Dangar company

Dangar company oll cashis of ciminal and civil ceshis

15/12/2025

રાજકોટ બારની તા.19/12/2025 ના રોજ યોજાનાર ચૂંટણીમાં મારા સીનીયર શ્રી જયેન્દ્ર એચ. ગોંડલીયા સાહેબએ RBA પેનલ માંથી પોતાની જોઈન્ટ સેકેટરી તરીકે પોતાની ઉમેદવારી નોંધાવેલ છે તો આપનો આશીર્વાદ રૂપી મત શ્રી જયેન્દ્ર એચ. ગોંડલીયા અને તેમની આખી પેનલને આપવા વિનંતી છે.....

15/12/2023

*🪷સમરસ પેનલ🪷*

*ક્રમાંક (૨)-પ્રમુખ- શાહ કમલેશભાઈ*
*ક્રમાંક (૧) ઉપપ્રમુખ-ફળદુ સુરેશ*
*ક્રમાંક (૨)સેક્રેટરી : વ્યાસ પી.સી.*
*ક્રમાંક (૧)જોઇન્ટ સેક્રેટરી-ગોંડલિયા જયેન્દ્રભાઈ*
*ક્રમાંક (૪)ટ્રેઝરર-ઝાલા આર. ડી.*
*ક્રમાંક (૨)લાઈબ્રેરી સેક્રેટરી-મહેતા મેહુલભાઈ (ભૂદેવ)*

*મહિલા અનામત કારોબાર સભ્ય*
*ક્રમાંક (૧)લીંબાસીયા રેખાબેન*

*કારોબારી સભ્યશ્રીઓ*
*ક્રમાંક (૩)- ચૌહાણ અજયસિંહ*
*ક્રમાંક (૫)-ચોલેરા યશ*
*ક્રમાંક (૧૦)-હપાણી સાગર*
*ક્રમાંક (૧૧)-મકવાણા રણજીત*
*ક્રમાંક (૧૪) રંગાણી ભાવેશ*
*ક્રમાંક (૧૭)શુક્લ નિકુંજ*
*ક્રમાંક (૧૮)સોલંકી પ્રવીણ*
*ક્રમાંક (૨૨) વેકરીયા અમિત*
*ક્રમાંક (૨૪)વ્યાસ કૌશલ*

*સમરસ પેનલ નાં હોદ્દેદારોનાં ક્રમાંક નંબર યાદ રાખવાની સરળ રીત*
*હોદ્દેદારો : 2, 1, 2, 1, 4, 2 (૨૧૨૧૪૨)*
*કારોબારી સભ્યો* *3,5,10,11,14,17,18,22,24*
*મહિલા અનામત કારોબારી સભ્ય શ્રી-1*
🙏🙏🙏🙏🙏

15/12/2022
યુવા ટીમ દ્વારા યુવા ધારાશાસ્ત્રીઓ માટે...    *_RBA PANEL ના સમર્થનમાં..._**_CAMP 🔥 FIRE & KARAOKE 🎤 NIGHT_*     _આપડા બ...
10/12/2022

યુવા ટીમ દ્વારા યુવા ધારાશાસ્ત્રીઓ માટે...
*_RBA PANEL ના સમર્થનમાં..._*

*_CAMP 🔥 FIRE & KARAOKE 🎤 NIGHT_*
_આપડા બાર ની પ્રતિષ્ઠા માટે આપડા સૌના આગ્રહથી બધા જ વકીલ મિત્રો તમામ પ્રકારના વાદ, વિવાદ, જ્ઞાતિવાદ, પાર્ટીવાદ થી પર થઈ સંગઠિત થાય તેવા વિચારને સમર્થન આપવા તેમજ સાથે મળી આપડી RBA PANEL ને જીતાડવા યુવા ટીમ દ્વારા નવીનત્તમ કાર્યક્રમ..._

*_કાર્યક્રમ :: ઠંડીમાં સ્વાદિષ્ટ દેશી મેનુ ના સથવારે તેમજ Camp 🔥 Fire (તાપણું), શેરડી, જીંજરા ના સથવારે યાદી રહી જાય તેવી સંગીતમય રાત... જેમાં મન મૂકીને ગાશે 🎤 અને નવા નવા સુર 🎼 ક્યાંય ન સાંભળેલ હોય તેવા સુર પણ સાંભળવા મળશે..._*

તારીખ :: ૧૩/૧૨/૨૦૨૨
સમય :: સાંજે ૮.૩૦ વાગે
સ્થળ :: રાષ્ટ્રીય શાળા

વધુ માહિતી, સજેશન અને રજીસ્ટ્રેશન કરાવવા માટે આયોજક કમિટી નો સંપર્ક કરવા વિનંતી..

આયોજક કમિટી :
હર્ષીલ શાહ : 99040 86429
અભિષેક શુકલ : 97376 99000
ભુવનેષ શાહી : 95377 34123
વિશાલ સોલંકી : 99242 08668
હિમાશુ પારેખ : 90333 38309
નિકુંજ શુકલ : 99746 09999
સંદિપ વેકરીયા : 99251 88683
નિશાત જોશી : 78784 54400
રાજેશ ડાંગર : 77779 00058
કૈલાશ જાની : 98981 51034
મલ્હાર સોનપાલ : 95105 06501
સત્યજીત ભટ્ટી : 84601 00005
ગૌરાગ માંકડ : 99245 78720
દિપ વ્યાસ : 82006 29628
કૌશલ વ્યાસ : 98985 78584
હર્ષ ઘીયા : 9979495697

નોંધ ::
૧. વ્યવસ્થા ના ભાગરૂપે ડિનર માટે રજીસ્ટ્રેશન કરાવવા નમ્ર વિનંતી...
૨. જેને પણ કેરિઓકે ગીત ગાવું છે તેણે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી...
૩. આવવાના છે તે નીચેની લિંકમાં જોડાઈ જશે જેથી કાર્યક્રમ ના ફોટા તેમજ વધુ માહિતી તે ગ્રુપમાં આવશે...
https://chat.whatsapp.com/IeL4ye1b4A88Qmxq3S2nal
જે પણ આવવાના છે તેઓએ ઉપરોક્ત ગ્રુપમાં જોડાઈ પોતાના નામ અને નંબર સાથેનો મેસેજ મૂકવો...

કોરોના ની મહામારી દરમિયાન છેલ્લા સાડા ત્રણ મહિના થી કોર્ટ કાર્યવાહીઓ બંધ હોવાથી આર્થિક કટોકટી માં થી પસાર થઈ રહેલા જુનિય...
08/07/2020

કોરોના ની મહામારી દરમિયાન છેલ્લા સાડા ત્રણ મહિના થી કોર્ટ કાર્યવાહીઓ બંધ હોવાથી આર્થિક કટોકટી માં થી પસાર થઈ રહેલા જુનિયર વકીલો માટે અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર દ્વારા માસિક સ્ટાય પેન્ડ આપવામાં આવે તે સબંધે વોઇસ ઓફ લોયર્સ ગ્રુપ દ્વારા મૂખ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય તેમજ ચેરમેન શ્રી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને રજૂઆત.

કપરી આર્થિક કટોકટી માં થી પસાર થઈ રહેલા વકીલો ના હિત માટે, તમામ વકીલોએ એક સંપ થય અને સરકાર આ સબંધે યોગ્ય નિરાકરણ લાવે તે માટે વધુ અને વધુ વકીલોને શેર કરી અને વધુ લોકો રજૂઆત કરે તે માટે આપણે તમામ બનતી કોશિશો કરવી જરૂરી અને અનિવાર્ય છે.

24/02/2018

🙏🙏 *RBA ELECTION 2018* 🙏🙏

Please cast your valuable vote in favour of *Sr. No. 6 JOSHI NISHANT MAHESHBHAI* For the post of executive member.

DATE:
26-02-2018 MONDAY

TIME:
9:00 am to 3:00 pm

PLACE :
Civil Court Building, First Floor, Mochi Bazar, Rajkot.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

oll cashis of ciminal and civil ceshis

19/02/2018

સ્નેહીશ્રી,
રાજકોટ બાર એસોસીએશનની આવનારી ૨૦૧૮ ની ચૂંટણીમાં
આપણા મિત્ર *જોષી મોનીષ મુકેશભાઈ* દ્વારા *લાયબ્રેરી સેક્રેટરી* ની
પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવેલ છે, તો આપણે સૌ તેમને વિજયી બનાવીયે.

મતદાન તા.૨૬/૦૨/૧૮ (સોમવાર)
સમય : ૯:૦૦ થી ૩:૦૦
સ્થળ : સિવીલ કોર્ટ બિલ્ડીંગ પહેલા માળે

HAR HAR Mahadev
24/07/2017

HAR HAR Mahadev

Legal advice camp rajkot chodhari gaundma
09/04/2016

Legal advice camp rajkot chodhari gaundma

Address

4 Flor Gokuk Complex. Opp Mochi Bajar Court
Rajkot
360001

Telephone

+917777900058

Website

Alerts

Be the first to know and let us send you an email when Dangar company posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dangar company:

Share