22/05/2026
✨ શુભ ઉદ્ઘાટન આમંત્રણ ✨
અમારા નવીન સાહસ “વાવ થરાદ ઓઇલ મીલ” ના શુભ ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌને પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. 🙏
અમારે ત્યાં ઉપલબ્ધ —
🛢️ સીંગ તેલ 🛢️ તલ તેલ
🛢️ રાયડા તેલ 🛢️ સરસવ તેલ
🌿 “શુદ્ધ ખાઓ, સ્વસ્થ રહો…” 🌿
🗓 શનિવાર, તા. ૨૩ મે ૨૦૨૬
⏰ સમય : સવારે ૦૯:૦૦ કલાકે
🍽️ આપ સૌના માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરણા અને આશીર્વાદ સમાન રહેશે. નવા સાહસમાં આપ સૌનો સાથ, સહકાર અને આશીર્વાદ આપવા વિનંતી.
📍 સ્થળ – થરાદ ડીસા હાઇવે, આઈ.ટી.આઈ કોલેજ સામે, મલુપુર-થરાદ
🙏 આપનું હાર્દિક સ્વાગત છે 🙏