાર એડવોકેટ દિપક પાટીલ રાજ્યના પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે. જમીન વિષયી કાયદાકીય સલાહ લેવા માટે સંપર્ક કરો (ઓફિસ નંબ...
15/09/2023

આ લેખ લખનાર એડવોકેટ દિપક પાટીલ રાજ્યના પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે.
જમીન વિષયી કાયદાકીય સલાહ લેવા માટે સંપર્ક કરો (ઓફિસ નંબર 8320326591)

કાયદા અન્વયે રજીસ્ટર ન થયેલ દસ્તાવેજથી ટાઇટલ પ્રાપ્ત થતા નથીદસ્તાવેજનું રજીસ્ટ્રેશન દસ્તાવેજ થયાની તારીખથી ચાર માસમાં સબ...
11/07/2023

કાયદા અન્વયે રજીસ્ટર ન થયેલ દસ્તાવેજથી ટાઇટલ પ્રાપ્ત થતા નથી
દસ્તાવેજનું રજીસ્ટ્રેશન દસ્તાવેજ થયાની તારીખથી ચાર માસમાં સબ-રજીસ્ટ્રાર રૂબરૂ રજીસ્ટર થવો જોઈએ, ત્યારબાદ જો દસ્તાવેજ સબ-રાજીતરાર રૂબરૂ રજૂ કરવામાં આવે તો એવો સમયમર્યાદા બાદ રજૂ થયેલ દસ્તાવેજ રજીસ્ટર કરવાનો સબ-રજીસ્ટ્રારને અધિકાર નથી. સમયમર્યાદા બાદ રજીસ્ટર થયેલ દસ્તાવેજ ગેરકાયદેસર ગણાય અને તેવા સ્મયમર્યાદા બાદ રજીસ્ટર થયેલ ગેરકાયદેસર રજીસ્ટર્ડ દસ્તાવેજ અન્વયે કોઈ અધિકાર યાને ટાઇટલ પ્રાપ્ત થાય નહીં.

(Ref : મસ્તરામ V/S સંતરામ —-નામદાર હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ—-2010)
AIR 2010 HP 18

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhanush News Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share