Manisha Graphics and Documentation

Manisha Graphics and Documentation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manisha Graphics and Documentation, AT BAREJA, Bareja.

20/02/2026
30/10/2024

દાન કરી શકો કે મદદ ,
એવું શુભ-ધન પ્રાપ્ત થાઓ ,

પર-સેવા માટે દોડીને જાઓ ,
એવું શરીર-બળ પ્રાપ્ત થાઓ ,

દુખિયાના આંસુ લૂછી શકો ,
એવી કરુણા-મમતા પ્રાપ્ત થાઓ ,

ઠેસ પહોંચાડનારને ક્ષમા આપી શકો,
એવી ઉદારતા પ્રાપ્ત થાઓ ,

એક જ પડખે ઊંઘ આવે,
એવી મન-શાન્તિ પ્રાપ્ત થાઓ ,

મોક્ષ મળે કે પ્રભુ સેવા ,
એવી ભક્તિ પ્રાપ્ત થાઓ.

પ્રભુના આશીર્વાદ ઘરના દરેકને ફળે
એવી દિવાળીની શુભેચ્છા. 👍

મારા દરેક મિત્રો ને દિવાળી ની શુભકામનાઓ મોકલું છું🌹💐

Address

AT BAREJA
Bareja
387425

Website

Alerts

Be the first to know and let us send you an email when Manisha Graphics and Documentation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Manisha Graphics and Documentation:

Share