govind Chaudhary

govind Chaudhary Advocate
Justice seeker
Justice is my mission
CRIMINAL, CIVIL,FAMILY MATTER
(1)

ધર્મ સમાજને જોડવાનો માર્ગ છે, વહેંચવાનો નહીં.કાયદો દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે — ભેદભાવ નહીં, સમાનતા જરૂરી છે. ⚖️  ...
24/04/2026

ધર્મ સમાજને જોડવાનો માર્ગ છે, વહેંચવાનો નહીં.
કાયદો દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે — ભેદભાવ નહીં, સમાનતા જરૂરી છે. ⚖️

પત્ની અને બાળકોને છોડી દેવું સહેલું છે…પણ તેમની જવાબદારીમાંથી ભાગવું કાયદો મંજૂર નથી કરતો ⚖️Allahabad High Court એ સ્પષ્...
23/04/2026

પત્ની અને બાળકોને છોડી દેવું સહેલું છે…
પણ તેમની જવાબદારીમાંથી ભાગવું કાયદો મંજૂર નથી કરતો ⚖️
Allahabad High Court એ સ્પષ્ટ કહ્યું
👉
“પૈસા નથી” એ બહાનું આપી તલાક લઈ શકાતા નથી!

લગ્ન કર્યું છે તો ફરજ પણ નિભાવવી જ પડશે 💯
ભરણપોષણ આપવું એ કાયદેસર ફરજ છે, પસંદગી નહીં!

જવાબદારીથી ભાગનારને કોર્ટ છોડતું નથી!


ઠોસ પુરાવા વગર કોઈને પણ ઘરેલુ હિંસા કેસમાં ફસાવી શકાય નહીં — ન્યાય માટે સત્ય જરૂરી છે ⚖️'ठोस आरोप न हों तो केस खत्म होना...
19/04/2026

ઠોસ પુરાવા વગર કોઈને પણ ઘરેલુ હિંસા કેસમાં ફસાવી શકાય નહીં — ન્યાય માટે સત્ય જરૂરી છે ⚖️
'ठोस आरोप न हों तो केस खत्म होना चाहिए' — Supreme Court of India

સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં મતદાન ન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્...
17/04/2026

સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં મતદાન ન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મતદાન કરવું કે ન કરવું તે નાગરિકોનો અંગત અધિકાર છે. કોઈને પણ મતદાન કરવા માટે મજબૂર કરી શકાય નહીં.

આ અરજીની સુનાવણીમાં ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની અધ્યક્ષતા ધરાવતી જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ત્રણ જજની બેન્ચે ટિપ્પણી કરી હતી કે લોકશાહીમાં મતદાન એ એક મહત્ત્વનો હક છે, પરંતુ તેની પસંદગી સંપૂર્ણપણે મતદાર પર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિ કોઈપણ કારણસર મતદાન ન કરવાનું નક્કી કરે છે, તો તેને તે માટે સજા આપી શકાય નહીં કે તેની સામે કોઈ કાયદાકીય પગલાં ભરી શકાય નહીં.

આ અરજીમાં એવી માંગ કરાઈ હતી કે, જે લોકો મતદાન પ્રક્રિયામાં ભાગ લેતા નથી તેમને મળતી સરકારી સુવિધાઓ બંધ કરી દેવી જોઈએ અથવા તેમના પર દંડ લાદવો જોઈએ, પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી.





Address

Gujrat
Ahmedabad
380061

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm
Sunday 3am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when govind Chaudhary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share