Saiyed adv

Saiyed adv Advocate by passion

ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલયહી રાઝેઉન... બહેતરીન અખ્લાક ના યુવાન...કોઇ પણ વ્યક્તિ ને મળે તો હંમેશાં હસતાં ચહેરે સલામ ની સા...
18/11/2025

ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલયહી રાઝેઉન...

બહેતરીન અખ્લાક ના યુવાન...કોઇ પણ વ્યક્તિ ને મળે તો હંમેશાં હસતાં ચહેરે સલામ ની સાથે મુસાફા કરવો...એવા Adil Bahelim ભાઇ આપની અચાનક ફાની દુનિયા થી વિદાય ખરેખર દીલ ને તડપાવી ગઇ...

અલ્લાહ પાક આપની મગફીરત ફરમાવે...જન્નતુલ ફીરદોસ મે આલા મકામ અતા કરે...😢😢😢

ઇતના માનુંસ હું સન્નાટે સેકોઇ બોલે તો બુરા લગતા હે
21/11/2024

ઇતના માનુંસ હું સન્નાટે સે
કોઇ બોલે તો બુરા લગતા હે

12/09/2024

मेरी तलब भीं तो तेरे करम का सदक़ा है
कदम यह उठते नहीं है उठाए जाते है

28/08/2024

ઇશ્ક કાતિલ સે ભી, મકતુલ સે હમદર્દી ભી...
યે બાતા કિસ સે મોહબ્બત કી જાઝા માંગેગા...?

સજદા એ ખાલિક કો ભી, ઇબલીસ સે યારાના ભી...
હશર મેં કિસ સે અકીદત કા સિલા માંગેગા...?

With Sufi Anwar Husain Jafri – I just got recognised as one of their top fans! 🎉
26/08/2024

With Sufi Anwar Husain Jafri – I just got recognised as one of their top fans! 🎉

https://www.latestlaws.com/case-analysis/sc-on-cheating-and-criminal-breach-of-trust-these-two-offences-cannot-coexist-s...
25/08/2024

https://www.latestlaws.com/case-analysis/sc-on-cheating-and-criminal-breach-of-trust-these-two-offences-cannot-coexist-simultaneously-in-the-same-set-of-facts-read-judgment-219455

સર્વોચ્ચ અદાલતે એ પણ અવલોકન કર્યું કે "... છેતરપિંડી માટે, ખોટા અથવા ભ્રામક રજૂઆત કરતી વખતે ગુનાહિત ઇરાદો જરૂરી છે, એટલે કે, શરૂઆતથી. વિશ્વાસના ગુનાહિત ભંગમાં, સોંપણીનો માત્ર પુરાવો પૂરતો છે. આમ, ટ્રસ્ટના ફોજદારી ભંગના કિસ્સામાં, ગુનેગારને કાયદેસર રીતે મિલકત સોંપવામાં આવે છે, અને તેણે અપ્રમાણિકપણે તેનો ગેરઉપયોગ કર્યો છે. જ્યારે, છેતરપિંડીના કિસ્સામાં, ગુનેગાર કોઈ પણ મિલકત પહોંચાડવા માટે છેતરપિંડી કરીને અથવા અપ્રમાણિક રીતે વ્યક્તિને પ્રેરિત કરે છે. આવી સ્થિતિમાં બંને ગુનાઓ એકસાથે સાથે રહી શકે નહીં.

SC on Cheating and Criminal Breach of trust: These two offences cannot coexist simultaneously in the same set of facts, Read Judgment

19/08/2024
30/07/2024

मलाल है मगर इतना मलाल थोड़ी है
ये आंख रोने की शिद्दत से लाल थोड़ी है

बस अपने वास्ते ही फ़िक़्रमंद हैं सब लोग
यहां किसी को किसी का ख़याल थोड़ी है

परों को काट दिया है उड़ान से पहले
ये ख़ौफ़ ए हिज्र है शौक़ ए विसाल थोड़ी है

मज़ा तो तब है कि हम हार के भी हंसते रहें
हमेशा जीत ही जाना कमाल थोड़ी है

लगानी पड़ती है डुबकी उभरने से पहले
ग़ुरूब होने का मतलब ज़वाल थोड़ी है

परवीन शाकिर

BCG FUNCTION WITH BCG CHAIRman
28/07/2024

BCG FUNCTION WITH BCG CHAIRman

Address

Royalpark’s Society
Ahmedabad
380055

Website

Alerts

Be the first to know and let us send you an email when Saiyed adv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category