Ranjit Makwana

Ranjit Makwana ADVOCATE GUJRAT HIGH COURT

ભાજપ માં જોડાયેલ પાટીદાર સમાજ ના કેસ પાછા ખેંચો છો તો વિંછીયા માં કોળી સમાજ ના કેસ કેમ નહી ???
07/02/2025

ભાજપ માં જોડાયેલ પાટીદાર સમાજ ના કેસ પાછા ખેંચો છો તો વિંછીયા માં કોળી સમાજ ના કેસ કેમ નહી ???

શ્રી ચંદ્રવદન પીઠાવાલા સાહેબે આજે 21 લાખ નો ચેક અર્પણ કર્યો છે..         શ્રી પરિવર્તન કોળી કેરિયર એકેડેમીમાં... ખુબ ખુબ...
06/02/2023

શ્રી ચંદ્રવદન પીઠાવાલા સાહેબે આજે 21 લાખ નો ચેક અર્પણ કર્યો છે..
શ્રી પરિવર્તન કોળી કેરિયર એકેડેમીમાં... ખુબ ખુબ અભિનંદન 🌹🙏🙏🌹

પ્રી-વેડિંગ,શૂટના નામે એક અલગ જ લેવલનો ખેલ બજારમાં ચાલી રહ્યો છે. લોકોમાં આધુનિકતા નુ ભુત સવાર થઈ ગયુ છે.આધુનિક દેખાવા મ...
14/12/2022

પ્રી-વેડિંગ,શૂટના નામે એક અલગ જ લેવલનો ખેલ બજારમાં ચાલી રહ્યો છે. લોકોમાં આધુનિકતા નુ ભુત સવાર થઈ ગયુ છે.

આધુનિક દેખાવા માટે તેઓ શું કરી રહ્યા છે તેની પણ તેમને જાણ નથી. સમાજ માં આવી ગંદગી ઝડપ થી ફેલાઈ રહી છે.

લોકો જે સ્પીડ સાથે આધુનિક દેખાવા ના માર્ગ પર જઈ રહ્યા છે તે જોતાં બહુ જલ્દી થી તમેને લગ્નની રાતની તસવીરો પણ જોવા મળશે તો નવાઈ પામતા નહિ.

લગ્ન એક પવિત્ર બંધન છે, સંસ્કાર છે, મહેરબાની કરીને તેની મજાક ન કરો.
વડીલો અને સમાજ ના આગેવાનો એ આગળ આવવું જોઈએ અને આવી અશ્લીલતા ને બંધ કરાવવી જોઇએ.

જય માતાજી....જય હિન્દ જય ભારત....🙏

🔥ભાઈ શ્રી પરષોત્તમભાઈ સોલંકી 🔥મુકેશભાઈ પટેલ 🔥 કુંવરજીભાઇ બાવળિયા 💥બચુભાઈ  ખાવડ  કોળી સમાજના મંત્રી  ને ખુબ ખુબ અભિનંદન.....
12/12/2022

🔥ભાઈ શ્રી પરષોત્તમભાઈ સોલંકી
🔥મુકેશભાઈ પટેલ
🔥 કુંવરજીભાઇ બાવળિયા
💥બચુભાઈ ખાવડ
કોળી સમાજના મંત્રી ને ખુબ ખુબ અભિનંદન...
જય કોળી સમાજ....🙏

 #107વિધાનસભા_સીટના_આપના_ઉમેદવાર બોટાદમાં શુભ મુર્ત  #ઉમેશભાઈ_મકવાણા અને બોટાદ વિધાનસભા જીતવા બદલ ખુબ ખુબ  #અભિનંદન
08/12/2022

#107વિધાનસભા_સીટના_આપના_ઉમેદવાર
બોટાદમાં શુભ મુર્ત #ઉમેશભાઈ_મકવાણા અને બોટાદ વિધાનસભા જીતવા બદલ ખુબ ખુબ #અભિનંદન

આપણા સૌ માટે  #ગર્વ ની વાત છે...🌄🎯🌄ખુબ ખુબ  #શુભકામનાઓ...જય કોળી સમાજ #કોળી
06/12/2022

આપણા સૌ માટે #ગર્વ ની વાત છે...🌄🎯🌄
ખુબ ખુબ #શુભકામનાઓ...
જય કોળી સમાજ
#કોળી

Address

Rajkot

Telephone

+919898137591

Website

Alerts

Be the first to know and let us send you an email when Ranjit Makwana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category