District Employment Office Sabarkantha

District Employment Office Sabarkantha The District Employment Exchange Office plays a vital role in connecting job seekers with employment opportunities.

This govt agency is responsible for registering job seekers, maintaining a database of available jobs, and providing employment services.

08/01/2026

પતંગની મજા, સુરક્ષા સાથે...

આનંદના આ પર્વમાં આપણી પતંગની મજા કોઈ માટે સજા ન બને તેની તકેદારી રાખીએ, ચાઈનીઝ દોરીનો ત્યાગ કરીએ અને ટુ-વ્હીલર ચલાવતી વખતે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખીએ.
અજેય સોમનાથમાં થશે સનાતનનો જયજયકાર

​માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે 72 કલાક સુધી "અખંડ ઓમકાર નાદ"નો જાપ ગૂંજશે.



72 કલાકનો અખંડ ઓમકાર નાદ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન
ની ભવ્ય ઉજવણી થશે.

તા ૧૫,૧૬, ૨૨ અને ૨૩ ના રોજ સાબરકાંઠા જિલ્લામાં સવારે ૯.૦૦ થી બપોરના ૧.૦૦ કલાક સુધી બૂથ લેવલ ઓફિસર તેમના મતદાન મથક ખાતે હ...
12/11/2025

તા ૧૫,૧૬, ૨૨ અને ૨૩ ના રોજ સાબરકાંઠા જિલ્લામાં સવારે ૯.૦૦ થી બપોરના ૧.૦૦ કલાક સુધી બૂથ લેવલ ઓફિસર તેમના મતદાન મથક ખાતે હાજર રહેશે
Election Commission of India Chief Electoral Officer, Gujarat

આજ રોજ તા.૨૫-૦૬-૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એસ.બી. મહિલા આર્ટ્સ & કોમર્ષ કોલેજ, મહેતાપુરા, હિંમતનગર ખા...
25/06/2025

આજ રોજ તા.૨૫-૦૬-૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એસ.બી. મહિલા આર્ટ્સ & કોમર્ષ કોલેજ, મહેતાપુરા, હિંમતનગર ખાતે સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા રોજગાર કચેરી, હિંમતનગરના કર્મ્ચારીઓ દ્વારા રોજગારવાંચ્છુઓ માટે નામ-નોંધણી, કારકિર્દી માર્ગદર્શન, સ્વરોજગાર માર્ગદર્શન, આઇ.ટી.આઇ એડમીશન પ્રક્રિયા, કાઉન્સેલીંગ, રોજગાર ભરતી મેળા, વિદેશ રોજગાર માર્ગદર્શન,૩૦ દિવસ નિવાસી તાલિમ, સાયકોમેટ્રીક ટેસ્ટ વગરે જેવી માહિતી આપવામાં આવી હતી.

25/06/2025
meet.google.com/fcd-tvfq-rmzજે મિત્રો ITI માં એડમિશન લેવા માંગે છે એમના માટે આવતીકાલે તા:૨૪/૦૬/૨૦૨૫ સવારે ૧૧:૩૦ ઓનલાઇન વ...
23/06/2025

meet.google.com/fcd-tvfq-rmz

જે મિત્રો ITI માં એડમિશન લેવા માંગે છે એમના માટે આવતીકાલે તા:૨૪/૦૬/૨૦૨૫ સવારે ૧૧:૩૦ ઓનલાઇન વેબિનારનું આયોજન કરેલ છે તો playstore માંથી ગૂગલમીટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપેલ https://meet.google.com/fcd-tvfq-rmz લિંકમાં ક્લિક કરીને જોડાઈ શકે છે

જે ઉમેદવાર મિત્રો ITI માં એડમિશન લેવા માંગતા હોય એવા મિત્રો ઑનલાઇન ફોર્મ ભરી શકે છે છેલ્લી તારીખ 30/06/2025 છે, અને સાબર...
23/06/2025

જે ઉમેદવાર મિત્રો ITI માં એડમિશન લેવા માંગતા હોય એવા મિત્રો ઑનલાઇન ફોર્મ ભરી શકે છે છેલ્લી તારીખ 30/06/2025 છે, અને સાબરકાંઠાની ગ્રાન્ટેડ ITI માં ચાલતા ટ્રેડ(કોર્સ) નીચે આપેલ પેમ્પલેટ માં જોઈ શકે છે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી હિંમતનગરનો રૂબરૂમાં સંપર્ક કરી શકો છો, નોંધ: આ માહિતી તમારા દરેક વોટ્સએપ ગ્રુપ માં શેર કરવી જેથી જેથી જરૂરિયાતમંદ મિત્રો ITI માં એડમિશન લેવા માંગતા હોય તો ૩૦/૦૬/૨૦૨૫ સુધી online ફોર્મ ભરાવી શકે છે .

"જિલ્લા રોજગાર વિનિમય કચેરી, હિંમતનગર દ્વારા વિશ્વક્રર્મા યોજના અંતર્ગત ચાલતા “વિજડોમ એજ્યુકેશન સંસ્થા”( સ્કિલ અપગ્રેડેશ...
23/06/2025

"જિલ્લા રોજગાર વિનિમય કચેરી, હિંમતનગર દ્વારા વિશ્વક્રર્મા યોજના અંતર્ગત ચાલતા “વિજડોમ એજ્યુકેશન સંસ્થા”( સ્કિલ અપગ્રેડેશન કેન્દ્ર), મોતિપુરા, હિંમતનગર ખાતે આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોજગાર કચેરીના કર્મચારીઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન, સ્વરોજગાર માર્ગદર્શન, નિવાસી તાલીમ, ભરતી મેળા ,આઇ.ટી.આઇમાં ચાલતા કોર્ષ વિશેની સંપુર્ણ માહિતી અને પ્રવેશ પ્રક્રિયા વિશે, તથા રોજગાર કચેરીની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
#રોજગાર વિનિમય કચેરી હિંમતનગર, #સેમિનાર, #આઇ.ટી.આઇ

ઇન્ડિયન રેલવેમાં મોટી ભરતી▪️પોસ્ટનું નામ: ટેક્નિશિયન▪️કુલ જગ્યાઓ: 6180▪️પગાર: રૂ.૧૯,૯૦૦/-▪️ફોર્મ શરૂ થવાની તારીખ: ૨૮/૦૬/...
23/06/2025

ઇન્ડિયન રેલવેમાં મોટી ભરતી

▪️પોસ્ટનું નામ: ટેક્નિશિયન
▪️કુલ જગ્યાઓ: 6180
▪️પગાર: રૂ.૧૯,૯૦૦/-
▪️ફોર્મ શરૂ થવાની તારીખ: ૨૮/૦૬/૨૦૨૫
https://tinyurl.com/mryxnh8z

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 26 જગ્યાઓ પર ભરતી🔖  સિનિયર કોર્ટ આસિસ્ટન્ટ કમ પોગ્રામર🔖 જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ કમ પોગ્રા...
18/06/2025

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 26 જગ્યાઓ પર ભરતી

🔖 સિનિયર કોર્ટ આસિસ્ટન્ટ કમ પોગ્રામર
🔖 જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ કમ પોગ્રામર

👉 લાયકાત:કમ્પ્યુટ સાયન્સ/BCA/Bsc (CS)
👉 પગાર 47600 સુધી..શરૂઆત

🔥 અરજી કરવાની છેલ્લી તારીખ 27/6/2025

https://gccjobinfo.com/sci-court-programmer-recruitment-2025/

GSSSB દ્વારા  66 જગ્યાઓ પર ભરતી👉 પોસ્ટ:વાયરમેન👉 લાયકાત:ITI🔥 અરજી કરવાની તારીખ 11/6/2025 થી 25/6/2025https://gccjobinfo.c...
17/06/2025

GSSSB દ્વારા 66 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:વાયરમેન
👉 લાયકાત:ITI

🔥 અરજી કરવાની તારીખ 11/6/2025 થી 25/6/2025

https://gccjobinfo.com/gsssb-wireman-recruitment-2025/

Address

PWD Compound
Himatnagar
383001

Opening Hours

Monday 10:30am - 6am
Tuesday 10:30am - 6am
Wednesday 10:30am - 6am
Thursday 10:30am - 6am
Friday 10:30am - 6am
Saturday 10:30am - 6am

Alerts

Be the first to know and let us send you an email when District Employment Office Sabarkantha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share