Vishal hero keshod

Vishal hero keshod We are Hero Motocorp twowheeler autho service center. Sales Service and Spares all availabe in our de

આજે જ મુલાકાત લો અને બુક કરો તમારા સપનાની સવારી...
16/09/2025

આજે જ મુલાકાત લો અને બુક કરો તમારા સપનાની સવારી...

18/06/2024
હીરો મોટોકોર્પ લિમિટેડ એમની 11 મી વર્ષગાંઠ નિમિતે ઉજવે છે *"સર્વિસ એન્ડ એક્સચેન્જ કાર્નિવલ "આ 11 મી વર્ષગાંઠ નિમિતે તમામ...
03/08/2022

હીરો મોટોકોર્પ લિમિટેડ એમની 11 મી વર્ષગાંઠ નિમિતે ઉજવે છે *"સર્વિસ એન્ડ એક્સચેન્જ કાર્નિવલ "

આ 11 મી વર્ષગાંઠ નિમિતે તમામ પેઈડ સર્વિસ તથા જોય રાઈડ કસ્ટમર ને વર્કશોપ માં બનતા આખા બિલ પર *11%* નું ભવ્ય ડિસ્કાઉન્ટ મળશે અને સાથે *ફ્રી વોશિંગ પોલિશિંગ અને ટાયર ની આવરદા વધારવા નાઇટ્રોજન એર તો ખરુજ . તેમજ નવા જોય રાઈડ કાર્ડ ( વાર્ષિક સર્વિસ પેકેજ ) પર રૂ.100/= સુધી ડિસ્કાઉન્ટ અને રોડ સાઈડ આસિસ્ટન્ટ પર રૂ.50/= નું ડિસ્કાઉન્ટ તો ખરુજ.

ઉપરોક્ત કાર્નિવલ ની તારીખ 06 ઓગષ્ટ થી 09 ઓગષ્ટ 2022 .

ઉપરોક્ત ઓફર નો લાભ લેવા માટે કોંટેક્ટ કરૉ
VISHAL AUTO AGENCY KESHOD
6351693392/9979287566

નમસ્કારવિશાલ ઓટો અને હીરો મોટોકૉર્પ લિમિટેડ ઊજવે છે *સર્વિસ બોનાન્ઝા પેઇડ સર્વીસ કેમ્પ*આપના હીરો /હીરોહોન્ડા (બાઈક/સ્કુટ...
19/03/2022

નમસ્કાર

વિશાલ ઓટો અને હીરો મોટોકૉર્પ લિમિટેડ ઊજવે છે *સર્વિસ બોનાન્ઝા પેઇડ સર્વીસ કેમ્પ*

આપના હીરો /હીરોહોન્ડા (બાઈક/સ્કુટર) ની સર્વિસ માટે ખાસ ઓફર

આપના હીરો/હીરો હોન્ડા (બાઈક/સ્કુટર) ની સર્વિસ કરાવો Rs.325 ની બદલે *માત્ર Rs.199*

સર્વિસ બોનાન્ઝા પેઇડ કેમ્પ તારીખ..21 માર્ચ 2022 થી તારીખ..26 માર્ચ 2022 સુધી

ઉપરોક્ત સમયગાળા દરમિયાન હીરો JOYRIDE (એન્યુલ મેન્ટનેન્સ કોન્ટ્રાક્ટ) માં *Rs.100/ સુધી નું ડિસ્કાઉન્ટ*

એડ્રેસ :- વિશાલ ઓટો એજન્સી જુનાગઢ રોડ કેશોદ

વધુ માહિતી માટે કોનટેક્ટ કરો
9979287566
9898633758
9319717666
6356360742

નમસ્કાર ,વિશાલ ઓટો અને હીરો મોટોકોર્પ લિમિટેડ ઉજવે છે *"મેગા સર્વિસ કાર્નિવલ "*આપના હીરો / હીરો હોન્ડા વાહન ની સર્વિસ મા...
04/03/2022

નમસ્કાર ,

વિશાલ ઓટો અને હીરો મોટોકોર્પ લિમિટેડ ઉજવે છે *"મેગા સર્વિસ કાર્નિવલ "*

આપના હીરો / હીરો હોન્ડા વાહન ની સર્વિસ માટે ખાસ ઓફર

આપના હીરો / હીરો હોન્ડા વાહન ની સર્વિસ કરાવો Rs.325+GST *ની બદલે Rs.199+GST* મા જ

સ્કીમ તારીખ 07/08/09/10 માર્ચ 2022

ઉપરોક્ત સમયગાળા દરમ્યાન JOY RIDE ( એન્યુલ મૈનટનેન્સ કોન્ટ્રાક્ટ ) મા Rs.100/= સુધી નુ ડિસ્કાઉન્ટ તેમજ રોડ સાઈડ આસ્સીટન્ટ મા Rs.50/= સુધી નુ ડિસ્કાઉન્ટ ની અમૂલ્ય તક.

જો આપની પાસે હીરો નુ ગુડ લાઈફ કાર્ડ હશે તો એમા ડબલ પોઈન્ટ્સ મેળવાની અમૂલ્ય તક.

એડ્રેસ :- વિશાલ ઓટો એજન્સી જુનાગઢ રોડ કેશોદ

વધુ માહિતી માટે કોનટેક્ટ કરો
9979287566
9898633758
9319717666
6356360742

Address

M D Nagar , Junagadh Highway
Keshod
362220

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

9879547736

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishal hero keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Vishal hero keshod:

Share

Category