Yuva lawyers association

Yuva lawyers association since 2010 yuva lawyers work as a young active lawyers association in rajkot area and also saurastra.....

24/06/2024

રાજકોટના ભયાવહ અગ્નિકાંડ ના મૃતકો ને પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે ભાવભીની શ્રદ્ધાંજલિ
🙏🙏🙏
દોષિતો નો કેસ ભગવાન પોતાની અદાલતમાં "કર્મ ના સિદ્ધાંત" મુજબ લઈ ને પકડાયેલા તેમજ ન પકડાયેલા દોષિતોને ઝડપી ટૂંકા સમયમાં કડક સજા આપે તેવી આગ્રહ ભરી પ્રાર્થના.🙏🙏🙏🙏🙏

યુવા દ્વારા સતત 13 માં વર્ષે કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત ભાજપ લીગલ સેલ ના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ યુ...
02/01/2023

યુવા દ્વારા સતત 13 માં વર્ષે કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત ભાજપ લીગલ સેલ ના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ યુવા Lawyers ના સંયોજક હેમાંશુ પારેખ, મહેશભાઈ ત્રિવેદી ત્થા વકિલ મિત્રો હાજર રહ્યા હતા..💐💐
માર્ગદર્શન : કિરીટ નકુમ
સહયોગ : Lucky Foundation,
P. P. Properties

આજે યુવા લોયર ને 12 વર્ષે ની સફર થઈ છે આજે યુવા Lawyers સાથે જોડાયેલા તમામ વકીલ મિત્રો પોતપોતાના ફીલ્ડ માં આગળ છે અને સા...
25/12/2022

આજે યુવા લોયર ને 12 વર્ષે ની સફર થઈ છે આજે યુવા Lawyers સાથે જોડાયેલા તમામ વકીલ મિત્રો પોતપોતાના ફીલ્ડ માં આગળ છે અને સાથોસાથ સમાજ અને યુવા વકીલો ને પણ નેતૃત્વ પૂરું પાડી રહેલ છે. યુવા Lawyers ની ટીમ નવા જોમ અને જુસ્સા સાથે આગળ વધવા તૈયાર છે
🙏🏻🙏🏻🙏🏻
yuva Lawyers પરિવાર

yuva movement
06/02/2022

yuva movement

Address

Umesh Complex 3rd Floor
Rajkot
360001

Opening Hours

Monday 11am - 1pm
6pm - 8pm
Tuesday 11:11am - 1pm
6pm - 8pm
Wednesday 11am - 1pm
6pm - 8pm
Thursday 11am - 1pm
6pm - 8pm
Friday 11am - 1pm
6pm - 8pm
Saturday 11am - 1pm
6pm - 8pm

Telephone

+919824889939

Website

Alerts

Be the first to know and let us send you an email when Yuva lawyers association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Yuva lawyers association:

Share

Category