Advocate Dilip Gadhvi

Advocate Dilip Gadhvi Law is My Forte , I am practicing advocate at High Court of Gujarat.
(3)

This page is only for educational purposes

19/08/2026

પ્રાથમિક દૃષ્ટિએ જો સંજ્ઞેય ગુનો બનતો હોય, તો FIR નોંધવી પોલીસની ફરજ છે : Supreme Court of India

આજે રાજસ્થાનના ડોલતપુર ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવાનો આનંદ મળ્યો. 🇮🇳નાનકડા પ્રયાસરૂપે...
15/08/2026

આજે રાજસ્થાનના ડોલતપુર ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવાનો આનંદ મળ્યો. 🇮🇳
નાનકડા પ્રયાસરૂપે શાળાના બાળકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરી અને શાળાના પરિસરમાં વૃક્ષારોપણ માટે નાનું યોગદાન આપ્યું. 🌱
બાળકોના ચહેરા પરનું સ્મિત અને રાષ્ટ્રપ્રેમની ભાવના જ આ ઉજવણીની સાચી ખુશી છે. ❤️

🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳સ્વતંત્રતા માત્ર આપણો અધિકાર નથી,તે દેશ અને બંધારણ પ્રત્યેની આપણી જવાબદારી પણ છ...
15/08/2026

🇮🇳 સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ 🇮🇳

સ્વતંત્રતા માત્ર આપણો અધિકાર નથી,
તે દેશ અને બંધારણ પ્રત્યેની આપણી જવાબદારી પણ છે.

આ પવિત્ર દિવસે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને નમન કરી,
બંધારણના મૂલ્યો, ન્યાય અને કાયદાના શાસનને જાળવી રાખવાનો સંકલ્પ કરીએ.

🇮🇳 જય હિન્દ! વંદે માતરમ્! 🇮🇳

એડવોકેટ દિલીપ ગઢવી
ગુજરાત હાઈકોર્ટ

#સ્વાતંત્ર્યદિવસ #15ઓગસ્ટ #જયહિન્દ #વંદેમાતરમ #ભારત બંધારણ ન્યાય GujaratHighCourt

12/08/2026

Criminal કાયદાનો ઉપયોગ જમીન સંબંધિત Civil Disputes Settle કરવા માટે કરી શકાય નહીં: Supreme Court of India

10/08/2026

માત્ર સહી પૂરતી નથી… ચેકનું Ex*****on પણ સાબિત કરવું પડશે! - Kerala High Court

08/08/2026

વકીલો માટે મોટા સમાચાર! હાઈકોર્ટનું નોટિફિકેશન — હસ્તલિખિત અરજી અને પુરશીશને મંજૂરી!

Life is beautiful just live it without thinking too much!
05/08/2026

Life is beautiful just live it without thinking too much!

02/08/2026

પત્નીનું વ્યભિચારિક સંબંધ (Adultery) સ્પષ્ટપણે સાબિત થાય તો તેને વચગાળાનું ભરણપોષણ (Interim Maintenance) આપવાનો ઇનકાર કરી શકાય: સુપ્રીમ કોર્ટ

Address

Ahmedabad
382481

Alerts

Be the first to know and let us send you an email when Advocate Dilip Gadhvi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Advocate Dilip Gadhvi:

Shortcuts

Share