Adv. Mehul_Vasava

Adv. Mehul_Vasava State Vice President Legal Wing (AAP)
GUJARAT

14/01/2026


               #નવા_વર્ષ_શુભેચ્છા_2026
01/01/2026

#નવા_વર્ષ_શુભેચ્છા_2026

03/11/2025

31/10/2025

📜 મહત્વપૂર્ણ સૂચના - ગુજરાત હાઈકોર્ટનો નવો પરિપત્ર🧾 ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર નં. C.2002/2025 મુજબ,...
29/10/2025

📜 મહત્વપૂર્ણ સૂચના - ગુજરાત હાઈકોર્ટનો નવો પરિપત્ર

🧾 ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર નં. C.2002/2025 મુજબ, હવે તમામ જિલ્લા કોર્ટોમાં તમામ પ્રકારની પિટીશન, એફિડેવિટ, એપ્લિકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે A4 સાઇઝના પેપર પર જ દાખલ કરવાના રહેશે.

📄 નવું નિયમ 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે.

📌 પેપરની વિગતો:
• A4 સાઇઝ (29.7 cm × 21 cm)
• ઓછામાં ઓછું 75 GSM ક્વાલિટી
• બન્ને બાજુ પ્રિન્ટિંગ શક્ય
• ગુજરાતી ફોન્ટ LMG Arun / Terafont Varun (ફોન્ટ સાઇઝ 16)
• અંગ્રેજી ફોન્ટ Times New Roman (ફોન્ટ સાઇઝ 14)
• લાઇન સ્પેસિંગ 1.5 (ક્વોટેશન અને ઈન્ડેન્ટ માટે)
• ડાબે-જમણે 4 cm, ઉપર-નીચે 2 cm માર્જિન

⚖️ આ નિયમ 01-01-2026 થી લાગુ પડશે.
📍 ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ
Highlights Babu Vakil Saheb Gujarat Adv Prahlad Vasava - Chintu Adv SanJay ParMar Adv Anil Vadi Adv Nadim Malek Adv Subhash Vasava Adv Satishkumar Vasava Adv Kiran Vasava

Address

Anand
388001

Website

Alerts

Be the first to know and let us send you an email when Adv. Mehul_Vasava posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Adv. Mehul_Vasava:

Share