Advocate m.j.thakor

Advocate m.j.thakor ok

13/10/2024

આજ કાલ ગંભીર પ્રકારના ગુનામાં પણ બનાસકાંઠા જિલ્લા ના ડીસા રુરલ પોલીસ એફ.આઈ.આર લખવા તૈયાર નથી અને ગંભીર ગુનામાં ભોગ બનનાર વારંવાર ડીસા રુરલ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે કારણકે તે અભણ છે તેમની પાસે કાયદાકીય પ્રોસીઝર થી માહિગાર નથી અને પોલીસ ના જવાબોની આંટી ઘુંટી માં રોજ ધક્કા ખાય છે અને અંતે હારીને ફરિયાદ ફરિયાદ કર્યા વગર ન્યાય ની અપેક્ષા રાખ્યા વગર જતા રહે છે આ હકીકત છે.
તો પછી આવા લોકોને ન્યાય મળશે ખરા?

04/09/2023
11/12/2020

મિત્રો કેમ છો

Address

Palanpur
385001

Telephone

+919725097311

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocate m.j.thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share