WAQF Assistance Committe

WAQF Assistance Committe Waqf Assistance Committee is working for waqf issues in Gujarat

https://www.lekhmalanews.in/2024/01/blog-post_23.html
22/01/2024

https://www.lekhmalanews.in/2024/01/blog-post_23.html

શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે જરૂરતમંદ લોકોને ઘણી તકલીફો પડતી હોય છે , જ્યારે ઘણી જગ્યાએ એવા કિસ્સાઓ પણ જોવા મળ...

https://drive.google.com/drive/folders/1TxwQb3nprBAwac0lXeHMGpCiOkjqvpQGઆજ તા- ૨૬/૧૧/૨૦૨૩ ના રોજ સુરત મુકામે સંવિધાન દિવ...
27/11/2023

https://drive.google.com/drive/folders/1TxwQb3nprBAwac0lXeHMGpCiOkjqvpQG

આજ તા- ૨૬/૧૧/૨૦૨૩ ના રોજ સુરત મુકામે સંવિધાન દિવસના સંદર્ભમાં વકફ આસીસ્ટન્સ કમિટી સિદ્ધપુર દ્વારા "વકફ સહાયક ની બીજી આવૃત્તિ" નું વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યું.જે ખૂબ જ સફળ રહ્યું.

વકફ સહાયક ની બીજી આવૃત્તિની PDF કોપી ડ્રાઇવમાં ઉપલબ્ધ છે.જે ધ્યાને લેવા વિનંતી છે.

ઉમરદરાઝ ચશ્માંવાલા
*વકફ આસિસ્ટન્ટ કમિટી,ગુજરાત.*
9328116986

(નોંધ-બ્રોડકાસ્ટિંગ મેસેજ)

તારીખ ૨૬/૧૧/૨૦૨૩ ને રવિવાર ના રોજ સુરત મુકામે સંવિધાન દિવસ ની યાદગાર નિમિત્તે વકફ આસીસ્ટન્સ કમિટી સિદ્ધપુર દ્વારા વકફ ના...
26/11/2023

તારીખ ૨૬/૧૧/૨૦૨૩ ને રવિવાર ના રોજ સુરત મુકામે સંવિધાન દિવસ ની યાદગાર નિમિત્તે વકફ આસીસ્ટન્સ કમિટી સિદ્ધપુર દ્વારા વકફ ના કાયદાની સીધી સાદી અને સરળ સમજ આપતી માહિતી પુસ્તિકા વકફ સહાયક ની બીજી આવૃત્તિ નું વિમોચન કરી સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમ મા સમારંભના અધ્યક્ષ તરીકે પીરે તરીકત સૂફી મેહબૂબ અલી ચિશ્તી બાવા સાહેબ,
મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ ઈકબાલ ભાઈ સૈયદ સાહેબ,
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ના નવ નિયુક્ત સભ્ય
અને ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મોહસીન લોખંડવાલા સાહેબ,
દારુલઉલુમ ફલાહે દારેન તડકેશ્વરના પ્રિન્સિપાલ જનાબ મુફ્તી નઝીર સાહેબ, શફી ભાઈ મલાની, કાદર ભાઈ મેમણ કડી, ફારૂક ભાઈ પત્રકાર ખેરાલુ, ઈમ્તિયાઝ ભાઈ અમરેલી વાલા વિગેરે તેમજ સામજના જવાબદાર લોકો એ વરસાદી વાતાવરણ હોવા છતાં ખાસ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવેલ.

આ કાર્યક્રમમાં ભુજ, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, વેરાવળ, અમદાવાદ અને પાલનપુર થી સુરત આવી લોકો એ વકફ અંગે સમજ મેળવી અને કાર્યક્રમ નો લાભ લીધેલ.

https://www.lekhmalanews.in/2023/11/blog-post_89.html
25/11/2023

https://www.lekhmalanews.in/2023/11/blog-post_89.html

તા.૧૮/૧૧/૨૦૨૩ ના રોજ ગુજરાત સરકાર કાયદા વિભાગ ધ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડના છટ્ઠા સભ્યની નિમણુક કરવામાં આવી. વકફ...

વકફ આસીસ્ટન્સ કમિટી સિદ્ધપુરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વર્ષ ૨૦૨૦ માં વકફના કાયદાની સીધી સદી અને સરળ સમજ આપતી માહિતી પુસ્...
23/11/2023

વકફ આસીસ્ટન્સ કમિટી સિદ્ધપુરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વર્ષ ૨૦૨૦ માં વકફના કાયદાની સીધી સદી અને સરળ સમજ આપતી માહિતી પુસ્તિકા "વકફ સહાયક" ના વિમોચન કાર્યક્રમની યાદો.....

વકફ આસીસ્ટન્સ કમિટી દ્વારા વકફના કાયદાની સીધી સાદી અને સરળ સમજ માટે તૈયાર કરવામાં આવેલ માહિતી પુસ્તિકા "વકફ સહાયક (બીજી ...
15/11/2023

વકફ આસીસ્ટન્સ કમિટી દ્વારા વકફના કાયદાની સીધી સાદી અને સરળ સમજ માટે તૈયાર કરવામાં આવેલ માહિતી પુસ્તિકા "વકફ સહાયક (બીજી આવૃત્તિ)" પ્રકાશીત કરવામાં આવનાર છે.
જેનું વિમોચન કાર્યક્રમ તારીખ ૨૬/૧૧/૨૦૨૩ ને રવિવારના રોજ સવારે ૧૧.૦૦ વાગે રાખવામાં આવેલ છે.
વિમોચન કાર્યક્રમનું જીવંત પ્રસારણ WAQF Assistance Committee ના આ ફેસબુક પેજ પર કરવામાં આવશે.

01/07/2023

વકફ સહાયતા કેન્દ્ર
ખેરાલુ વિધાનસભા કાર્યાલય

અલ્હમદોલિલ્લાહ
વકફ આસીસ્ટન્સ કમિટી દ્વારા વકફ સહાયતા કેન્દ્રની પ્રથમ બ્રાંચ મેહસાણા જિલ્લામા ખેરાલું મુકામે ચાલુ કરવામાં આવેલ છે.

ઈંશાઅલ્લાહ આવનાર સમયમાં હમારા ટ્રસ્ટના આવા વકફ સહાયતા કેન્દ્રો સમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ચાલુ કરવામાં આવશે.

અમારું લક્ષ્ય વકફમાં ન નોંધાયેલ સંસ્થાઓની વકફ બોર્ડમાં નોંધણી કરાવવાનું અને વકફ સંબંધિત સમસ્યાઓથી લોકોને છુટકારો મળે તેમજ વકફના માધ્યમથી સમાજનો વિકાસ અને કલ્યાણ થાય તેવી પ્રવૃત્તીઓ કરવાનું છે.

વકફ આસીસ્ટન્સ કમિટી સિદ્ધપુર દ્વારા ખેરાલુ વિધાનસભા ક્ષેત્ર કાર્યાલય
વકફ સહાયતા કેન્દ્ર ખેરાલુ ચાલુ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

આ સહાયતા કેન્દ્રમાં વકફ ને લાગતી તમામ સમસ્યાઓ લગત સાચી સલાહ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

વકફને લાગતી કોઈપણ સમસ્યા માટે આપના વકફને લાગતા તમામ કાગળો સાથે આજે જ
હમારા વકફ સહાયતા કેન્દ્રનો સંપર્ક કરો.

વધુ જાણકારી માટે કોલ કરો.

ખેરાલુ બ્રાંચ ઓફીસ સુપર વાઈઝર ફારુક ભાઈ મેમણ પત્રકાર
મો.નં. 94273 72785

ખેરાલુ બ્રાંચ ઓફીસ સરનામું -
ફારૂક આર મેમણ પત્રકાર ખેરાલુ
બસસ્ટેશન રોડ મ્યુનિસિપલ હાઇસ્કૂલ ગેટ નંબર (૨) આગળ સાબરમતી મોબાઇલ પાસે બસસ્ટેન્ડ ખેરાલુ જી મહેસાણા ૭૬૦૦૩૭૨૭૮૫
૯૪૨૭૩૭૨૭૮૫

મુખ્ય ઓફિસ સરનામું - c/o અમર જ્યોતી ઓપ્ટીકલ.
સરકારી દવાખાનાની સામે, અફીણગેટ,
મું. તા. સિદ્ધપુર. જી. પાટણ.
કોન્ટેક્ટ નંબર. ૯૩૨૮૧૧૬૯૮૬
ઉંમરદરાઝ. એ. ચાશમાવાલા.
કનવીનર વકફ આસીસ્ટન્સ કમિટી સિદ્ધપુર.

ઇન્શા અલ્લાહ આગામી દિવસો માં વકફ ની નોંધણીના કેમ્પનું પણ આયોજન કરવામાં આવનાર છે.

જેની વિગતો ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જો આપ પણ આપના વિસ્તારમાં આવા કોઈ કાર્યક્રમ નું આયોજન કરવા માંગતા હોય અથવા વકફ અંગેની કોઈ પણ સમસ્યા હોય તો ફકત વોટ્સ એપ મારફતે અમારો સંપર્ક કરવો.

ઇન્શા અલ્લાહ ટુંક સમયમાં વકફ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવનાર છે જેના પર કોલ કરી આપ આપની વકફ અંગે ની સમસ્યા બાબતે સલાહ મેળવી શકશો.

*વકફ આસીસ્ટન્સ કમિટી સિદ્ધપુર.*
મો. નં. ૯૩૨૮૧૧૬૯૮૬

Address

Afingate
Sidhpur
384151

Opening Hours

Monday 5pm - 7pm
Tuesday 5pm - 7pm
Wednesday 5pm - 7pm
Thursday 5pm - 7pm
Friday 5pm - 7pm

Telephone

+919328116986

Website

Alerts

Be the first to know and let us send you an email when WAQF Assistance Committe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category