AdvocateParul

AdvocateParul એડવૉકેટ - નોટરી - ઇ-સ્ટેમ્પ

Launch of Legal Helpline
01/12/2023

Launch of Legal Helpline

મોબાઇલમાં કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ આવશે તેનાથી કોઈએ ગભરાવાની- ચિંતિત થવાની જરૂર નથીગાંધીનગરઃ ગ...
14/10/2023

મોબાઇલમાં કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ આવશે તેનાથી કોઈએ ગભરાવાની- ચિંતિત થવાની જરૂર નથી

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક યાદી દ્વારા જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘Large Scale Testing of Cell Broadcast’ થનાર છે.

સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે.

હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવે તેની આ સુવિધા અંગેના ટેસ્ટીંગ મેસેજ મોબાઈલ ઉપર સોમવારે સવારે અગિયાર વાગ્યે પ્રસારિત થશે.

“આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ” હશે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવશે. સોમવારે આવનાર આ મેસેજ- સંદેશને લોકોએ અવગણવાનો રહેશે. તે અંગે મેસેજ મેળવનાર નાગરિકો તરફથી કોઈ પગલાં લેવાની કે ચિંતા કરવાની જરૂર નથી.

આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવવાનો છે. કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

19/09/2023
https://youtube.com/watch?v=zF4fAfxFbF4&feature=share9
06/07/2023

https://youtube.com/watch?v=zF4fAfxFbF4&feature=share9

21 લાખ રૂપિયા મકાન માટે આપ્યા મકાન ન મળ્યું.. પરત 21 લાખનો ચેક રિટર્ન થતા 2 વર્ષની સજા..

Search / EC Report to be generated online from 1st May 2023
21/04/2023

Search / EC Report to be generated online from 1st May 2023

Attended National Lok Adalat as Conciliator with my TEAM ✌️
11/02/2023

Attended National Lok Adalat as Conciliator with my TEAM ✌️

Har Ghar Tiranga
13/08/2022

Har Ghar Tiranga

Attended the National Lok Adalat at Bharuch Court today with my team
26/06/2022

Attended the National Lok Adalat at Bharuch Court today with my team

Address

501, Heaven Arcade, Nr. Gujarat Gas Office, Besides Bholav Flyover
Bharuch
392001

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Telephone

+919904047567

Alerts

Be the first to know and let us send you an email when AdvocateParul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to AdvocateParul:

Share