Rohit Desai adv

Rohit Desai adv ।।अधिवक्ता।। ।।રાષ્ટ્ર પ્રથમ।।

🙏શુભકામનાઓ🙏સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી -2025 માં ભાવ્યતિભવ્ય વિજય મેળવનાર ભારતીય જનતા પાર્ટી ના સર્વ ઉમેદવારો ને હાર્દિક અ...
18/02/2025

🙏શુભકામનાઓ🙏
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી -2025 માં ભાવ્યતિભવ્ય વિજય મેળવનાર ભારતીય જનતા પાર્ટી ના સર્વ ઉમેદવારો ને હાર્દિક અભિનંદન સહ અનેકાનેક શુભકામનાઓ.

Narendra Modi BJP Gujarat

02/11/2024

નૂતન વર્ષાભિનંદન🎊✨

નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..!

_ rohit desai adv

લાખણી માર્કેટયાર્ડ ના ચેરમેન તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન:) @નારણભાઈ_નાગજીભાઈ_રબારી (મોટા કાપરા)
25/10/2024

લાખણી માર્કેટયાર્ડ ના ચેરમેન તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન:)

@નારણભાઈ_નાગજીભાઈ_રબારી (મોટા કાપરા)

રબારી સમાજ નુ ગૌરવ અને બનાસકાંઠા જિલ્લાના ના યુવા આગેવાન,શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ના સ્થાપક,યુવાનોના માર્ગદર્શક,...
05/10/2024

રબારી સમાજ નુ ગૌરવ અને બનાસકાંઠા જિલ્લાના ના યુવા આગેવાન,શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ના સ્થાપક,યુવાનોના માર્ગદર્શક,શિક્ષણ રથ ડીસા ના પ્રણેતા,સમાજમાં કુરિવાજો પર જાગૃતતા, યુવાનો ને સંગઠિત કરનાર,હજારો બોટલ બ્લડ કેમ્પ કરી ને મદદ રૂપ થનાર,તેમજ વર્ષોથી ડીસામાં 17 વર્ષથી સેવાકીય,ધાર્મિક,અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે અને સર્વ સમાજ સાથે જોડાયેલા એવા બાઈવાડા ગામનું રતન શ્રી નરસિંહભાઇ દેસાઈ, ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન કાકા ખુબ જ આગળ વધો અને ખુબ પ્રગતિ કરો એવી ગોગા મહારાજ ને પ્રાથના 🙏
Happy Birthday uncle 🎉 Narsinh Desai

जन्मदिन की शुभकामनाएं युगपुरुष महान भारत के  प्रधानसेवक परम अकरणीय શ્રી Narendra Modi जी
17/09/2024

जन्मदिन की शुभकामनाएं

युगपुरुष

महान भारत के प्रधानसेवक

परम अकरणीय શ્રી Narendra Modi जी

ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે આવતીકાલે પાલનપુર સહિત બનાસવાસીઓને મળશે વિકાસની નવી ભેટ..17 મીટર ઊંચાઈ પર રોટરી વાળો આ દેશનો ...
12/09/2024

ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે આવતીકાલે પાલનપુર સહિત બનાસવાસીઓને મળશે વિકાસની નવી ભેટ..

17 મીટર ઊંચાઈ પર રોટરી વાળો આ દેશનો પ્રથમ બ્રિજ છે.

29/08/2024

Thank you for birthday wishes and for making my celebration genuinely excellent.

Thanks again !

21/08/2024

राष्ट्रीय स्वयंसेवक संघ के वरिष्ठ प्रचारक, पूर्व अखिल भारतीय सह व्यवस्था प्रमुख और अवध प्रांत के पूर्व प्रांत प्रचारक श्री बालकृष्ण जी का निधन अत्यंत दुःखद है।

उन्हें विनम्र श्रद्धांजलि!

प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत पुण्यात्मा को अपने श्री चरणों में स्थान और शोकाकुल स्वयंसेवकों व परिजनों को यह अथाह दुःख सहने की शक्ति प्रदान करें।

ॐ शांति!

Address

Dhanera
385310

Alerts

Be the first to know and let us send you an email when Rohit Desai adv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Rohit Desai adv:

Share