PP Law Talks India

PP Law Talks India Welcome to PP Law Talks India!
લીગલ માહિતી, અધિકારો અને જાગૃતિ સંબંધિત પોસ્ટ્સ.

છેલ્લા 7 વર્ષમાં ફાળવાયેલા આવાસ યોજનાના મકાનોમાં તપાસ કરવા માટે સૂચના અપાઈઆવાસ યોજનાના મકાનો ભાડે આપનાર સામે AMCલાલ આંખ ...
20/08/2026

છેલ્લા 7 વર્ષમાં ફાળવાયેલા આવાસ યોજનાના મકાનોમાં તપાસ કરવા માટે સૂચના અપાઈ

આવાસ યોજનાના મકાનો ભાડે આપનાર સામે AMCલાલ આંખ કરાશેઃ તપાસની તૈયારી શરૂ..

તલાટીઓનો જોબચાર્ટ જાહેર:પંચાયતમંત્રીઋષિકેશપટેલ|પંચાયતના તલાટીઓ મહેસૂલી કામન હીં કરે, DDO માટે જ જવાબ દેહબની રહેશેજમીન સં...
18/08/2026

તલાટીઓનો જોબચાર્ટ જાહેર:પંચાયતમંત્રીઋષિકેશપટેલ|

પંચાયતના તલાટીઓ મહેસૂલી કામન હીં કરે, DDO માટે જ જવાબ દેહબની રહેશે

જમીન સંલગ્ન સઘળા કામો,કલેક્ટરનાકાર્યક્રમો મહેસૂલીતલાટીઓનેજ કરવાપડશે..

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અમરેલીમાં 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સંપત્નજમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ...
17/08/2026

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અમરેલીમાં 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સંપત્ન

જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવાશે..

મકાન પર બોજો નહીં હોવાનું કહી ઠગાઈ મકાન પર 10 લાખની લોન છતાં 16 લાખમાં વેચી દીધુંશાહપુરની ઘટનાઃ બૅકની નોટિસથી ભાંડો ફૂટ્...
16/08/2026

મકાન પર બોજો નહીં હોવાનું કહી ઠગાઈ મકાન પર 10 લાખની લોન છતાં 16 લાખમાં વેચી દીધું

શાહપુરની ઘટનાઃ બૅકની નોટિસથી ભાંડો ફૂટ્યો..

એક સારી આદતરોજ 15-20 મિનિટ ઝડથી ચાલવાથી યાદશકિ્ત સારી થશે..
16/08/2026

એક સારી આદત

રોજ 15-20 મિનિટ ઝડથી ચાલવાથી યાદશકિ્ત સારી થશે..

આદિવાસીઓને જમીનના બાકી દાવાની સંખ્યામાં ગુજરાત પાંચમા ક્રમેવનબંધુસહિતનીયોજનાપણ આદિવાસીની જંગલ જમીનના 84 હજાર દાવા પડતર.....
13/08/2026

આદિવાસીઓને જમીનના બાકી દાવાની સંખ્યામાં ગુજરાત પાંચમા ક્રમે

વનબંધુસહિતનીયોજનાપણ આદિવાસીની જંગલ જમીનના 84 હજાર દાવા પડતર..

કારણ વગર પતિનું ઘર છોડી ગયેલી પત્ની ભરણપોષણ મેળવવા હક્કદાર નથી: ફેમિલી કોર્ટ
11/08/2026

કારણ વગર પતિનું ઘર છોડી ગયેલી પત્ની ભરણપોષણ મેળવવા હક્કદાર નથી: ફેમિલી કોર્ટ

🚨 લાલચમાં માનવતા શરમાઈ!બ્રિટનના કાર્ડિફમાં ક્રિસ્ટોફર ફિલિપ્સે પોતાની મૃત માતાનો દેહ ૩ વર્ષ સુધી 'ચેસ્ટ ફ્રીઝર'માં છુપાવ...
08/08/2026

🚨 લાલચમાં માનવતા શરમાઈ!

બ્રિટનના કાર્ડિફમાં ક્રિસ્ટોફર ફિલિપ્સે પોતાની મૃત માતાનો દેહ ૩ વર્ષ સુધી 'ચેસ્ટ ફ્રીઝર'માં છુપાવી રાખ્યો, જેથી માતાના નામે આવતું ₹૧ કરોડનું પેન્શન પચાવી શકાય.
મેડિકલ ચેકઅપમાં ન આવતાં ડોક્ટરોને શંકા ગઈ અને ભાંડો ફોડ થયો. કોર્ટે આરોપી પુત્રને ૨ વર્ષ અને ૪ મહિનાની જેલની સજા ફટકારી છે.
#હાઈકોર્ટ #કાનૂનીમાહિતી #ભારતીયકાયદો #કાનૂનીજાગૃતિ
🚨ડિસ્ક્લેમર (Disclaimer)
ડિસ્ક્લેમર: આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને જાગૃતિના હેતુથી છે અને તેને કાયદાકીય સલાહ તરીકે ગણવી નહીં. આ માહિતી અખબારના અહેવાલ પર આધારિત છે. કોઈ પણ કાયદાકીય બાબતો માટે હંમેશા વ્યાવસાયિક કાયદાકીય નિષ્ણાતની સલાહ લેવી.

CGDCR-2017માં વ્યાપક અને પાયાના સુધારા કરવા પ્રસ્તાવિત જાહેરનામું પ્રસિદ્ધ, બે મહિનામાં રજૂઆત મોકલી શકાશે, વાંધા-સૂચનોની...
07/08/2026

CGDCR-2017માં વ્યાપક અને પાયાના સુધારા કરવા પ્રસ્તાવિત જાહેરનામું પ્રસિદ્ધ, બે મહિનામાં રજૂઆત મોકલી શકાશે, વાંધા-સૂચનોની સમીક્ષા બાદ આખરી અમલ કરાશે

અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે પ્રત 10 હજાર ચો.મી.જમીનમાં 225 ફ્લેટ બનાવી શકાશે
કાયદાની સાચી માહિતી સમાજમાં જાગૃતિ લાવે છે. પોતાના અધિકારો અને ફરજો વિશે જાણો અને જરૂર પડે ત્યારે કાનૂની સલાહ લો.

📌 આ માહિતી માત્ર કાનૂની જાગૃતિ માટે શેર કરવામાં આવી છે.

⚠️ Disclaimer

Disclaimer:
આ પોસ્ટ માત્ર સામાન્ય કાનૂની માહિતી અને જનજાગૃતિના હેતુથી શેર કરવામાં આવી છે. દરેક કેસની પરિસ્થિતિ અને તથ્યો અલગ હોઈ શકે છે. કોઈપણ કાનૂની નિર્ણય લેતા પહેલાં યોગ્ય વકીલ અથવા કાનૂની નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

📌 Hashtags
#સાસુ #પુત્રવધૂ #કાનૂનીમાહિતી #કાનૂનીજાગૃતિ #મહિલાઅધિકાર #ગુજરાતી #હાઈકોર્ટ #ન્યાય #અધિકાર #ભારતીયકાયદો

06/08/2026

હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના આ મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, જો ઘર પુત્રવધૂના નામે હોય તો પણ સાસુને તેમાં રહેવાનો અધિકાર હોઈ શકે છે.

કાયદાની સાચી માહિતી સમાજમાં જાગૃતિ લાવે છે. પોતાના અધિકારો અને ફરજો વિશે જાણો અને જરૂર પડે ત્યારે કાનૂની સલાહ લો.

📌 આ માહિતી માત્ર કાનૂની જાગૃતિ માટે શેર કરવામાં આવી છે.

⚠️ Disclaimer

Disclaimer:
આ પોસ્ટ માત્ર સામાન્ય કાનૂની માહિતી અને જનજાગૃતિના હેતુથી શેર કરવામાં આવી છે. દરેક કેસની પરિસ્થિતિ અને તથ્યો અલગ હોઈ શકે છે. કોઈપણ કાનૂની નિર્ણય લેતા પહેલાં યોગ્ય વકીલ અથવા કાનૂની નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

📌 Hashtags
#સાસુ #પુત્રવધૂ #કાનૂનીમાહિતી #કાનૂનીજાગૃતિ #મહિલાઅધિકાર #ગુજરાતી #હાઈકોર્ટ #ન્યાય #અધિકાર #ભારતીયકાયદો

Address

Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when PP Law Talks India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share