22/08/2024
ઓસ્ટ્રેલિયા ના સ્ટુડન્ટ વિઝા મળવા બદલ સતીષ ને ખૂબ ખુબ અભિનંદન 🌹..
ઓસ્ટ્રેલિયા ની હાલ ની સ્ટુડન્ટ ની નવી નીતિ મુજબ બહુજ કઠોર નિયમો હોવા છતાંય તમે વિઝા ફોરેક્ષ ઉપર વિશ્વાસ રાખવા અને ધૈર્ય ટકાવી રાખવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏🏻