Arvalli Jilla Grahak Suraxa Parishad,

Arvalli Jilla Grahak Suraxa Parishad, Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arvalli Jilla Grahak Suraxa Parishad,, Legal Service, Po. & Ta. : Modasa Dist. Arvalli, Modasa.

27/04/2020

એક સજાગ દુકાનદારનું નિરીક્ષણ. જે અસ્વસ્થ કરનારું છે.

વિગતથી વાંચો:- કરીયાણાની દુકાન છે. દુકાન ખાતે પચાસ ટકા ગ્રાહક નીચેની વસ્તુઓ ના છે.
મેગી, મેગી મસાલા, ચીઝ, બટર, પાસ્તા, મેકરોની, પાસ્તા મસાલા, મેયોનીઝ, વેફર્સ, ફરસાણ, મમરા, પાણીપુરીની પુરીઓ, વિવિધ બિસ્કૂટ્સ, ચૉકલેટ પાવડર, કસ્ટર્ડ પાવડર, યીસ્ટ, રેડ/ગ્રીન ચીલી સૉસ, ન્યુડલ્સ, ઇન્સ્ટન્ટ ફૂડ્સ, ચાયનીઝ મસાલા, પાવભાજી- સાંબાર- બિરિયનિ મસાલા, જામ, ચૉકલેટ અને સૌથી વધારે માંગણી છે તે સિગારેટ, તમાકુ અને ગુટકા ની.

કૃપયા, તમે પોતે જ વિચાર કરો કે લાઈનો લગાવીને ખરીદી કરનાર ને આ વસ્તુઓ જીવનાશ્યક છે ??

પ્રશાસને આપણને દિધેલી સગવડનો આપણે જ દુરુપયોગ કરી રહ્યાં છીએ. આપણે આવી જ રીતે વર્તનાર હોયતો પ્રશાસને લિધેલી બધી મહેનત પાણીમાં જશે અને તે હિસાબે સમાજ, દેશ અને આપણી અર્થવ્યવસ્થા હજુ પણ સંકટમાં આવીને આપણે બધાએ સોસાઈને ભરડાઈ જઈશું.

ધ્યાનમાં લો કે આ સંકટ ઘણું મોટું છે અને આપણે સહજ હસવા માં ન લેવું.

કૃપયા, અન્ન, ધાન્ય અને પૈસા જોઈવિચારી ને ખર્ચ કરો.

આ સમય રોજ નવી ડિશ કરીને ખાવા માટે ની નથી. આજ (જીવનાશ્યક) વસ્તુનો પુરવઠો હોય, (કદાચ) આવતી કાલે હશે જ તેની ખબર નથી.,

જેટલું જરુર હોય તેટલું જ રાંધો, પીરસો, પણ હોશના (દેખાદેખી ના) માર્યા રોજ નવા નવા ઉધામા ટાળો.

એકદમ અનાજ/કરીયાણું લઈને પતાવી ન નાખો. જે છે તેમાં થોડું ઓર ચલાવવાના દિવસ છે.

સંકટ પુરું થયું તોપણ મોંઘવારી કાબૂમાં આવશે કે નહીં ઉપરવાલા જાણે.

આગળના દિવસો મુશ્કેલી ભર્યા હશે તેની શક્યતા નકારી શકાતી નથી. આખા જગતમાં પુરવઠો ઓછો પડશે.

આજ લાઈનો લગાવીને મળે છે તે (આવતી) કાલે હશે તેવું નક્કી નથી !

ઉત્પાદન/ખેતી કરવાં મનુષ્યબળ મળશે તેની ખબર નથી.

પાણી, વીજળી, અનાજ બધું જોઈતું જ વાપરો.

લૉકડાઉનના દૂરગામી પરિણામ થવાના છે.
સાવધ અને સજાગ થાવ.. આ ઘણાં લાંબા સમય સુધી ચાલનારી લડાઈ છે.

જીભ પર અને ખર્ચા પર નિયંત્રણ રાખો. -કોની નોકરી અને કામધંધા જશે કે રહેશે તેની ખબર નથી.

બે જવાબદારપણા વર્તણુંક થી આપણા કુટુંબ, સમાજ અને દેશને ખાડામાં ન નાખશો.
🙏🙏🙏

13/04/2020

હાલમાં કોરોના નામનો જીવલેણ વાઇરસ તૂટી પડયો છે અને વૈશ્વિક સ્તરે ભારત સહિતના દેશોએ એકજુથ થઇને લડત આપી રહ્યા છે

જ્યારે કેટલાક નરાધમો આવા વિકટ સમયે પણ પોતાની કાળાબજાર અને સંગ્રહખોરીની વૃત્તિ છોડી શકતા નથી અને ગ્રાહકો પાસેથી વધુ ભાવ પડાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે .

જે બાબતે ગંભીરતાથી લઇ સરકારશ્રીના સૂચન મુજબ
આવશ્યક ચીજવસ્તુ જેમ કે ઘઉં, ચોખા, બાજરી, મગ, ચણા, તુવેર દાળ, બટાકા, ડુંગળી, મગદાળ, દૂધ, સીંગતેલ, કપાસિયા તેલ, ટામેટા હોલસેલ ડીલર કે વેપારીઓએ વૈશ્વિક આપત્તિના કઠિન સમયમાં તેઓ ભારત દેશના નાગરિક હોવાનું ગૌરવ લઈ પોતાની દેશભક્તિ અને ઉદારતા દાખવી MRP કરતાં વધુ ભાવ ન લેવાય અને સંગ્રહખોરી તેમજ કાળા બજાર ના કરે અને એકજૂથ થઇ આપત્તિઓનો સામનો કરે તે બાબતે વેપારીઓને ધ્યાન દોરેલ છે.
આમ છતાં, જો કોઈ વેપારી આ પ્રકારે કાળાબજાર અને સંગ્રહખોરી કરશે તો તેના વિરૂદ્ધમાં કાયદાની જોગવાઇઓ મુજબ કાર્યવાહી કરાશે ગ્રાહક વર્ગને જ્યાં પણ એવું લાગે કે કોઈ વેપારીએ MRP કરતાં વધુ ભાવ લે છે અથવા તો ઘણા બધા રીતે સંગ્રહખોરી કરે છે અને આવશ્યક ચીજ વસ્તુઓ માં અઢળક નફો લેતા હોય તો ખરીદી કરી અને બિલ લેવાનો આગ્રહ રાખી તાત્કાલિક

સરપંચ શ્રી,
તલાટી શ્રી,
મામલતદાર શ્રી,
નજીક ના પોલીસ સ્ટેશને,
જીલ્લા પુરવઠા અધિકારી શ્રી ની કચેરી,
તોલ માપ ઇન્સ્પેક્ટર શ્રી ની કચેરી એ જાણ કરવા જણાવવામાં આવે છે.
અથવા

નિયામક શ્રી,
અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ, મોડાસા ને જાણ કરવી.
9427514486

અને નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1800114000 ઉપર ફરિયાદ કરી શકો છો ,

હાલના સમયમાં આ મહામારીમાં સેવા કરવાની જગ્યાએ કાળા બજાર કરનારને આવશ્યક ચીજ-વસ્તુઓના કાળાબજાર થતાં અટકાવવા અને તેનો પુરવઠો જાળવી રાખવા બાબત અધિનિયમ, 1980 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે,

અન અધિકૃત સમાચાર કે અફવાઓથી દૂર રહો , સતર્ક રહો , ઇમરજન્સી કામ વગર બહાર ન નીકળો અને નીકળવું જ પડે તો માસ્ક અવશ્ય પહેરો અને સેનેટાઇઝરથી હાથ ધોવાનું ભૂલશો નહીં ,

ચાલો સાથે મળી સમાજ સેવાની ચિંતા કરીએ

જેટલી જવાબદારી પ્રશાસનની છે એટલી જ જવાબદારી દરેક નાગરિકની છે

12/04/2020

રાષ્ટ્રીય સ્તરે જાહેર થયેલ લોક ડાઉન માં સરકારે જીવન જરૂરિયાતની વસ્તુઓને ભલે છૂટ આપી હોય પરંતુ આમ નાગરિકોમાં જેની રોજિંદી ટેવ પડી હોય તેવા પાન, બીડી, સિગારેટ કે ગુટખા જેવા પદાર્થોની ધુમ નફાખોરી તેમજ કાળા બજાર ના કિસ્સા સામે આવ્યા છે આવા તકવાદી વેપારીઓ શરૂઆતમાં પોતાની પાસે સ્ટોક ન હોવાનો ખોખલો ઢોંગ કર્યા બાદ બંધાણી ઓની ગરજ પારખી મોં માગ્યા દામ વસુલી રહ્યા છે.
લોક ડાઉન હોવા છતાં ઘરે બેઠા કે દુકાનના પાછલા બારણે થતા કાળા કારોબારથી કોઈ પણ અજાણ નથી. છતાં આવા લાલચુ વેપારીઓ હાલમાં ખુલ્લા ફરી રહેવાની સાથે ખાનગીમાં ત્રણ ગણા ભાવો લઈ ધૂમ નફાખોરી કરી રહ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અસંખ્ય પાન બીડીના ગલ્લાઓ તેમજ પાર્લર lockdown ના પગલે બંધ થઈ જતાં તમાકુ તેમજ ધૂમ્રપાનના બંધાણીઓ ની હાલત કફોડી બની જવા પામી છે.

ત્યારે બાયડ, ભિલોડા, ધનસુરા, મોડાસા મેઘરજ, માલપુર જેવા તાલુકા મથકો ખાતે હોલસેલ વેપાર કરતા મોટાભાગના વેપારીઓ ગુટખા બીડી સિગારેટ સહિત વસ્તુઓનું ખાનગીમાં ત્રણ ગણા ભાવો વસૂલી ધૂમ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. તો સામા પક્ષે ગલ્લાવાળા પણ ઊંચા ભાવે સામાન ખરીદી લાવી પોતાનો નફો ચડાવી અનેક ગણા ભાવે વસ્તુનું વેચાણ કરી રહ્યા છે હાલની ચાલતી ચર્ચા અનુસાર હાલમાં આ બધાના ત્રણ ગણા ભાવો લેવામાં આવે છે આ તમામ કારોબાર ખાનગીમાં ચાલતો હોવા છતાં લોકો કોઈ ફરિયાદ કરતા નથી જેથી લાલચુ વેપારીઓને છૂટો દોર મળી રહ્યો છે.

આવા પ્રસંગે જાગૃત નાગરિક તરીકે આવું કાળા બજાર નું વેચાણ બંધ કરાવવું દરેક ગ્રાહક ની નૈતિક ફરજ છે.
MRP કરતા ગ્રાહકે વધારે ભાવ આપવો નહિ, ફરિયાદ કરો. અને વેપારી એ વધારે ભાવ લેવો નહિ. જે કાયદેસર ગુનો બને છે.

દરેક ગ્રાહકે જાગૃત થવાની જરૂર છે.
જાગૃત ગ્રાહક બનો.

24/03/2020

🙏🙏નમ્ર વિનંતી 🙏🙏 શાકભાજી, દુધ અને કરિયાણા નુ વેચાણ કરનાર ને જણાવવા નુ કે સરકારે આ બધા નુ લીગલ ભાવે વેચાણ કરવા ની છુટ આપી છે તમે પરિસ્થિતિ નો લાભ ઉઠાવી રહ્યા છો ઉપર ભગવાન જુવે છે એનાથી ડરો.
1 મહિના મા તમારે બંગલા નહિ બની જાય. સમય ને સમજો આખી જિંદગી છે કમાવા.
જરૂર પડે તો કોઈ ગરીબ ને નફા ની ગણતરી સિવાય વેચાણ કરવુ આ દેશ સેવા છે.

🇮🇳🇮🇳JAY HIND🇮🇳🇮🇳 જય જય ગરવી ગુજરાત

23/03/2020

"વાંચો,લૂંટથી બચો અને ફરિયાદ કરો "
✓કેન્દ્ર સરકારે ૩૦ જૂન સુધી 200 ml સેનિટાઇઝરની બોટલની મહત્તમ કિંમત 100 રૂપિયા નક્કી કરી છે.
✓ઉપરાંત 30 જૂન સુધી બે સ્તર ધરાવતા માસ્કની મહત્તમ કિંમત 8 અને ત્રણ સ્તર ધરાવતા માસ્ક ની કિંમત રૂપિયા 10 નક્કી કરાઈ છે.
✓રાજ્ય સરકારોની સહાયતાથી કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન(સીડીએસસીઓ) અને નિર્દેશક, વિધિક માપ વિજ્ઞાન જમાખોરી કરવાવાળા અને મહત્તમ છૂટક વેચાણ કિંમત(mrp)થી વધુ કિંમતે વેચાણ કરવાવાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે.
✓ફરિયાદો અને સૂચનો નીચે આપેલ ટોલ ફ્રી ઉપભોક્તા નંબર પર કરી શકાય છે.
1800 114000 અને 1800114404
જાગૃત ગુજરાત અભિયાન

23/03/2020

"सेनेटाइजर"की विधि
तो विधि इस प्रकार है.....
1 लीटर स्प्रिट (कीमत 110 रुपए)
200 ml ग्लिसरीन (60 रुपए)
एक ढक्कन डिटोल का....
महक चाहिए तो आपका पसंदीदा कोई भी इत्र चल जाएगा....
पहले स्प्रिट व ग्लिसरीन को मिलाइये....
फिर डिटोल मिला दीजिए...
फिर यदि महक चाहिए तो इत्र मिला दीजिए
आपका सेनिटाइजर तैयार हो जाएगा...
मात्र 200 रुपए के आस-पास आपका 1200 ml सेनिटाइजर तैयार हो जाएगा....
जबकि बाजार में 100 ml का सेनिटाइजर 100 से 150 रुपए तक मे बिक रहा है.....

✔️हम लोग "फिटकरी"से सेनेटाइजर बना सकते है...
1 लीटर पानी मे 100ग्राम "फिटकरी" डाल 1 ढक्कन "डिटोल",
गाड़ा करने के लिए "ग्लिसरीन"या "एलुविरा" मिलाकर भी "सेनिटाइजर"बना सकते है.....
घर पर तैयार कर कालाबाजारी करने वालो को जवाब दीजिए....

22/03/2020

महामारी रोग अधिनियम १८९७ के तहस कोरोना महामारी के बीच यात्रा की जानकारी छिपाने या दूसरों की जिंदगी खतरे में डालने पर कार्यवाही हो सकती है तीसरे सेक्शन में प्रावधानों का उल्लंघन करने पर भारतीय दंड संहिता इंडियन पीनल कोड की धारा 188 के तहत मिलने वाले दंड या जुर्माने का जिक्र है
कृपया भारत वासियों सबका भला सोच कर जानकारी ना छुपाए और सामाजिक सुरक्षा की जिम्मेवारी उठाए,,,
जनहित में जारी

सिराज मनसुरी
(अध्यक्ष )
'अरवल्ली जिला ग्राहक सुरक्षा परिषद'- मोडासा
गुजरात

21/03/2020
15/03/2020

जागरूक रहे अपने अधिकारों के लिये।
उपभोक्ता कानून क़ी मदद ले।

सभी उपभोक्ताओं को 15 मार्च 2020 विश्व उपभोक्ता दिवस क़ी हार्दिक शुभकामनाएं।

।। जागरूक उपभोक्ता सुरक्षित उपभोक्ता ।।

जागो ग्राहक जागो

'अरवल्ली जिला ग्राहक सुरक्षा परिषद'
- मोडासा - गुजरात

संपर्क
09427514486

Mail :
[email protected]

Facebook :
Arvalli Jilla Grahak Suraxa Parishad

Address

Po. & Ta. : Modasa Dist. Arvalli
Modasa
383315

Telephone

9427514486

Website

Alerts

Be the first to know and let us send you an email when Arvalli Jilla Grahak Suraxa Parishad, posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Arvalli Jilla Grahak Suraxa Parishad,:

Share

Category