Ramnik Garva

Ramnik Garva Adv.R.S.Garva

13/02/2025
13/02/2025
લગ્ન પ્રમાણપત્રમાં ફોટા વાળું પ્રમાણપત્ર આપવાનું નથી અને આવી કોઈ જોગવાઈ નથી તેમ છતાં આધાર કાર્ડ બનાવવા વાળા ઓપરેટર લગ્ન ...
15/01/2025

લગ્ન પ્રમાણપત્રમાં ફોટા વાળું પ્રમાણપત્ર આપવાનું નથી અને આવી કોઈ જોગવાઈ નથી તેમ છતાં આધાર કાર્ડ બનાવવા વાળા ઓપરેટર લગ્ન બાદ કન્યાનું આધાર કાર્ડ માં નામ સુધારો કરવા માટે ફોટા ચિપકાવેલા સાથે લગ્ન પ્રમાણપત્ર માંગવામાં આવે છે હકીકતે આવી કોઈ જોગવાઈ જ નથી કે કાયદેસરનું નથી...

*કચ્છના સાંસદ  સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સમક્ષ ગરવા-ગુરુ બ્રાહ્મણ સમાજવાડી વિસ્તારમાં નખત્રાણા ખાતે વિકાસ કામો કરાવા માટે...
11/01/2025

*કચ્છના સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સમક્ષ ગરવા-ગુરુ બ્રાહ્મણ સમાજવાડી વિસ્તારમાં નખત્રાણા ખાતે વિકાસ કામો કરાવા માટે એમની નવી ઓફિસે શુભેચ્છા મુલાકાત લીધી. મારી સાથે ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજના મહામંત્રી કિશોરભાઈ શેખા અને સમાજના માજી પ્રમુખ એડવોકેટ રમણીક ગરવા જોડાયા હતા.*

*નરસિંહ જે શેખા*
*પ્રમુખ શ્રી*
*ગરવા-ગુરુ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ વિભાગ તેમજ સમગ્ર કારોબારી સભ્યોશ્રીઓ*

*સ્વ. ગૌરીબેન ગરવા**સ્વર્ગીય ગૌરીબેન ગરવા ગામ:-ગોધરા (અંબેધામ) વાળા ને ન્યાય મળે એ માટે પોલીસ નાં તપાસ અધિકારી એ ઝડપભેર ...
09/01/2025

*સ્વ. ગૌરીબેન ગરવા*

*સ્વર્ગીય ગૌરીબેન ગરવા ગામ:-ગોધરા (અંબેધામ) વાળા ને ન્યાય મળે એ માટે પોલીસ નાં તપાસ અધિકારી એ ઝડપભેર કાર્યવાહી કરીને ઝડપી ન્યાય માટે ભુજ ની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ હોઈ, તેમજ આ સાગર સંઘાર નામના આરોપીએ આપણી બહેન, દિકરી ગૌરીબેન નું હત્યારો હોઈ, આ આરોપીના બચાવમાં ભુજ કોર્ટ માંથી કોઈ વકીલ રોકાઈને, એ આરોપીનું બચાવ પક્ષ ભુજ ની સેશન્સ કોર્ટમાં નાં રાખે એ માટે ભુજ બાર એસોસિએશન નાં જવાબદાર પદાધિકારીઓ સમક્ષ રજુઆત લેખિત સ્વરૂપ (વિનંતી પત્રક) આપવામાં આવ્યો.*

*એડ. રમણિક ગરવા*
*ભુજ-કચ્છ*
*મોં. 089802 44967*

Address

Bhuj
370001

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramnik Garva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category