JG Institute of law

JG Institute of law jgilaw61.blogspot.com

Permanently closed.
28/10/2024
જેજી ઇસ્ટિટ્યુટ ઑફ લૉ કોલેજ દ્વારા તા. ૨૫-૦૨-૨૦૨૩ને શનિવારના રોજ જેજી કેમ્પસ ખાતેના ઓડિટોરીયમમાં “મોક ટ્રાયલ”નું આયોજન ક...
26/03/2023

જેજી ઇસ્ટિટ્યુટ ઑફ લૉ કોલેજ દ્વારા તા. ૨૫-૦૨-૨૦૨૩ને શનિવારના રોજ જેજી કેમ્પસ ખાતેના ઓડિટોરીયમમાં “મોક ટ્રાયલ”નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા “રેપ (POSCO) કેસ” પર મોક ટ્રાયલમાં વિવિધ પાત્રો ભજવેલ હતા. જેમાં જજ, વકીલ, ફરીયાદી, આરોપી, પી.આઇ., ડોક્ટર, બેલીફ, પંચ જેવા પાત્રોની વિદ્યાર્થીઓ દ્વારા મહત્વની ભુમિકા ભજવેલ હતી. જેમાં મુખ્ય અતીથી તરીકે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને ઓ.બી.સી. કમિશન, ગાંધીનગરના અધ્યક્ષ શ્રી આર. પી. ધોલરીયા સાહેબ તથા એશીયા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેનશ્રી ડૉ. એમ. પી. ચંદ્રન સાહેબ હાજર રહેલ હતા. શ્રી આર. પી. ધોલરીયા સાહેબે તેમના વકીલાતના વર્ષોના અનુભવનો પ્રકાશ પાડી વિદ્યાર્થીઓને વકીલાતના વ્યવસાયનું માર્ગદર્શન પુરુ પાડેલ હતું. આ કાર્યક્ર્મમાં કોલેજના કા. આચાર્યશ્રી, સ્ટાફગણ તથા ત્રણ વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

JG Group of Colleges Graduation Ceremony...
19/09/2022

JG Group of Colleges Graduation Ceremony...

Address

JG Campus, Opp. Gulab Tower, Sattadhar Char Rasta, Sola
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when JG Institute of law posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to JG Institute of law:

Share