13/05/2024
આપની ફેકટરી, ઇન્ડસ્ટ્રીઝ, પેટ્રોલ પંપ, જીનિંગ મીલ, હોસ્પિટલ, શાળા, કોલેજ, દુકાન, ઓફીસ વગેરે જગ્યા પર મીનીમમ વેજીસના નિયમો મુજબનું હાજરી પત્રક, પગાર પત્રક, વેતન ચિઠૃી, પ્રોફેશન ટેકસ ની ગણતરી, ઇ.પી.એફ. ના ચલણ, ઇ.પી.એફ. ની રીશીપ્ટ, ઇ.પી.એફ. ની ઇ.સી.આર ફાઇલ, ઇ.એસ.આઇ.સી. ના ચલણ વગેરે બનાવી આપવામાં આવશે તથા આપને જે કાયદો લાગુ પડતો હશે તેના વિશે જાણકારી આપવામાં આવશે. જેમકે, ફેકટરી એકટ, લેબર એકટ, પી.એફ. એકટ, ઇ.એસ.આઇ.સી. એકટ, બિ.ઓ.સી.ડબલ્યુ એકટ, મીનીમમ વેજીસ એકટ, પ્રોફેશન એકટ, વગેરે લેબર લો ના કયા કાયદા આપને લાગુ પડશે તેની માહિતી આપવામાં આવશે તથા તે મુજબના પત્રક બનાવી આપવામાં આવશે.
SHIV CONSULTATION
ARCHAN S. JOSHI ADVOCATE
MO.97237 71721