Adv Dev Gadhavi

Adv Dev Gadhavi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Adv Dev Gadhavi, Criminal lawyer, Keshod.

दिल से फैसला करो तुम्हें क्या करना है...,दिमाग अपने आप तरकीब निकाल लेगा...!!!
09/11/2024

दिल से फैसला करो तुम्हें क्या करना है...,
दिमाग अपने आप तरकीब निकाल लेगा...!!!

25/05/2024
*દુનિયામાં ગમે તેટલી કિંમતી વસ્તુ હોય,**પરંતુ ઊંઘ, આનંદ અને શાંતિથી વધુ કિંમતી કંઈ નથી..!!*
21/11/2023

*દુનિયામાં ગમે તેટલી કિંમતી વસ્તુ હોય,*
*પરંતુ ઊંઘ, આનંદ અને શાંતિથી વધુ કિંમતી કંઈ નથી..!!*

*મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે,**એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવો..!!*
01/10/2023

*મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે,*
*એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવો..!!*

*જિંદગીભર જો મોજમાં રહેવું હોય તો,**સ્વાદ અને સંવાદ પર સંયમ રાખવો..!!*
15/09/2023

*જિંદગીભર જો મોજમાં રહેવું હોય તો,*
*સ્વાદ અને સંવાદ પર સંયમ રાખવો..!!*

*ગઇકાલના પાનામાં કંઈ સુધારો થઇ શકશે નહિ અને આજ નું અને આવતીકાલનું પાનું કોરું છે,**એમાં તમે ધારો એ લખી શકો છો..!!*
22/03/2023

*ગઇકાલના પાનામાં કંઈ સુધારો થઇ શકશે નહિ અને આજ નું અને આવતીકાલનું પાનું કોરું છે,*
*એમાં તમે ધારો એ લખી શકો છો..!!*

જીવનને ડીલ નહિ,               પણ ફીલ કરીને જીવો.ગમતા સંબંધો સાચવી               રાખજો સાહેબ,જો એ ખોવાશે તો              ...
02/04/2022

જીવનને ડીલ નહિ,
પણ ફીલ કરીને જીવો.
ગમતા સંબંધો સાચવી
રાખજો સાહેબ,
જો એ ખોવાશે તો
ગૂગલ પણ નહીં શોધી શકે!

Criminal lawyer

વાંચેલા જ્ઞાન કરતા વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જાય છે...
31/01/2021

વાંચેલા જ્ઞાન કરતા વેઠેલી પરિસ્થિતિ વધારે શીખવી જાય છે...

Everything About The Future Is Uncertain,But,One Thing Is Sure,GOD Has Already Arranged All Our Tomorrows,We Just Have T...
21/12/2020

Everything About The Future Is Uncertain,
But,
One Thing Is Sure,
GOD Has Already Arranged All Our Tomorrows,
We Just Have To Trust Him Today...!!!

Address

Keshod
362220

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv Dev Gadhavi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share