ABVP Junagadh Gir-Somnath छात्र शक्ति राष्ट्र शक्ति

  • Home
  • India
  • Junagadh
  • ABVP Junagadh Gir-Somnath छात्र शक्ति राष्ट्र शक्ति

ABVP Junagadh Gir-Somnath छात्र शक्ति राष्ट्र शक्ति Official handle of ABVP Junagadh Zone.

- Junagadh
- Porbandar
- Gir - Somnath. Student's Power, Nation's Power.

ABVP Junagadh વિભાગની મતદાતા જાગૃકતા રથયાત્રા નું પ્રસ્થાન જૂનાગઢ ની S. E.T. કોલેજથી કરવામાં આવ્યું.જેમાં બહોળી સંખ્યામા...
21/11/2022

ABVP Junagadh વિભાગની મતદાતા જાગૃકતા રથયાત્રા નું પ્રસ્થાન જૂનાગઢ ની S. E.T. કોલેજથી કરવામાં આવ્યું.જેમાં બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી રથ યાત્રા ને વધાવી.



અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના ...
09/07/2022

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ નિમિત્તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.




આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૪ માં સ્થાપના દિવસ "રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ" નિમિત્તે સ્વામી નારાયણ ગુરૂકુળ - જ...
09/07/2022

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૪ માં સ્થાપના દિવસ "રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ" નિમિત્તે સ્વામી નારાયણ ગુરૂકુળ - જુનાગઢ ખાતે "રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભૂમિકા" વિષય પર વક્તવ્ય નું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 25.06.2022 ના રોજ અધિવક્તા પરિષદ જૂનાગઢ અને વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ દ્વારા 1975 માં MISA કાયદા હેઠળ જેલવાસ ભોગવેલ ...
27/06/2022

તારીખ 25.06.2022 ના રોજ અધિવક્તા પરિષદ જૂનાગઢ અને વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ દ્વારા 1975 માં MISA કાયદા હેઠળ જેલવાસ ભોગવેલ કાર્યકર્તા અને આગેવાનો નું સન્માન કરી તેમના અનુભવો વિશે વ્યાખ્યાન યોજાવામાં આવ્યું. #કટોકટી #1975

સફળ રજૂઆત...ટૂંક સમયમાં જ બાકીના પરિણામો આવશે.
16/06/2022

સફળ રજૂઆત...ટૂંક સમયમાં જ બાકીના પરિણામો આવશે.

ધોરણ 12 સાયન્સ માં ઉત્તીર્ણ થયેલા દરેક વિધાર્થીઓને હાર્દિક અભિનંદન....• એન્જિનિયરિંગના (ACPC / ACPDC) ઓનલાઈન એડમિશન પ્રો...
05/06/2022

ધોરણ 12 સાયન્સ માં ઉત્તીર્ણ થયેલા દરેક વિધાર્થીઓને હાર્દિક અભિનંદન....

• એન્જિનિયરિંગના (ACPC / ACPDC) ઓનલાઈન એડમિશન પ્રોસેસની સંપૂર્ણ માહિતી

• પ્રવેશ પ્રક્રિયાના વિવિધ રાઉન્ડ ની સચોટ માહિતી

:: Helpline ::

9099969714 (Ahmedabad)
9427540555 (Vadodara)
8238800466 (Surat)

આજે તારીખ:-25/05/2022 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ દ્વારા મેયરશ્રી, જૂનાગઢ મહાનગરપાલિકા ને લાઇબ્રેરી/ વાચન...
25/05/2022

આજે તારીખ:-25/05/2022 ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ દ્વારા મેયરશ્રી, જૂનાગઢ મહાનગરપાલિકા ને લાઇબ્રેરી/ વાચનાલય નવા બંધાવાવા બાબતે આવેદન આપવામાં આવ્યું.
ABVP Gujarat

જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ અને JDCC bank ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલદ્વારા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ન...
15/03/2022

જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ અને JDCC bank ના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલદ્વારા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરવામાં આવ્યું.

જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને JDCC bank ના ડિરેક્ટર શ્રી દિનેશભાઈ કટારીયા દ્વારા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના સાત દ...
15/03/2022

જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને JDCC bank ના ડિરેક્ટર શ્રી દિનેશભાઈ કટારીયા દ્વારા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરવામાં આવ્યું.

જૂનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ...
15/03/2022

જૂનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરવામાં આવ્યું.


અભાવિપ ના સ્થાયી કાર્યકર્તા અને જૂનાગઢ મહાનગરપાલિકા ના કોર્પોરેટર પલ્લવીબેન ઠાકર દ્વારા વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ...
15/03/2022

અભાવિપ ના સ્થાયી કાર્યકર્તા અને જૂનાગઢ મહાનગરપાલિકા ના કોર્પોરેટર પલ્લવીબેન ઠાકર દ્વારા વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરવામાં આવ્યું.


જૂનાગઢ જિલ્લાના સરસંઘચાલક ડૉ. કુમનભાઈ ખૂંટ દ્વારા વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત...
15/03/2022

જૂનાગઢ જિલ્લાના સરસંઘચાલક ડૉ. કુમનભાઈ ખૂંટ દ્વારા વિધાર્થી પરિષદ ના સાત દાયકા પર પ્રકાશિત થવા જઈ રહેલું પુસ્તક "ધ્યેયયાત્રા: અભાવિપ ની ઐતિહાસિક જીવન યાત્રા" નું પ્રિ બુકિંગ કરી પંજીકરણ કરવામાં આવ્યું.


Address

1ar Floor , Dindayal Bhavan, Jay Shree Cinema Same, Junagadh
Junagadh
362001

Telephone

+919033376723

Alerts

Be the first to know and let us send you an email when ABVP Junagadh Gir-Somnath छात्र शक्ति राष्ट्र शक्ति posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ABVP Junagadh Gir-Somnath छात्र शक्ति राष्ट्र शक्ति:

Share