Pradip chauhan

Pradip chauhan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pradip chauhan, Lawyer & Law Firm, Khambat, Khambhat.

27/07/2020
તુલસી તુલસી કયા કરો, ને તુલસી વનકા ઘાસ, પણ કૃપા હોય રઘુવીરકી તો હો જાય તુલસી દાસ.
22/06/2020

તુલસી તુલસી કયા કરો, ને તુલસી વનકા ઘાસ, પણ કૃપા હોય રઘુવીરકી તો હો જાય તુલસી દાસ.

*નિંદ્રા કરનાર વ્યક્તિ સજ્જન ને બદનામ કરી શકે, પણ પોતે સજ્જન તો ના જ બની શકે.*
26/02/2020

*નિંદ્રા કરનાર વ્યક્તિ સજ્જન ને બદનામ કરી શકે, પણ પોતે સજ્જન તો ના જ બની શકે.*

જે ધર્મ સદાચારી જીવન ઉપર ભાર મુકે છે, જે ધર્મનો પાયો જીવનની પવિત્રતા છે અને જેનું શિખર જીવનમાત્ર પ્રત્યેના પ્રેમ છે તે ધ...
07/06/2019

જે ધર્મ સદાચારી જીવન ઉપર ભાર મુકે છે, જે ધર્મનો પાયો જીવનની પવિત્રતા છે અને જેનું શિખર જીવનમાત્ર પ્રત્યેના પ્રેમ છે તે ધર્મ જગતના સર્વ બંધનોમાંથી મુક્તિ અપાવી શકે છે....

05/05/2019

*એમ સલાહ કે શિખામણ બીજાને આપવી સારી લાગે પણ પોતે જ તેનું અનુસરણ કરે નહી ત્યારે તે સલાહ કે ઉપદેશ શિખામણનું કશું મૂલ્ય રહેતું નથી.આપણે આપણું જીવન એવું જીવવું જોઇએ તે બીજા માટે આદર્શ બની રહે એવું સંત મહાપુરુષોનું જીવન બીજા માટે દાખલા રૂપ બને ,બીજાને સલાહ આપવા કરતાં આપણે આપણું જીવન આપણી રહેણી કરણી પ્રત્યે લક્ષ રાખી બીજાને દ્રષ્ટાંત રૂપ બને તેવું ઉદાહરણ પૂરુ પાડવું તેમાં કોઈને સલાહ કે શિખામણ આપવી પડતી નથી.*
*ત્યારે કવિ કાગ બાપુ હીરા જેવાં સંતોના શબ્દોનો વેપાર કરવાની ભલામણ કરે છે ,અને ઝવેરી બનવાનું કહે છે.નહિતર બજારમાં નકલી હીરા મોતી સોનું રૂપિયા અસલીનું નામ લઇને ચાલે છે ,તેની ઓળખ કરી અને વસ્તુ લેવાનુ કહે છે ,નકલી અને અસલીની પરખ કેમ કરવી તે કાગ બાપુ વાણી દ્વારા કહે છે.*

*હીરાનો વેપારી તું છો ,*
*ઝવેરાતનો જાણનાર ,*
*વીરા તારે હીરાનો વેપાર -ટેક **

*કઈક માનવી ફરે બજારે ,*
*રોકીને બેસે બજાર ,*
*મોઢું જોઈને ખોલજે ,*
*તારી તિજોરીના દ્વાર -ટેક **

*મૂડી વિનાના માનવી સાથે ,*
*કરીશ નહી વેપાર ,*
*નફો નહી મળે ગાંઠનું જાશે ,*
*ને હાંસલમાં તકરાર -ટેક **

*જીવન કરતાં સત્ય તણી,*
*કીમત જે કરનાર ,*
*એવાં જો માલ માંગે તારો ,*
*આપી દેજે ઉધાર -ટેક **

*આંગણે તારે આવશે ,*
*કોઈક હીરાનો લેનાર ,*
*તે દી ઝવેરી ભૂલી જ જજે ,*
*બકાલીની બજાર -ટેક **

*ફાંટ બાંધીને ફેંકી ન દેજે ,*
*દલાલોને દ્વાર ,*
*વેચવા ગયા તે પોતે વેચાયા ,*
*જગતની બજાર -ટેક **

*ગુરુ ગમ કેરી દુકાન ખોલી ,*
*બેસી રહેજે તારે દ્વાર ,*
*'કાગ ' કહે ઝવેરી ભેટતા ,*
*થાશે બેડો પાર -ટેક **
*જગતમાં નકલી જ્ઞાનની ફાંટ બાંધીને ફરનારાઓ આવો નકલી અને ખોટો માલ સસ્તામાં વેચીને રાતોરાત ભાગી જવાના છે ,પણ અસલી માલ માટે ધ્યાન અને પ્રેમની મૂડી (પૂંજી )જોઇએ ગુરુ ગમની રીત અને ચાવી જોઇએ શ્રદ્ધા અને વિશ્વાસ જોઇએ અને પોતાની અનુભવ રૂપી સાચી મૂડી જોઇએ તોજ સાચી વસ્તુની પ્રાપ્તિ થાય.માટે નરખી પરખીને વસ્તુ વોહરવી.*
*ગ્રુપમાં સર્વે સંતો ભક્તોને દીપકભાઇના પ્રણામ*

સત્ય મૌન રહે તો સૌ પૂજે છે,સત્ય બોલવા લાગે તો સૌ ધ્રુજે છે !!
22/04/2019

સત્ય મૌન રહે તો સૌ પૂજે છે,
સત્ય બોલવા લાગે તો સૌ ધ્રુજે છે !!

14/03/2019

Address

Khambat
Khambhat
388620

Telephone

9924796488

Website

Alerts

Be the first to know and let us send you an email when Pradip chauhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share