SKShah Legal Services

SKShah Legal Services Law Firm specialised in Trademarks, Copyrights, GI, Design, Patents - (IPR), contracts/agreements

Advocate & Notary, Law Firm, IPR Lawyer, Trademark Attorney, Copyright Lawyer, Agreement and contracts Lawyer, Legal Advisor, Start-up Facilitator, Patent Attorney

रक्षा बंधन, नारीयेली पूर्णिमा एवं श्रावणी पूर्णिमा की हार्दिक शुभकामनाएँ 💐शुभ रक्षा बंधन🙏રક્ષાબંધન/ બળેવ, નારિયેલી પૂનમ/...
28/08/2026

रक्षा बंधन, नारीयेली पूर्णिमा एवं श्रावणी पूर्णिमा की हार्दिक शुभकामनाएँ 💐
शुभ रक्षा बंधन🙏

રક્ષાબંધન/ બળેવ, નારિયેલી પૂનમ/ શ્રાવણી પૂનમ ની હાર્દિક શુભકામનાઓ💐
શુભ રક્ષા બંધન🙏

Warm wishes on Raksha Bandhan, Nariyeli Purnima & Shravani Purnima💐
Happy Raksha Bandhan 🙏

Image created by AI, people in image are fictional.

24/08/2026

પ્રસિદ્ધ સાહિત્યકાર અને "જય જય ગરવી ગુજરાત" ના લેખક કવિ નર્મદાશંકર લાલશંકર દવે ની જન્મ જયંતિ પર ઉજવાતા "ગુજરાતી ભાષા દિવસ" ની હાર્દિક શુભેચ્છાઓ !

સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છા. Happy Independence Day !
15/08/2026

સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છા.
Happy Independence Day !

29/07/2026

Life is all about learning, sharing what we learnt and most importantly using what we learnt in creative, innovative, unique ways to serve the humanity, society and world.
On this auspicious day of Guru Purnima, with salutations to all our Gurus🙏, lets reaffirm our dedication to continuous learning; to guide others; to innovate, create and utilise knowledge in responsible manner for betterment of humanity, to create this world better place to live, to ease pains and sufferings of living being and to protect environment.

Shubh Guru Purnima 🙏

16/07/2026

શ્રી જગન્નાથજી પ્રભુ અને સૂર્ય નારાયણ રુપી શ્રી વિષ્ણુ ભગવાન ની કૃપા સૌ પર બની રહે 🙏
અષાઢી બીજ ના વાદળો કચ્છી નવ વર્ષે સારા સ્વાસ્થ્ય અને સુખાકારી ની વર્ષા લાવે; કર્ક સંક્રાન્તિ થી મકરસંક્રાંતિ સુધી આ દક્ષિણયન ના છ મહિના અજ્ઞાન અને અહં મા નહી, શાંતિ, સત્સંગ અને સદભાવ મા વીતે, તેવી શુભકામનઓ 🙏

Warm Greetings on the occasions of , , , and Shri JagannathPrabhu's !
💐🕉🙏🕉💐

26/04/2026

માત્ર મનુષ્ય માં વિચારવા ની કે સર્જન કરવાની ક્ષમતા છે એ વિચાર જ ભૂલ ભરેલો છે.

સુગરી નો માળો
કીડી ના કીડીઆરા
મધમાખી નો મધપૂડો
મોર ની કળા

પ્રાણી, પક્ષી, જીવ-જંતુઓ માં પણ બુધ્ધિમત્તા હોય છે.
તેઓ પણ પોતાની જરૂરત પ્રમાણે નવી શોધ કરવા નું જાણે છે.

મધમાખી નો મધપૂડો અને મધ બનાવવા ની રીત કોઈ ઇંડસ્ટ્રિયલ રેવોલ્યૂશન થી ઓછી છે ? આટલી બધી મધમાખીઓ એક સાથે સામંજસ્ય થી કામ કરે, એક નક્કી ગુણવત્તા નું મધ તૈયાર કરે, મધપૂડો તૈયાર કરે, રાણી ની સુરક્ષા પણ કરે.

એવી જ રીતે સુગરી ના માળા ને એક ઉચ્ચ પ્રકાર ની ડિઝાઇન કહી શકાય. એક ઉચ્ચ ગુણવત્તા નું સિવિલ એન્જિનિરીંગ. ઘર બનાવ્યું, બચ્ચાઓ ની રક્ષા પણ થાય, વરસાદ થી રક્ષણ પણ મળે અને સૌથી મોટી વાત કોઈ પર્યાવરણ ને નુકશાન કર્યા વિના તેમાં થી જરૂર જેટલા નકામા ખરી પડેલા તણખા માંથી બનાવે.

મોર નું કળા કરવું એ નૃત્ય કલા થી કઈ ઓછું છે ?
શું કોયલ નો કલરવ કોઈ સંગીત સંધ્યા થી ઓછો છે ?

આજે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ પર મનુષ્ય ની બુદ્ધિ અને કુત્રિમ બુદ્ધિ થી ખૂબ વિશેષ અને ચઢિયાતી એવી પ્રાકૃતિક બુદ્ધિમત્તા અને કળા સર્જન શક્તિ વિશે એક વિચાર !

પ્રકૃતિ નો નિયમ છે સર્જન કરવા નો. કોઈ એકાધિકાર કે નાણાંકીય ફાયદા ની લાલચ થી નહીં પરંતુ કુદરતી રીતે જ. માણસ નો પણ કુદરતી સ્વભાવ છે સર્જન કરવાનો શોધ કરવાનો. મોટામાં મોટી શોધ જોશો તો એ કોઈ પણ લાલચ વિના થયેલ છે, જિજ્ઞાસા, કુતુહલ, નવું જાણવા કરવા ની કુદરતી પ્રેરણા થી.
વિચારવા જેવું છે કે બૌદ્ધિક સંપદા અધિકારો ને કેવી રીતે પ્રોત્સાહન સુધી મર્યાદિત રાખી અને કેવી રીતે એકાધિકાર અને નાણાકીય લાભ પાછળ ની દોડ ને અટકાવીએ ?

સૌ ને વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ ની સુભેચ્છાઓ !

સૂર્ય ઉપાસના ના વિવિધ હિન્દુ પર્વો અને પતંગ ઉત્સવ ની સૌ ને શુભકામના! સૂર્ય દેવ સૌ ને નવી ઉર્જા, સારુ સ્વાસ્થ અને સુખાકાર...
14/01/2026

સૂર્ય ઉપાસના ના વિવિધ હિન્દુ પર્વો અને પતંગ ઉત્સવ ની સૌ ને શુભકામના!

સૂર્ય દેવ સૌ ને નવી ઉર્જા, સારુ સ્વાસ્થ અને સુખાકારી બક્ષે. પતંગ ના રંગો જીવન મા નવો ઉત્સાહ લઈ આવે.

સુર્ય, અગ્નિ, ધરતી, ગૌ, નદીઓ, સમગ્ર પ્રકૃતિ અને પિતૃઓ ને કૃતજ્ઞતા પૂર્ણ નમન 🙏🕉

શુભ મકર સંક્રાંતિ !
શુભ ઉત્તરાયણ !

Address

SG Road
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when SKShah Legal Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to SKShah Legal Services:

Shortcuts

Share