29/11/2025
અમારા ગામના વડીલ એવા સ્વ.ઇશ્વરજી મુળાજી ચૌહાણ આજે દેવ લોક પામ્યા છે. પ્રભુ એમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના આપનુ વ્યક્તિત્વ અમારી પ્રેરણા, આપની ઉપસ્થિતિ અમારી હુંફ હતી.સત્કાર્યો તમારી શોભા હતી.